ઓટ્સ ચીલા (Oats Chilla Recipe in Gujarati)

#GA4
#week7
#post4
#oats
#breakfast
#ઓટ્સ_ચિલ્લા ( Oats Chilla Recipe in Gujarati )
#healthy_breakfast
આ બ્રેકફાસ્ટ માટે મેં ગોલ્ડન અપ્રોન માટે ના બે ક્લુ નો ઉપયોગ કરી ને હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. આ એક હેલ્થી સવાર નો બ્રેકફાસ્ટ છે. જે ઝડપથી અને સહેલાઇ થી બની જાય છે. આ બ્રેકફાસ્ટ માં મેં ઓટ્સ, બેસન ને ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. જે નાના બાળકો માટે ખૂબ જ હેલ્થી છે. આ ચીલા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા હતા.
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe in Gujarati)
#GA4
#week7
#post4
#oats
#breakfast
#ઓટ્સ_ચિલ્લા ( Oats Chilla Recipe in Gujarati )
#healthy_breakfast
આ બ્રેકફાસ્ટ માટે મેં ગોલ્ડન અપ્રોન માટે ના બે ક્લુ નો ઉપયોગ કરી ને હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. આ એક હેલ્થી સવાર નો બ્રેકફાસ્ટ છે. જે ઝડપથી અને સહેલાઇ થી બની જાય છે. આ બ્રેકફાસ્ટ માં મેં ઓટ્સ, બેસન ને ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. જે નાના બાળકો માટે ખૂબ જ હેલ્થી છે. આ ચીલા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા હતા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઓટ્સ ઉમેરો ને તેમાં ખાટું દહીં અને થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો. હવે આ ખીરા ને ઢાંકણ ઢાંકી ને ૧૦ થી ૧૫ મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
- 3
હવે રેસ્ટ કરેલા ખીરા ને બરાબર હલાવી તેમાં છીણેલું ગાજર, ટામેટા જીના સમારેલા, ડુંગળી જીની સમારેલી, કેપ્સીકમ જીના સમારેલા, લીલા મરચાં જીના સમારેલા, આદુ છીણેલું અને લીલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે આમાં બેસન થોડું થોડું કરીને ઉમેરી મિકસ કરી લો. તે પછી આમાં થોડું થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે આમાં ચોખા નો લોટ, મીઠું, કાળા મરી પાઉડર, શેકેલા જીરાનો પાઉડર અને લાલ મરચું પાઉડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. ને થોડું પાતળું બેટર બનાવી લો.
- 6
હવે એક તવી પર તેલ સ્પ્રેડ કરી તેમાં બનાવેલું બેટર ઉમેરી ચારે બાજુ તેલ સ્પ્રેડ કરી ચીલા બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ રીતે બધા ચીલા બનાવી લો.
- 7
હવે આપણા હેલ્થી ઓટ્સ ચીલા તૈયાર છે સર્વ કરવા માટે. આ ચીલા ને ટોમેટો કેચઅપ અને મસાલા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#SSRઓટ્સ ચીલા બ્રેકફાસ્ટ વાનગી છે જે બનાવામાં બહુજ સહેલી છે અને હેલ્થી પણ બહુજ. આ ચીલા નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
