રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ શેકીને તેને મિક્સરમાં પીસી લેવું ને એકદમ લોટ જેવું પીસવું. તેમાં દહીં નાખી અને જરૂર પ્રમાણે પાણી નાખી ઉત્તપમ બેટર બનાવી અને હવે તેમાં ૨ લીલા મરચાં આખા મુકવા optional છે આથો લાવવા માટે બે-ત્રણ કલાક ઢાંકી ને રાખવું.
- 2
હવે તેમાં આથો આવી જાય એટલે તેમાં મીઠું સ્વાદ અનુસાર ઉમેરી અને એક તવા પર થોડું તેલ ટિસ્યુ પેપર થી લગાવું પછી બેટર મુકવું પછી શાકભાજી ઉપર મુકવા.
- 3
ઉપરથી થોડું તેલ રેડી અને ઢાંકણ ઢાંકી દેવું હવે તેને ધીમેથી મીડીયમ ગેસ પર પકાવો.લેડીસ ઉત્તપમ તમે તેને કોકોનટ ચટણી સાથે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઓટ્સ ઉત્તપમ (Oats Uttapam Recipe In Gujarati)
#CDYઉત્તપમ એક એવી વાનગી છે જેમાં અલગ અલગ variations કરી શકાય છે. નાના બાળકોને બધા શાકભાજી પસંદ નથી હોતા તો ઉત્તપમમાં બધા શાકભાજી મિક્સ કરી અને તેને attractive રીતે સર્વ કરીએ તો બાળકો ખુશ થઈને ખાય છે. Vaishakhi Vyas -
મિક્સ વેજ ઓટ્સ ઈડલી (Mix Veg Oats Idli Recipe In Gujarati)
#ઇન્સ્ટન્ટ કે# ફટાફટઓટ્સ એક એવા પ્રકારનું ધાન્ય છે કે જે પચાવવામાં ખૂબ સરળ છે અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ તેમાં ખૂબ ઓછું હોય છે પોષક તત્વોથી ભરપૂર છે તેની સાથે શાકભાજીમાં બધા જ વિટામીન્સ અને મીનરલ્સ આવી જાય છે તેથી આ હેલ્ધી બ્રેકફાસ્ટ અને ડિનર માં લઇ શકીએ છીએ. Khilana Gudhka -
-
રવા ઉત્તપમ (Semolina Uttapam Recipe In Gujarati)
# આજે નાના મોટા સૌને સાઉથ ઈડિયન ફૂડ પસંદ છે. કારણ કે તે ગરમાગરમ ખવાય છે. પચવામાં સરળ છે શાકભાજી, તૂવેર,અડદ,મગ,ચણાનીદાળોનો સંગમ ચટાકેદાર મસાલા, ચીઝ,અને પનીરના સહયોગથી વધુ પસંદગીવાળી ડીસ બને છે.#GA4#week1 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મિક્સ દાળ અને ઓટ્સ ઉત્તપમ (Mix Dal Oats Uttapam Recipe In Gujarati)
#Week1આજે હું એક હેલ્થી રેસિપી લઇને આવી છું.ઓટ અને ઓટમિલના ઘણા બધા સ્વાસ્થ્ય લાભો છે. આમાં વજન ઘટાડવું, લોહીમાં શર્કરાનું સ્તર ઓછું કરવું અને હ્રદયરોગનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે.અનાજના રેસાથી ભરપૂર બાહ્ય સ્તર, કબજિયાતને દૂર કરવામાં મદદ કરી શકે છે. Himani Chokshi -
-
સેવરી વેજ ઓટ્સ મફિન્સ (Savoury Veg Oats Muffins Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipe Swati Vora -
ઓટ્સ ઉત્તપમ(oats Uttapam Recipe in GujaRati)
#GA4#Week1#babyfood#deitfoodઆ ઉત્તમ બાળકો માટે બહુ જ હેલ્ધી છે અને જલ્દીથી બની જાય છે જો તમે ડાયેટ કરતા હોય તો આ ઉત્તપમ બેસ્ટ Preity Dodia -
ઓટ્સ વર્મીસીલી ઉપમા (Oats Vermicelli Upma Recipe In Gujarati)
ઓટ્સનો અવનવો નાસ્તો બનાવું. એમ પણ હેલ્ધી, ટેસ્ટી અને વેઈટ લોસમાં ઉપયોગી. Dr. Pushpa Dixit -
