ઢોકળા(Dhokala Recipe in Gujarati)

Rajni Sanghavi @cook_15778589
ગુજરાતી લોકોની ખૂબજ પસંદગીની અને ખૂબ જ ભાવતી વારંવાર બનતી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી છે.
#ટ્રેડિંગ
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
ગુજરાતી લોકોની ખૂબજ પસંદગીની અને ખૂબ જ ભાવતી વારંવાર બનતી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી છે.
#ટ્રેડિંગ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદની દાળને પલાળી રાખો. મિક્સરમાં ક્રસ કરી દહીં નાખી આથો આવવા દો. પછી તેમાં નમક ખાવાનો સોડા તેલ નાખી હલાવી લો.તેના ત્રણ ભાગ કરો.એક ભાગ માં લસણ ની ચટણી નાખી હલાવી લો.
- 2
ઢોકળિયુ મૂકી તેમાં પાણી ગરમ કરવા મૂકો.પહેલા એક ભાગ પાંચ મિનિટ ચડવા દો.પછી લસણ ની ચટણી વાળું બેટર ને પાથરી દો.પાચ મિનિટ ચડવા દો.ફરીથી સફેદ બેટર ને પાથરી પાચ મિનિટ ચડવા દો.
- 3
ચડી જાય એટલે તેને ઠંડુ થવા દો.તપેલીમા તેલ મૂકી તેમાં રાઈ અને લીલાં મરચાં,તલ અને કડી પતા નાખી ઢોકળા પર વઘાર કરો.ઉપર કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
-
બીટ રૂટ ઉપમા(Beet Root Upma Recipe in Gujarati)
ઉપમા એ હેલ્ધી વાનગી છે વળી ડાયટ પણ ખાઈ શકે છે અને વેજિટેબલ્સ ઉમેરીને પણ ખાઈ શકાય છે સવારે મોર્નિંગ માં આ હેલ્ધી નાસ્તો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#GA4#week5#બીટ Rajni Sanghavi -
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ના દરેક ધરે બનતી ફેમસ અને મનગમતી વાનગી છે.તેમાં બનાવો અલગ રીતે લસણ વાળા સેન્ડવિચ ઢોકળા.#સ્નેકસ#માઇઇબુક Rajni Sanghavi -
મૂંગદાલ સેન્ડવીચ ઢોકળા(mungdal sandwich dhokal in Gujarati)
મગની ફોતરાં વાળી દાળ ના ઢોકળા હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ ટેસ્ટી લાગે છે.#વિકમિલ૩#goldenapron3 Rajni Sanghavi -
સેન્ડવીચ ઈડલી (Sandwich Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગી બહુ જ ફેમસ અને જ્યારે લાઇટ ડિનરનું મન થાય ત્યારે ટેસ્ટી તેમજ પચવામાં હલકા પ્રકારની વાનગી છે.#GA4#Week8# સ્ટીમ Rajni Sanghavi -
ઈદડા (Idada Recipe In Gujarati)
સુરત ની ફેમસ વાનગી ગુજરાતીઓની વારંવાર ખવાતી, અને ડાયટ લોકો માટે પણ સ્ટીમ વાનગી લાઈટ ડિનરમાં ખવાય છે#GA4#Week5 Rajni Sanghavi -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેમસ વાનગી અને જૈનોની પણ ખૂબ જ પ્રચલિત વાનગી ઝડપથી બની જાય અને સ્ટીમ કરેલી હોવાથી ખાવામાં પણ હેલ્ધી.#FF1 Rajni Sanghavi -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
સુરત ની ફેમસ વાનગી અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ખવાતી ટ્રેડિશનલ વાનગી છે.#trend4 Rajni Sanghavi -
રસ પાતરા
ગુજરાતીઓની ફેમસ વાનગી રસ પાતરા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે વળી પાલકના પાન માંથી બનાવેલ હોવાથી ખુબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#FF1 Rajni Sanghavi -
ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ (Instant Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બનતી વાનગી છે.#ફટાફટ #સાઈડ Rajni Sanghavi -
-
-
-
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
ઢોકળા(DhoklaRecipe in Gujarati)
આ ગુજરાતીઓની મનપસંદ વાનગી છે. ગુજરાતીઓના ઘરમાં નાસ્તામાં તેમજ કેરી ની સીઝનમાં રસ સાથે બનતી ફેમસ ડીસ છે. તેમજ આ ગુજરાતી ઓન લગ્ન પ્રંસગનમાં પણ બનતી વાનગી છે. આ વાનગી ચોખા અડદની દાળ અને ચણાની દળ માંથી બનતી વાનગી છે. આ એકદમ ઝડપથી અને જલ્દી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ખાટા ઢોકળા. Tejal Vashi -
-
-
ઉપમા
સવારના બ્રેકફાસ્ટમાં વેજ ઉપમા જેવી હેલ્ધી વાનગી આપવામાં આવે તો તંદુરસ્તીની દષ્ટિએ શ્રેષ્ઠ રહે છે. Rajni Sanghavi -
-
*નાયલોન ખમણ*
હેલ્દી અને લાઇટ ડીનર માં નાયલોન ખમણ બહું પસંદ હેય છે.નાના મોટા બધાને ભાવતી વાનગી છે.#ડિનર# Rajni Sanghavi -
સેવ ખમણી
સુરત ની ફેમસ સેવ ખમણી હવે બધાંના ઘેર બને છે,અને લાઈટ ડીનર હોવાથી ખૂબ પસંદગીની વાનગી છે.#જૈન Rajni Sanghavi -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે હળવું જમવાનું મન થાય ત્યારે ઇડલી સંભાર ખૂબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ જલદી પચે તેવું ભોજન છે સાઉથની રેસીપી ચોખામાંથી બને છે.#AM2 Rajni Sanghavi -
-
-
માઇક્રોવેવ ઢોકળા(microwave dhokala recipe in Gujarati)
#સુપરશેફ2 મેં ચણાના લોટના ખાટા-મીઠા ઢોકળા બનાવ્યા છે.અંદર કસૂરી મેથી ઉમેરી છે જેનાથી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે જે ફક્ત ઓવનમાં ત્રણ મિનિટમાં જ બની જાય છે તમે જરૂરથી ટ્રાય કરજો જ્યારે પણ કોઈ અર્જન્ટ માં ઢોકળા બનાવી શકાય છે .બહુ જ સરસ બને છે અને ઝડપથી બને છે.મેં એમાં લીલા મરચાં જે થોડા સુકાઈ ગયેલા છે એમાં લાલ કલર લીધું છે જેથી દેખાવમાં બહુ જ સરસ લાગે છે. Roopesh Kumar -
ગુજરાતી ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 week2 #ટ્રેડિંગ આ રેસિપી મારી મમ્મી જોડે શીખી છું અને ફેમિલી માં બધાને બહુ જ ભાવે છે. Smita Barot -
-
કડૅ રાઈસ (Curd Rice Recipe in Gujarati
#સુપરશેફ4કડૅ રાઈસ દક્ષિણ ભારતીય પારંપરિક ભોજન છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે પેટ ને સ્વસ્થ રાખવામાં લાભકારી હોય છે. Hiral A Panchal -
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
પાલક સ્ટફ ચીલા(Palak stuff Chilla recipe in Gujarati)
ફોતરાં વાળી મગદાળ સાથે પાલકને બ્લાનચ કરી તેમાં ઉમેરી ચીલા બનાવ્યા.જે ખૂબ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ ટેસ્ટીવાનગી છે.#GA4#Week2 Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13676126
ટિપ્પણીઓ (5)