ઓટ્સ પનીર ચીલા (Oats Paneer Chila Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીલા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. મગની દાળના ચીલા, ચણાની દાળના ચીલા, ઓટ્સ ચીલા વગેરે જુદા જુદા ઇન્ગ્રીડીયન્સ નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ચીલા બનાવી શકાય છે. મેં આજે ઓટ્સનો ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે. આ ચીલ્લામાં ઓટ્સ ઉપરાંત પનીર અને વેજીટેબલ્સ પણ ઉમેર્યા છે. આ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એ ઉપરાંત ઓટ્સ, પનીર, બેસન અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવાતા હોવાથી હેલ્ધી પણ તેટલા જ છે. સવારના બ્રેકફાસ્ટમાં સાંજે લાઈટ ડિનરમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ ચીલ્લાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe In Gujarati)
#GA4#Week7#oats. આ રેસિપી ખાવામાં હેલદી અને વેઇટ લોસ માં ખૂબ ઉપયોગી છે. Bhavini Naik -
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
-
વેજ પનીર ઓટ્સ ચિલ્લા(Veg. Paneer Oats Chilla recipe in Gujarati)(Jain)
#FFC7#WEEK7#OATS#OATS_CHILLA#HEALTHY#BREAKFAST#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
ઓટ્સ બનાના ટીક્કી (Oats Banana Tikki Recipe In Gujarati)
#GA4#Week7#OATS#COOKPADGUJ#COOKPADINDIA ઓટ્સ માંથી ફાઈબર સારા પ્રમાણ માં મળે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી છે. અહી મેં ઓટ્સ અને કાચા કેળા ની ટીક્કી બનાવી છે, આ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. આ ટીક્કી ને મેં ઘી માં શેકી ને તૈયાર કરી છે. Shweta Shah -
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7 : ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.મલ્ટી ગ્રેઈન લોટ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં સવાર ના નાસ્તા માં ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બનાવ્યા. Sonal Modha -
બીટ ઓટ્સ ખીચડી (Beet Oats Khichdi Recipe in Gujarati)
#GA4#Week7 Oats, Khichdi ખીચડી તો બને છે.મેં ઓટ્સ સાથે બીટ અને શાકભાજી નો ઉપયોગ કરી પીંક હેલ્ધી ખીચડી બનાવી છે. Bhavna Desai -
વેજીટેબલ આમલેટ (Vegetable Omelet Recipe in Gujarati)
#GA4#Week2#Post3#omelette#વેજીટેબલ_આમલેટ ( Vegetable Omelette recipe in Gujarati )#eggless_omelette આ આમલેટ ઈંડા વગર ની બનાવી છે. આમાં મે બેસન અને મેંદા નો ઉપયોગ કરી આમલેટ બનાવી છે. આ આમલેટ એકદમ સોફ્ટ ને સ્પોનજી બની છે. આમાં મે વેજીટેબલ નો ઉપયોગ કરી આ આમલેટ બનાવી છે. આ આમલેટ એકદમ વેજિટેરિયન છે. આને આપણે બેસન ના પુડલા પણ કહી શકીએ છીએ... મારા બાળકો ની તો આ ખૂબ જ ફેવરીટ બની ગઈ છે. Daxa Parmar -
ઓટ્સ ચીલા(Oats chilla recipe in Gujarati)
#FFC7 આ એક ઈન્ડિયન વર્ઝન પેનકેક છે.ઓટ્સ ફાઈબર થી ભરપૂર હોવાંથી પચવામાં હલકાં ની સાથે સાથે અતિ પૌષ્ટિક પણ છે.તે જરા ચિકાશ વાળાં હોવાંથી તેનાં ચીલા બનાવવાં નાં સમયે પલટાવવાનું ખાસ ધ્યાન રાખવું.નાનાં-મોટાં નું મન લલચાય જાય તેવાં બન્યાં છે.જેને બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય. Bina Mithani -
ટોમેટો ઓટ્સ ચીલા (Tomato Oats Chila Recipe In Gujarati)
#FFC7ઓટ્સ હેલ્થ ની દૃષ્ટિ એ ખૂબ સારા અને આ ચીલા માં તેલ પણ સાવ ઓછું ઉપયોગ થતો હોવાથી ખૂબ સારું રહે છે Mudra Smeet Mankad -
-
વેજ ઓટ્સ ટીક્કી (Veg oats tikki recipe in Gujarati)