સ્ટીમ ઓટ્સ ડમ્પલીંગ (Steam oats dumpling recipe in gujarati)
#વીકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ૨૬હેલ્ધી સ્ટીમ ડમ્પલીંગ ઈડલી અને ઢોકળા થી અલગ ટેસ્ટ સાથે. Harita Mendha -
ઓટ્સ ઈડલી ડોનટ્સ (oats idli doughnuts recipe in gujarati)
#GA4#week7#oatsમારો હંમેશા એવો રસોઈ માં પ્રયાસ રેહતો હોય છે કે કઈક એવું બનાવું કે જે હેલ્થ માટે સારું હોય અને બાળકો ને જોઇને જ ખાવા નું મન થઇ જાય... એટલે અહીં મે ઓટ્સ ની ઈડલી બનાવી ડોનટસ નો આકાર આપી જુદા જુદા ટોપિંગ્સ કર્યા છે.. જે સ્વાદ માં ખૂબ સરસ અને હેલ્થ માટે ફાયદાકારક છે. ડાયટ કરતાં હોય એમના માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. જે ડિનર કે બ્રેકફાસ્ટ માં પણ બનાવી શકાય છે. Neeti Patel -
ઓટ્સ (Oats Recipe In Gujarati)
Overnight oatmeal easy and healthy breakfast for kids and all Nidhi Pandya -
-
-
-
ઇન્સ્ટન્ટ ઓટ્સ ઉત્તપમ(Instant Oats Uttapam Recipe in Gujarati)
#goldenapron3#week22#oats#માઇઇબુક#પોસ્ટ૧૦#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4 #Week1 #breakfast ઉત્તપમ એ ખુબ સરસ વાનગી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. આ એક હેલ્ધી રેસિપી છે. જેમાં ઘણા બધા શાકભાજીઓનો સમાવેશ થાય છે. અને ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવાની પણ મજા પડે છે. Nasim Panjwani -
-
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe in Gujarati)
#GA4#week7#post4#oats#breakfast#ઓટ્સ_ચિલ્લા ( Oats Chilla Recipe in Gujarati )#healthy_breakfast આ બ્રેકફાસ્ટ માટે મેં ગોલ્ડન અપ્રોન માટે ના બે ક્લુ નો ઉપયોગ કરી ને હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. આ એક હેલ્થી સવાર નો બ્રેકફાસ્ટ છે. જે ઝડપથી અને સહેલાઇ થી બની જાય છે. આ બ્રેકફાસ્ટ માં મેં ઓટ્સ, બેસન ને ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. જે નાના બાળકો માટે ખૂબ જ હેલ્થી છે. આ ચીલા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા હતા. Daxa Parmar -
-
-
વેજી ઓટ્સ ઉત્તપમ (Veggie Oats Uttpam Recipe in Gujarati)
#GA4#Week1#Uttapam#post2બ્રેકફાસ્ટ માટે એકદમ પરફેક્ટ વાનગી છે.બાળકોને વેજીટેબલ ખવડાવવું એ મોટા ભાગે દરેક મમ્મી માટે સહેલું નથી હોતું એટલે એ લોકોને આકર્ષવા માટે એક પ્રયાસ કર્યો અને સાથે ઓટ્સ ઉમેરી હેલ્ધી વાનગી બનાવી છે. જો ખીરૂ તૈયાર હોય તો એકદમ ઓછા સમયમાં બની જાય છે.અને હું આ ખીરૂ થોડા વધારે પ્રમાણમાં બનાવી રાખું છું. જેથી ફટાફટ આ પ્રકારની વાનગી બનાવી શકાય. Urmi Desai -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
-
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13439091
ટિપ્પણીઓ (3)