રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટ માં મીઠું,ચણાની દાળ ને મેથીના દાણા નાખીને ૫-૬ કલાક પલાળી ને આથો આવવા દો
- 2
ઢોકળા મુકતી વખતે આદુ મરચાં ની પેસ્ટ, ઉમેરો કોથમીર નાખો
- 3
ઢોકળા ના કૂકર માં થાળી પર તેલ ચોપડી ખીરા માં સાજી ના ફુલ નાખી ખુબ હલાવી દો,પછી તેલ ચોપડેલી થાળી માં ખીરું રેડી ૧૦ મિનિટ માટે બાફો ઉપર લાલ મરચું ભભરાવી દો
- 4
ચપ્પુથી પીસ કરી વઘરિયા માં તેલ મુકી રાઈ,તલ,ને હીગ નો વઘાર કરવો,કોથમીર ની ચટણી જોડે અથવાલાલ મરચાં મીઠા વાળા તેલ જોડે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઢોકળા
ઢોકળા#૨૦૧૯ મારા મનપસંદ એવા ઢોકળા.. આજે બનાવ્યા છે.તો નીચે મુજબ છે.. મને અને મારા ઘર ના ભાવતા ઢોકળા ... સાથે સીંગતેલ ,અને લસણ ,અને ગ્રીન ચટણી સાથે.. Krishna Kholiya -
વાટીદાળ ના ખાટા ઢોકળા
#RB9: વાટીદાળ ના ખાટા ઢોકળાઆ ખાટા ઢોકળા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે જયારેખાવાનું મન થાય ત્યારે આખલા દિવસે આથો નાખી ને વાટીદાળ ના ખાટા ઢોકળા બનાવી દઉં. Sonal Modha -
પંચમેળ ઢોકળા
#RB4#cookpadguj#cookpad#cookpadindia#homechef#homefood#homemade#breakfast#tasty#yummy#healthyandtasty#vatidal#Platingપંચમેળ ઢોકળા એટલે પાંચ જાતની દાળને મિક્સ કરી અને તેમાંથી બનતા ઢોકળા. જે રીતે આપણે પંચમેળ દાળ પણ બનાવીએ છીએ એવી જ રીતે મેં અહીં પાંચ જાતની દાળ નો ઉપયોગ કરી અને ટેસ્ટી ઢોકળા બનાવ્યા છે. આ પ્રોટીનથી ભરપૂર ઢોકળા લો કેલેરી પણ છે. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને ચટણી (અમદાવાદ ફેમસ)
#KER#Kerala/Amdavad Recipesઅમદાવાદ નાં ફેમસ લાઈવ ઢોકળા સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતું છે. અને લગ્નપ્રસંગમાં છેલ્લા ઘણા સમયથી એક નવું ફરસાણ જોવા મળી રહ્યું છે અને તે છે લાઈવ ઢોકળા. ગરમાગરમ લાઈવ ઢોકળા બધાને ભાવતા હોય છે. આ ઢોકળા તમે ઘરે પણ બનાવી શકો છો. બનાવવા ખૂબ જ સરળ અને ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે.લાઈવ ઢોકળા ખાવાની મજા તો જ આવે જો તેની સાથે તેની સ્પેશિયલ ચટણી હોય. તો ચાલો બનાવીએ ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને તેની સ્પેશિયલ ચટણી... Dr. Pushpa Dixit -
મિક્સ દાળ ચોખા ના ઢોકળા(mix daal chokha na dhokala recipe in Gujarati)
બધી દાળ મા પ્રોટીન હોય આજકાલ વધારે બહાર બહારના ઢોકળા ભાવે આપણે ઘરે બનાવી દઈએ તો બધાને બહાર જવાની જરૂર ના પડે લાઇવ ઢોકળા ખાવા કરતા ઘરમાં બનાવવાની ટ્રાય કરી અને પહેલીવાર બનાવ્યા પરફેક્ટ માપ સાથે બહુ સ્વાદિષ્ટ બન્યા#પોસ્ટ૨૬#વિકમીલ૨#સ્પાઈસી#માઇઇબુક#cookpadindia#new Khushboo Vora -
સેન્ડવીચ ઢોકળા
#ઇબુક૧#૪૪# સેન્ડવીચ ઢોકળા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
ચણાની દાળના ખમણ (Chana Dal Khaman Recipe In Gujarati)
#LB#દાળના ખમણસુરતના હંમેશાં દાળના ખમણ વખણાતા હોય છે. મેં પણ આજે સુરતી વાટી દાળના ખમણ બનાવ્યા છે. જે બાળકોને લંચબોક્સમાં લઈ જવા માટે પસંદ હોય છે. Jyoti Shah -
-
-
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#cooksnap#cookpadguj#cookpadindia#cookpadતેજલજી આપની ખાટા ઢોકળા ની રેસીપી જોઈ અને મને પણ બનાવવાની પ્રેરણા મળી છે.મેં પણ ખાટા ઢોકળા બનાવી સ્ટીકમાં લગાવ્યા છે.આટલી સુંદર રેસીપી શેર કરવા બદલ આભાર🙏🏻 Neeru Thakkar -
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
તુવેર લીલવા ના ઢોકળા
#લીલીઅત્યારે તુવેર ની લીલી કુમળી શીંગો બજાર માં ખૂબ આવે છે તો એના કૂમળા દાણા માં થી આપણે કચોરી, ઢેકરા, દાણા મેથી નુ શાક, દાણા રીંગણ નું શાક, દાણા લીલી ડુંગળી નું શાક એમ વિવિધ કોમ્બિનેશન થી બનતા શાક તેમજ ભાત પણ સરસ બનાવમાં આવે છે.પણ એનાં કોમ્બિનેશન થી બનતા ઢોકળાં કંઇક અલગ ને ખૂબ સ્પોંજી અને સ્વાદિષ્ટ બને છે. Kunti Naik -
-
ઢોકલા કેક(dhokala cake recipe in gujarati)
#cookpadindia#cookpadguj#cookpad🍀ઢોકળા અમારા ફેમિલી માં બધાના ફેવરિટ છે. અવાર-નવાર બનતા જ રહે છે એટલે તેમાં વૈવિધ્યતા લાવી. જેથી બધાને બ્રેકફાસ્ટ નો આનંદ મળે. Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12060970
ટિપ્પણીઓ