ઢોકળા(Dhokala Recipe in Gujarati)
#ટ્રેડિંગ3
રાંધવાની સૂચનાઓ
- 1
મે અહીં ચોખા અને ચણાની દાળને મિક્સ કરી. ઢોકળા નું દળી લીધું છે. પછી તેને હું ગરમ પાણીમાં નવશેકું ગરમ પાણી લઈ ઢોકળા નો આથો નાંખવો તેમાં છાશ પણ નાખી શકાય છે. અમારે ઘરે વધારે પડતું આથા વાલુ ખાતા નથી. તેથી મેં પાણીમાં પલાળી યુ છે. ૩ થી ૪ કલાક પલાળવું ત્યારબાદ ખીરામાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરી સ્વાદાનુસાર મીઠું ઉમેરી હળદર નાખી સરખી રીતે મિક્સ કરવું પછી તેમાં ઈનો ઉમેરો ઢોકળા ને સ્ટિમ કરવા. ઢોકળાની ડિશ ને તેલ લગાવી તેમાં ખીરુંપાથરી. તેની ઉપર મરચું ભભરાવો પછી તેને સ્ટીમ કરવા.
- 2
સ્ટીમ થઇ ગયા બાદ ઠંડા થાય એટલે સર્વ કરવા. અહીં મેં પનીર લીધું છે પનીરને ખમણી ને તેને ડીશમાં ખીરુ પાથરી તેને બે મિનીટ ઢાંકી દેવું પછી તેની ઉપર પનીર ખમણેલું પાથરવું ત્યારબાદ તેની ઉપર ઢોકળા નુ ખીરુ પાથરવું પછી તેને સ્ટીમ થવા દેવા પનીર ઢોકળા પણ ખૂબ ટેસ્ટમાં માં સારા લાગે છે.
- 3
તૈયાર છે ગરમાગરમ ગુજરાતી ઢોકળા મેં રેગ્યુલર ઢોકળા પણ બનાવ્યા છે. અને પનીર ઢોકળા પણ બનાવ્યા છે. ટેસ્ટ કરી કહેજો. તમને પનીરના ઢોકળા રેગ્યુલર ઢોકળા કહેવા લાગ્યાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
-
-
-
મલ્ટીગ્રેન ઢોકળા (Multigrain Dhokla Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
ઢોકળા કેક(dhokala cake recipe in gujarati)
#માસ્ટરશેફ_૪#વીક_૪#રાઈસ_દાળ#Dhokla_Cake Rajeshree Shah (Homechef), Gujarat -
-
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
-
-
-
-
-
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
-
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
#GA4 #Week4 #Gujarati ગુજરાતીઓનું એક પણ ઘર એવું નહીં હોય જ્યાં આ ઢોકળા બનતા ન હોય તો ચાલો આપણે બનાવીએ ગુજરાતીઓના ફેમસ સ્ટીમ ઢોકળા Khushbu Japankumar Vyas -
-
ચમચમ સ્વીટ(cham cham sweet recipe in gujarati)
બંગાળી ફેમસ વાનગી છે. ચમચમ સ્વીટ#ઈસ્ટ Yogita Pitlaboy -
ખાટા ઢોકળા
#મનગમતીમને વઘાર વગર ના ખાટાં ઢોકળાં લસણની ચટણી અને શીંગ તેલ સાથે બહુ ભાવે છે. Hiral Pandya Shukla -
-
-
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KERઅમદાવાદીઓ નું પ્રિય ભાણું એટલે લાઈવ ઢોકળા..લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગો માં લાઈવ કાઉન્ટર રાખી ગરમાગરમ ઢોકળા પીરસવાનો ટ્રેન્ડ શરૂ થયો છે . Sangita Vyas -
-
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