ફરાળી કાશ્મીરી દમ આલુ

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#ઉપવાસ
#સુપરશેફ3
#મોનસુન સ્પેશિયલ
' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી.....

ફરાળી કાશ્મીરી દમ આલુ

#ઉપવાસ
#સુપરશેફ3
#મોનસુન સ્પેશિયલ
' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
એક લોકો માટે
  1. - ફરાળી કાશ્મીરી દમ આલુ બનાવવા માટે----
  2. ૩ નંગબાફેલા બટાકા
  3. વઘાર કરવા માટે----
  4. 3ચમચા તેલ
  5. 1/4 ચમચી જીરૂ
  6. તમાલપત્ર
  7. સૂકું લાલ મરચું
  8. લીમડાના પાન
  9. 1 ચમચીમરચાની ભૂકી
  10. 1/4 ચમચી હળદર
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. સ્વાદ મુજબ મીઠું
  13. એકથી બે ચમચી સીંગદાણાનો ભૂકો(ગ્રેવી ઘટ્ટ કરવા માટે)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈ છાલ ઉતારી, લો..... ટમેટાને પણ ધોઈ અને છાલ ઉતારી લો. ટામેટા ને ધોઈ કટકા કરી લો. અને મિક્સર જારમાં રાખી દો.

  2. 2

    ત્યારબાદ તપેલીમાં વઘાર તૈયાર કરી લો... ત્યારબાદ તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો.... બધા મસાલા ઉમેરો....

  3. 3

    મસાલા એક રસ છે અને ઉકળી જાય એટલે તેમાં બાફેલા બટાકા ઉમેરો.....

  4. 4

    ત્યારબાદ વઘાર એક તપેલીમાં કરી લો... અને તેમાં એક ટામેટાની પ્યુરી ઉમેરો

  5. 5

    ત્યારબાદ તમે આ થાળીને ગુજરાતી જમણ સાથે લઈ શકો છો. અને કાચા કેળાની વેફર પણ સાથે લઇ શકાય છે..

  6. 6

    ત્યારબાદ મસાલાને ઉમેરવા લેવા... પછી તેમાં મસાલા ઉમેરવા... ત્યારબાદ મસાલો ચડી જાય પછી બાફેલા બટાકા ઉમેરો.. ત્યારબાદ તેમાં માંડવી નો ભૂકો ઉમેરો....

  7. 7

    ત્યારબાદ આ ફરાળી પાવને એક પ્લેટમાં લઈ ફરતે બધા મસાલા ઉમેરી.....

  8. 8

    તો તૈયાર છે આપણા મસ્ત મજાના ફરાળી દમ આલુ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes