ઓટ્સ ઉત્તપમ(oats Uttapam Recipe in GujaRati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara

#GA4
#Week1
#babyfood
#deitfood
આ ઉત્તમ બાળકો માટે બહુ જ હેલ્ધી છે અને જલ્દીથી બની જાય છે જો તમે ડાયેટ કરતા હોય તો આ ઉત્તપમ બેસ્ટ

ઓટ્સ ઉત્તપમ(oats Uttapam Recipe in GujaRati)

#GA4
#Week1
#babyfood
#deitfood
આ ઉત્તમ બાળકો માટે બહુ જ હેલ્ધી છે અને જલ્દીથી બની જાય છે જો તમે ડાયેટ કરતા હોય તો આ ઉત્તપમ બેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
છથી સાત નંગ
  1. ૧ કપઓટ્સદળેલી
  2. અડધો કપ બેસન
  3. ૨-૩ કળી લસણ
  4. 1આદુનો ટુકડો
  5. એક ડુંગળી ની પેસ્ટ અથવા ઝીણી સમારેલી
  6. એક મિડીયમ ટામેટાની પેસ્ટ અથવા ઝીણું સમારેલું
  7. 2 લીલા મરચા
  8. ચપટી અજમો
  9. મીઠું સ્વાદ મુજબ
  10. આખી ઓટ્સ 2 ચમચી
  11. દહીં અડધો કપ
  12. એક ચમચી કોથમીર
  13. ઘી અથવા તેલ શેકવા માટે
  14. ચપટી જીરું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ડુંગળી ટામેટુ અને લીલા મરચાં આદુ અને લસણ આ બધી વસ્તુ ને મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    હવે પોર્ટ અને બેસન બનેલો અને એની અંદર આ મિક્ષર ઉમેરો હવે તેમાં કોથમીર અજમા મીઠું જીરુ અને દહીં જરૂર પ્રમાણે ઉમેરો

  3. 3

    એક નવા અથવા નોન સ્ટિક ઉપર ચમચા વડે ઉત્તપમ બનાવો તેની ઉપર કોરી ઓર થોડી છાંટો અને તાવડે ચીપકાવી દો

  4. 4

    તૈયાર છે તમારા હેલ્થી ઉત્તપમ આ ઉત્તપમ બાળકોને જરૂર થી પસંદ આવશે જો તમે diet કરતા હો તો તેમાં સેકવા માટે તેલ ઓછું નાખજો હું બાળકો માટે બનાવું છું તેથી ઘી મૂકીને બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preity Dodia
Preity Dodia @cook_91010
પર
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Preity Dodia
Preity Dodia @cook_91010
Kids will become lover of this dish after tasting it😋

Similar Recipes