દૂધીનું શાક (dudhi saak recipe in gujarati)

#ઉપવાસ
મોટેભાગે આપણે ફરાળમાં બટેકાનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ પણ જો દુધી નો ઉપયોગ કરીએ તો આપણને ઘણા ફાયદા છે જેમકે દુધી મગજને ઠંડક આપે છે. જેથી ઘણા રોગ સામે આપણને રક્ષણ મળે છે.. તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી.....
દૂધીનું શાક (dudhi saak recipe in gujarati)
#ઉપવાસ
મોટેભાગે આપણે ફરાળમાં બટેકાનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ પણ જો દુધી નો ઉપયોગ કરીએ તો આપણને ઘણા ફાયદા છે જેમકે દુધી મગજને ઠંડક આપે છે. જેથી ઘણા રોગ સામે આપણને રક્ષણ મળે છે.. તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી લઈ તેને ધોઈ અને છાલ ઉતારી લો. અને કટકા કરી લો... પછી તેને કુકરમાં 5 સીટી લઈ લો.... ત્યારબાદ વઘાર કરવા માટેની બધી સામગ્રી તૈયાર કરી લો..... એક તપેલીમાં ઘી થી વઘાર તૈયાર કરી લો....
- 2
પછી તેમાં બાફેલાં શાક ઉમેરી દો.. અને બધા મસાલા ઉમેરી દો..... બે મિનીટ તેને ચડવા દો...
- 3
આ શાકથી આપણને ગેસ થતો નથી.. અને પચવામાં પણ હલકું છે. માટે ફરાળમાં આપણે દૂધીનો ઉપયોગ વધારે કરવો જોઈએ...... આ રસાવાળા શાક ને તમે સાંબા ની ખીચડી સાથે સર્વ કરી શકો છો..... તો મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો....,,
- 4
Similar Recipes
-
દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6 આજે હું આપની સાથે દુધી ની વાનગી લઈને આવી છું.. કેમ કે દુધી નાનાથી મોટા લઈને દરેક વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે દુધી આપણને બધાને ઠંડક આપનારી છે. અને દુધી નુ શાક ફરાળમાં પણ ખાઈ શકાય છે. અને દુધી માંથી ઘણી બધી વાનગીઓ આપણે બનાવીએ છીએ. જે તમે cookpad ના માધ્યમથી જોઈ શકો છો અને શીખી પણ શકો છો.. તો ચાલો આજે જોઈએ દુધી બટાકા નુ શાક......, Khyati Joshi Trivedi -
-
ખીચડી (khichdi recipe in Gujarati)
#સુપરશેફ4#દાળ અને રાઈસ સાંજે જ્યારે હળવું જમવું હોય ત્યારે મગની ફોતરા દાળ ની ખીચડી અને ગરમ દૂધ સાથે દૂધીનું શાક અને અડદના પાપડ બેસ્ટ ઓફ ઓપ્શન છે.. અને આમ પણ મગની ફોતરા દાળની ખીચડીના ખૂબ બધા લાભ છે. તે પચવામાં હળવી છે, અને સાથે સાથે તેમાં ઘરનું બનાવેલું ઘી ઉમેરી હોય તો જલસા જ પડી જાય... તો ચાલો જોઈ લે તેની રેસિપી... Khyati Joshi Trivedi -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
#સાતમ#ગુજરાત#ઈસ્ટ#વેસ્ટ#ઓગસ્ટ વર્ષોથી આપણે ફરાળમાં સાબુદાણાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ... તો આજે મેં પણ બનાવી સાબુદાણાની ખીચડી... Khyati Joshi Trivedi -
હેલ્થી પંચ્રતન દૂધીના મુઠીયા
#વિકમીલ૩#બાફેલું/ આપણે ગુજરાતીઓ હવે બીજા દેશની ડીશ બનાવતા થયા છીએ. પણ અઠવાડિયામાં એકવાર તો આપણે દુધી ના મુઠીયા, ઢોકળા હાંડવો, એ બધું બનાવતા જ હોઈએ છીએ.. મુઠીયા માં પાંચ લોટનો ઉપયોગ કર્યો છે જેથી એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી થાય.તો ચાલો દુધી ના મુઠીયા ની રેસીપી જોઈ લઈ..... Khyati Joshi Trivedi -
