ફરાળી દમ આલૂ

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#લંચ
#goldenapron3
#week 11
#potato
"કોરોના ની પરિસ્થતિ માં દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે.? અને નવરાત્રી ચાલે છે તો ફરાળી લંચ દરરોજ શું બનાવવું. ઘરના બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય છે તો આજે હું આવી ફરાળી મજેદાર રેસિપી લાવી છું. "ફરાળી દમ આલૂ"

ફરાળી દમ આલૂ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#લંચ
#goldenapron3
#week 11
#potato
"કોરોના ની પરિસ્થતિ માં દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે.? અને નવરાત્રી ચાલે છે તો ફરાળી લંચ દરરોજ શું બનાવવું. ઘરના બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય છે તો આજે હું આવી ફરાળી મજેદાર રેસિપી લાવી છું. "ફરાળી દમ આલૂ"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 🥔"ફરાળી દમ આલૂ"🥔
  2. સામગ્રી :
  3. 500 ગ્રામનાની બટાકી
  4. 2 ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  5. 50 ગ્રામક્રીમ
  6. 1 કપસીંગદાણા
  7. 1તમાલપત્ર
  8. ટુકડોતજનો નાનકડો
  9. 4નંગ લવિંગ
  10. 8-10કાજૂ
  11. 1 નાની ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 નાની ચમચીધાણાજીરું
  13. 1/4 ચમચીહળદર
  14. 2નંગ આદુના ટુકડા
  15. 4નંગ મરચાં
  16. 250 ગ્રામટામેટા
  17. અડધી નાની ચમચી જીરું
  18. તેલ જરૂર મુજબ
  19. મીઠું જરૂર મુજબ
  20. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત :
    1 સૌપ્રથમ બાફેલા બટાકાને છોલીને કૂકરમાં થોડુ પાણી અને મીઠુ ઉમેરી ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી તેને બાફી લો અને કૂકર ઠંડુ થવા દો.

  2. 2

    2 રેડ ગ્રેવી: હવે તેલમાં તજ, લવિંગ, સીંગદાણા, આદુ, ટામેટું અને કાજૂ નાખીને ફ્રાય કરો. ગોલ્ડન રંગના થાય એટલે કાઢીને મિક્સચરમાં પીસી લો.

  3. 3

    3 હવે ફરીથી કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને તમાલપત્ર નાખીને જીરું તતડી જાય એટલે તેમાં ટામેટાંની પ્યૂરી અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો

  4. 4

    4 ટામેટાંની પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    5 ત્યાર બાદ તેમાં દહીં અને ક્રીમ નાખીને થોડી વાર તેમાં બટકાં ઉમેરીને લગભગ 5 મિનિટ સુધી ચડવા દો. ગ્રેવી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. તૈયાર કરેલા ફરાળી દમ આલૂને
    ફરાળી રોટલી સાથે સર્વ કરો.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર

ટિપ્પણીઓ

Similar Recipes