ઢોકળા(dhokala recipe in gujarati)

Hansa Chavda @hansa_6
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટ ને ગરમ પાણીમાં પલાળવું. ત્યાર બાદ તેમાં દહીં નાખવું. અને સાતથી આઠ કલાક આથો લાવવા માટે મૂકવું.
- 2
આથો આવી જાય એટલે તેમાં મીઠું હળદર અને સોડા નાંખી મિક્સ કરવું. ત્યારબાદ થાળીમાં તેલ લગાવી ખીરુ પાથરી ઉપર લાલ મરચું ભભરાવી વરાળે બાફવું. તૈયાર છે ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુજરાતી ઢોકળા (Gujarati dhokla Recipe in Gujarati)
#ટ્રેડિંગ ઢોકળા લગભગ જમણવાર મા બધા ભેગા મેચ થઈ જાય છે એવરી ટાઈમ ઢોકળા ખાવા માં ચાલે ચાહે સવાર હોય બપોર હોય સાંજ હોય કે પછી રાત નો જમણવાર હોય ને આપના ગુજરાતી ને ઢોકળા મળી જાય તો બીજું કઈ ના જોયે તો ચાલો આજે આપણે એની રેસીપી જોયે. Shital Jataniya -
-
-
-
-
-
ઇમોજી ઢોકળા(emoji dhokala recipe in Gujarati)
#માઇઇબુકસુપરશેફ 2 નાના બાળકો ને આ આકર્ષક ઢોકળા ખૂબ જ ભાવશે. VAISHALI KHAKHRIYA. -
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
ગુજરાતી ફેમસ અને ફેવરિટ ડીસ ગરમા ગરમ લાઈવ ઢોકળા વિથ તેલ, લસણ ની ચટણી અને રાજકોટ ની ચટણી. Anupa Thakkar -
-
ઢોકળા
ઢોકળા#૨૦૧૯ મારા મનપસંદ એવા ઢોકળા.. આજે બનાવ્યા છે.તો નીચે મુજબ છે.. મને અને મારા ઘર ના ભાવતા ઢોકળા ... સાથે સીંગતેલ ,અને લસણ ,અને ગ્રીન ચટણી સાથે.. Krishna Kholiya -
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
-
-
-
રશિયા ઢોકળા (Rasiya Dhokala Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ૧૭ભારત ની વિસરાતી જતી વાનગી માં ની એક એટલે રશિયા ઢોકળા . આજ ની ન્યૂ જનરેશન ને તો પિઝા, પાસ્તા,બર્ગર એવું જ બધું ભાવે છે.તો તેમને માટે એક નવી વાનગી.અને આ રશિયા ઢોકળા તો મે વધેલા ભાત માંથી બનાવેલ છે. Hemali Devang -
-
ખાટા ઢોકળા
ઢોકળા એ ગુજરાતીઓની શાન છે,દેશ ભરમાં ગુજરાતી ઓનું નામ આવે એટલે ખમણ,ઢોકળાં નું નામ તો સાથે હોય જ,એમાં વરી વરસાદી મોસમમાં તો ચા સાથૈ ખાવા ની મજાજ કંઈક અલગ છે.#માઇઇબુક#પોસ્ટ 22 #મોનસૂન#દાળ#ચોખ#સુપરસેફ3#સુપરસેફ4 Rekha Vijay Butani -
-
-
કોર્ન ઢોકળા(corn dhokala recipe in gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યિલ રેસીપી આજે સવાર માં જ મેઘરાજા ની પધરામણી થઈ,મેં તો ઢોકળા નો લોટ અને મકાઈ હતાં એટલે ફટાફટ કોર્ન ઢોકળા બનાવી નાખ્યાં,ગરમા ગરમ ઢોકળા ની મોજ માણી.😋 Bhavnaben Adhiya -
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
ગુજરાતી લોકોની ખૂબજ પસંદગીની અને ખૂબ જ ભાવતી વારંવાર બનતી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
-
-
-
સેન્ડવીચ ઢોકળા-ખાંડવી કેક(sandwich dhokala khandvi cake recipe in Gujarati)
#સુપરશેફ૨ Iime Amit Trivedi -
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week8Steamed.. આ ઢોકળા ફટાફટ બને છે આથો લાવ્યા વિના તદ્દન એવાજ સોફ્ટ ટેસ્ટી બને છે.. Tejal Vijay Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13350474
ટિપ્પણીઓ (2)