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
મઠનું શાક(math nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક કઠોળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન હોય છે. જે બાળકોથી લઈને મોટાઓ દરેક ને ઉપયોગી છે.. આપણે અઠવાડિયામાં કઠોળ નો પણ સમાવેશ કરતા હોઈએ છીએ.. તેનાથી તાકાત પણ આવે છે. આમ કઠોળ અનેક રીતે ઉપયોગી છે.... Khyati Joshi Trivedi -
દૂધીનું ગળપણ ખટાશ વાળુ શાક
#SRJદુધી નું શાક ગરમીના દિવસોમાં સરસ લાગે છે કારણ કે તેમાં પાણીની ઠંડક હોય છે દૂધીનું શાક પચવામાં હલકો હોય છે મેં આજે ગળપણ ખટાશ વાળું શાક બનાવ્યું Jyoti Shah -
-
-
બટાકા ની સુકી ભાજી(bataka ni suki bhaji recipe in gujarati)
#ઉપવાસ ફરાળ હોય અને બટેટા ના હોય એવું તો બને જ નહીં..... તો આજે મેં બટાકા ની સુકી ભાજી બનાવી છે.. ચાલો જોઈ લે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ફરાળી પ્લેટર(farali plater recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2#માઇઇબુક#પોસ્ટ29#ઉપવાસ આપણા ભારત દેશ માં વર્ષોથી ઋષિમુનિઓનું આગવું સ્થાન છે. તે લોકો પણ વર્ષા સુધી તપ અને ધ્યાન કરતા. ત્યારે તેમને ખાવાનું કંઈ મળતું ન હતું તો તેઓ ફળફૂલ ઇત્યાદિ નો ઉપયોગ કરતા હતા. અને ઉપવાસ કરતા હતા. તેવી જ રીતે આજે મેં પણ દિવાસાના દિવસના ઉપવાસમાં અત્યાર ની નવી રીત પ્રમાણે સીંગદાણા બટેટા ની સુકી ભાજી, સાંબા ની ખીચડી, બટાકા ની જાળી વાળી વેફર, ફરાળી હાંડવો બનાવ્યો છે.... તો ચાલો નોંધાવી દવ તમને તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
દેશી ચણા(desi chana recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2 મિત્રો આજે આપની માટે દેશી ચણા નું શાક લઈને આવીછું. જે કાઠીયાવાડમાં દરેક ગુજરાતીઓના ઘરમાં દર શુક્રવારે બનતુ શાક છે... જેનાથી આપણને ખૂબ પ્રોટીન મળે છે તાકાત મલે છે.... અને આપણા વડીલો કહેતા હતા કે ચણામાં ખૂબ શક્તિ રહેલી છે... અને આમ પણ આપણે ચણા નો ઉપયોગ ભેળ માં, ચાટ માં, ફણગાવેલા ચણાની કરી બનાવીને કરતા હોઈએ છીએ..... Khyati Joshi Trivedi -
બટાકા નુ રસાવાળુ શાક સાથે ખીચડી કઢી
#સુપરશેફ1#શાક અને કરીશ બાળકોથી લઇ મોટાઓ દરેક ને બટાકાનું રસાવાળું શાક પ્રિય હોય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
છુટ્ટા મગ (Dry Mag Recipe In Gujarati)
#ફટાફટ મગમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. જેથી નાનાથી મોટા સૌને માટે ખૂબ ઉપયોગી છે. આપણે સૌ જાણીએ છીએ કે બાફેલા મગનું પાણી છ મહિનાના બાળકને પણ આપણે પીવડાવી છીએ.. આમ મગ મા ઘણા પોષક તત્વો રહેલા છે...... Khyati Joshi Trivedi -
ટીંડોળા નું ગ્રેવીવાળું શાક(tindola saak recipe in Gujarati (
#સુપરશેફ1#શાક અને કરીશ#week1 Khyati Joshi Trivedi -
ફરાળી મેનુ(farali menu recipe in gujarati)
