વેજીટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#ST
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૩ લોકો
  1. ૧ બાઉલ ઢોસા નું ખીરું
  2. ૧ નંગ ટમેટું
  3. ૧ નંગ ડુંગળી
  4. ૧/૩ નંગ બીટ
  5. ૧ નંગ ગાજર
  6. ઝીણી સમારેલી કોથમીર
  7. મરચું
  8. મીઠું જરૂર મુજબ
  9. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    ટમેટું ડુંગળી ઝીણી સમારી લો બીટ ગાજર ને ખમણી લેવું મરચું ઝીણું કટ કરી લો બધું બરાબર મિક્સ કરી લો પછી નોનસ્ટિક તાવી માં મીડીયમ સાઈઝ ના ઉત્તપમ બનાવી લો તૈયાર છે ટેસ્ટી હેલ્ધી ઉત્તપમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes