ઓટ્સ વર્મીસીલી ઉપમા (Oats Vermicelli Upma Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ઓટ્સનો અવનવો નાસ્તો બનાવું. એમ પણ હેલ્ધી, ટેસ્ટી અને વેઈટ લોસમાં ઉપયોગી.
ઓટ્સ વર્મીસીલી ઉપમા (Oats Vermicelli Upma Recipe In Gujarati)
ઓટ્સનો અવનવો નાસ્તો બનાવું. એમ પણ હેલ્ધી, ટેસ્ટી અને વેઈટ લોસમાં ઉપયોગી.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ધોઈ ઝીણા સમારી લો.
- 2
હવે કઢાઈમાં ૧ ચમચી તેલ મૂકી વરમિસિલી સાંતળો. પછી બધા શાક નાંખી સાંતળો.
- 3
હવે વરમિસિલી અને શાક પૂરતાં મસાલા અને મીઠુ નાંખી હલાવો.
- 4
ઓટ્સનું પેકેટ ખોલી તેમાં ઉમેરી હલાવો.(બીજા ફ્લેવરનું પેકેટ પણ લઈ શકાય) પાણી નાંખી મિક્સ કરી ઉકાળો.
- 5
પાણી બળી જાય અને બધુ મિક્સ થઈ ચડી જાય એટલે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ ફટાફટ બની જતો નાસ્તો કે બ્રેક ફાસ્ટ છે. ઓટ્સ ખાવા જોઈએ. ઓટ્સ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. ઓટ્સ હેલ્ધી કહેવાય છે. કેમકે ઓટ્સ માં પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. Richa Shahpatel -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
ડ્રાયફ્રુટ ઓટ્સ ઉપમા (Dryfruit Oats Upma Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
મસાલા ઓટ્સ(Masala oats recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૪બહુ જ હેલ્ધી અને ડાયટિંગ માટે લાભદાયક છે. જલ્દી બની જાય અને બાળકો ને પણ ભાવે છે. Avani Suba -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
સવારનો ગરમ, હેલ્ધી અને લાઈટ નાસ્તો. Dr. Pushpa Dixit -
-
-
-
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC Rinku Patel -
-
ઓટ્સ વેજી સૂપ (Oats Veggie Soup Recipe In Gujarati)
હેલ્ધી અને પેટ ભરાઈ જાય એટલે weight loss માં ખૂબ જ ઉપયોગી સૂપ. બ્રેક ફાસ્ટમાં લો તો બીજી કોઈ વસ્તુની જરૂર નહિ. સીધા લંચ ટાઈમમાં જ જમવાની ઈચ્છા થાય. Dr. Pushpa Dixit -
-
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe In Gujarati)
#GA4#Week7#oats. આ રેસિપી ખાવામાં હેલદી અને વેઇટ લોસ માં ખૂબ ઉપયોગી છે. Bhavini Naik -
વર્મિસિલી વેજ ઉપમા (Vermicelli Veg Upma Recipe In Gujarati)
વર્મિસિલી ૨ પ્રકારની આવે છે - roasted n unroasted.. roasted વર્મિસિલી નો ઉપમા પણ સરસ બને તેને ઓછી શેકવી પડે છે.ખૂબ બધા વેજીટેબલ અને મસાલા નાંખીને પણ બનાવું.આજે સવારના લાઈટ નાસ્તામાં વર્મિસિલી ઉપમા બનાવ્યો.. જેમાં મસાલા પણ નહિ.. ફક્ત શાકભાજીનો જ સ્વાદ.. આ શાકભાજીનો કુદરતી સ્વાદ શિયાળામાં ખાસ અને અનેરો હોય છે...Tasty.. Yummy.. N soulful.. Do try friends 😋💃 Dr. Pushpa Dixit -
વર્મીસીલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Keshmaraichura_1104 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મસાલા ઓટ્સ (masala oats recipe in Gujarati)
#goldenapron3#week22#oats#માઇઇબુક #પોસ્ટ14 Nilam Chotaliya -
-
સ્ટીમ ઓટ્સ ડમ્પલીંગ (Steam oats dumpling recipe in gujarati)
#વીકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ૨૬હેલ્ધી સ્ટીમ ડમ્પલીંગ ઈડલી અને ઢોકળા થી અલગ ટેસ્ટ સાથે. Harita Mendha -
-
વેજ મસાલા ઓટસ (veg masala oats recipe in Gujarati)
આજે હું વેજીટેબલ મસાલા ઓટ્સ બનાવું છું જે વેઈટ લોસ્સ માટે ખાવામાં ખૂબ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#GA4#week7 Reena patel -
-
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#GA4 #Week5વર્મીસેલી ઉપમા લો ફેટ અને લો કેલેરી વાડા નાસ્તા માટે ઉત્તમ પસંગી છે. Krutika Jadeja -
ઓટ્સ ઉપમા(Oats Upma Recipe in Gujarati)
#GA4#week5સરળ રીતે બનતા અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક એવા ઓટ્સ ઉપમા. ડાયટ કરતા હોય તેના માટે તો ઉત્તમ ગણાય. Shruti Hinsu Chaniyara -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. Manisha Hathi -
-
-
-
દાળ અને ઓટ્સ ની ખીચડી (Dal Oats Khichdi Recipe In Gujarati)
#RC1દાળ અને ઓટ્સ ની ચાઈનીઝ ખીચડીઆ રેસિપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓટ્સ અને મગની દાળ માંથી બનાવેલી છે તો ખૂબ જ હેલ્ધી પણ છે..... Mishty's Kitchen -
-
ઓટ્સ ઈડલી ડોનટ્સ (oats idli doughnuts recipe in gujarati)
#GA4#week7#oatsમારો હંમેશા એવો રસોઈ માં પ્રયાસ રેહતો હોય છે કે કઈક એવું બનાવું કે જે હેલ્થ માટે સારું હોય અને બાળકો ને જોઇને જ ખાવા નું મન થઇ જાય... એટલે અહીં મે ઓટ્સ ની ઈડલી બનાવી ડોનટસ નો આકાર આપી જુદા જુદા ટોપિંગ્સ કર્યા છે.. જે સ્વાદ માં ખૂબ સરસ અને હેલ્થ માટે ફાયદાકારક છે. ડાયટ કરતાં હોય એમના માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. જે ડિનર કે બ્રેકફાસ્ટ માં પણ બનાવી શકાય છે. Neeti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15407474
ટિપ્પણીઓ