ગુજરાતમાં ગુજરાતી મહિના પ્રમાણે શ્રાવણ માસશ્રાવણ માસ નું ખૂબ મહત્વ છે. તેમાં પણ શ્રાવણના ચાર સોમવારનો મહત્વ અલગ છે.... પણ હવે લોકો જુદુ જુદુ બનાવે છે... અને હવે તો ઘણી બધી વિવિધતા આવી છે ફરાળી આઇટમ માં...... તો આજે મે રાજગરાના થેપલાં, બટાકા નુ રસાવાળુ શાક, સાંબા ની ખીચડી, દહીં અને ફરાળી ટામેટા ની ચટણી બનાવી છે..... Khyati Joshi Trivedi -
કોબી બટેટા નું શાક(Cabbage Potato Sabji Recipe In Gujarati)
#ફટાફટ કોબી બારે માસ મળતું શાકભાજી માંનો એક છે.. જેનો ઉપયોગ આપણે ઘણી બધી વાનગીમાં કરીએ છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં મળતા શાકભાજીમાં દુધી ખૂબ જ જાણીતું નામ છે .દૂધીનું શાક ઉનાળામાં ખાસ ખાવું જોઈએ .દુધી ઠંડક આપે છે પણ ઘણા ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય .હા દુધીનો હલવો લગભગ બધાને ભાવે છે. તો આજે હું એક એવો દૂધીનું શાક બનાવીશ કે જેને જોતા અને ખાતા મજા આવી જાય. Deepti Pandya -
કારેલા નું શાક (karela nu saak recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્શુન સ્પેશલ હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપના માટે લઇને આવી છું ગુજરાતી જમણ. કેજે આપણે જેમ વરસાદ આવે તે માટે મોર જેમ ટહુકો કરે "ટેહૂક- ટેહૂક" અને પોતાના પીંછાં ફેલાવીને નૃત્ય કરે છે તેમ આજે મેં રોટલી અને કારેલાનું શાક બનાવ્યું છે કેમકે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ગુજરાતીમાં જોડકણું બોલતા કે" આવ રે વરસાદ.... ઢેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક". કેમ યાદ આવ્યું ને..તો ચાલો નોંધી લઇ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
-
-
ગાંઠિયાનું શાક(gathiya nu saak recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત અમારે ત્યાં આજે આખો દિવસ વરસાદ આવ-જા કરતો હતો,,, તો સાંજે થયું કે શું જમવાનું બનાવું તો ઘરના બધા ને પણ મજા આવે..., તો ઇન્સ્ટન્ટ ગાંઠીયા બનાવ્યા અને તેનું છાસ વાળું શાક બનાવ્યું, અને સાથે ભાખરી પણ બનાવી.... તો ચાલો જોઈએ એટલે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
દૂધીનું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6પોસ્ટ 2દુધી સુપાચય અને ઠંડી તાસીર ધરાવતી શાક છે. ઉપવાસ કે વ્રત મા દુધી ના હલવા, રાયતુ, બરફી, શાક બને છે મે દુધી ના સાત્વિક ફરાળી શાક બનાવયા છે Saroj Shah -
-
વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)
ચોમાસાની સિઝનમાં આપણને બધાને ગરમ ગરમ અને ઝડપથી થઈ જાય તેવી રેસીપી ખાવાનું પસંદ આવે છે... અને પરિવાર સાથે બેસીને ખાવાની મજા જ કંઈક ઓર છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
ગુજરાતી ભાળું(Gujarati Bhanu recipe in Gujarati)
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આપણા ગુજરાતમાં ખાટા મગ અને ભાખરી સાથે શાક ના કરિયું હોય તો પણ ચાલે. અને હા આમ પણ lockdown થયું તેને ઘણા મહિના થયા તેની અસર હવે આપણને લાગે છે. તો ચાલો જણાવી દઉ આજનું સ્પાઇસિ મેનુ.... Khyati Joshi Trivedi -
-
More Recipes
ટિપ્પણીઓ (4)