#GA4#Week7#oats#breakfastબાકી ટીક્કી જેવી ને જેટલી જ ટેસ્ટી લાગે છે. સાથે ઓટ્સની થોડા તેલ અને વેજિટેબલ્સ સાથે બનેલી હોવાથી ખૂબ જ હેલ્ધી પણ છે. તો બ્રેકફાસ્ટ માટેનો બહુ જ સારો વિકલ્પ છે. Palak Sheth -
ઓટ્સ ના ચીલા (Oats Chila Recipe In Gujarati)
#cookpadવેટ લોસ સ્પેશ્યલ ઓટ્સ ના ચીલા gomti ben natvarlal panchal -
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
-
દુધી ઓટ્સ ચીલ્લા(Dudhi Oats Chilla Recipe In Gujarati)
#GA4#Week22 મસાલા ઓટ્સ નો ઉપયોગ કરીને બનાવેલું જે વિટામીન અને ફાયબર થી ભરપુર બને છે. ડાયાબિટીસ અને વજન ઘટાડવું હોય તેનાં માટે ઉત્તમ છે. ઈન્ડિયા વર્ઝન પાનકેક છે. અલગ અલગ દાળ અને બેસન માંથી બને છે. સ્વીટ અથવા સેવરી બનાવી શકાય છે. સવારે નાસ્તા અથવા લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે . Bina Mithani -
બ્રેડ વેજી પેનકેક (Bread Veggie Pancake Recipe in Gujarati)
#GA4#week26 લોકો બ્રેડને (Bread) ફક્ત નાસ્તા તરીકે જ નહીં પરંતુ લંચ અને ડિનરમાં પણ ખાઈ છે. બાળકો હોય કે મોટા બ્રેડ તો બધા જ લોકો ખાઈ છે....આ બ્રેડ માંથી આપણ ને બસ સેન્ડવીચ બનાવી ને ખાવાનો જ વિચાર આવે છે...પરંતુ આજે મેં આ બ્રેડ નો ઉપયોગ કરી એક હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. જે શાકભાજી થી ભરપુર એવો બ્રેડ વેજિ પેનકેક બનાવ્યો છે. જે ખૂબ જ હેલ્થી ને ફલફી ને એકદમ સોફ્ટ પેનકેક બન્યો છે. Daxa Parmar -
વેજીટેબલ રાગી ઓટ્સ ચીલ્લા (Vegetable Ragi Oats Chilla Recipe In Gujarati)
#GA4#WEEK20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી મા કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને gluten-free હોવાથી ડાયટ માં તેનો સમાવેશ કરો જેથી સારા પ્રમાણમાં લાભ લઈ શકાય.કેટલાક સ્થળોએ તે નાચણી તરીકે પણ ઓળખાય છે ડાંગ ના જંગલોમાં આદિવાસીઓ નો આ મુખ્ય ખોરાક છે. Shweta Shah -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
#SSR#30minsપુડલા નું હેલ્થી version, nutrition થી ભરપુરઅને ઝટપટ બની જાય છે . Sangita Vyas -
-
ઓટ્સ સોજી અને વેજીટેબલ ચીલા (Oats Sooji Vegetable Chila Recipe In Gujarati)
ડિનર નું હેલ્થી વર્જન..મનપસંદ લીલા શાકભાજી ઉમેરી ને ચીલા બનાવીશકાય છે . Sangita Vyas -
ઓનીયન ટોમેટો મસાલા પાપડ સેન્ડવીચ (Onion Tomato Masala Papad Sand
#સેન્ડવીચ_ચેલેન્જ#NSD#ઓનીયન_ટોમેટો_મસાલા_પાપડ_સેન્ડવીચ ( Onion Tometo Masala Papad Sendwich Recipe in Gujarati ) નાની નાની ભૂખ માટે આ ઓનીયન ટોમેટો પાપડ સેન્ડવીચ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે આ સેન્ડવીચ ઘર માં રહેલી જ સામગ્રી માંથી આસાની થી ને ઝટપટ બની જતી સેન્ડવીચ છે. જે એકદમ ટેસ્ટી લાગે છે.. કારણ કે આમાં મસાલા પાપડ નો પણ ઉપયોગ કર્યો છે જેથી આ સેન્ડવીચ નો ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. Daxa Parmar -
કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oatsઆજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે. charmi jobanputra
More Recipes
ટિપ્પણીઓ (6)