મેથીના ગોટા (Methi Na Gota Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#વરસાદ
વરસાદ પડતો હોય અને મેથીના ગોટા ના હોય તેવું તો બને જ નહીં ચાલો આજે આપણે મેથીના ગોટા બનાવીએ

મેથીના ગોટા (Methi Na Gota Recipe In Gujarati)

#વરસાદ
વરસાદ પડતો હોય અને મેથીના ગોટા ના હોય તેવું તો બને જ નહીં ચાલો આજે આપણે મેથીના ગોટા બનાવીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ચણાનો લોટ
  2. ૧/૪ વાટકીસોજી
  3. ૧ વાટકીમેથીના પાન
  4. ૧/૨ વાટકીકોથમીર
  5. ૧/૪ વાટકીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  6. ૧ વાટકીડુંગળી
  7. ૧ ચમચીમરીનો ભૂકો
  8. સ્વાદાનુસારમીઠું
  9. ચપટીઈનો
  10. 3 ચમચીતેલ
  11. જરૂર મુજબસર્વિંગ માટે ચટણી
  12. 1 કપકેપ્સીકમ
  13. 1 કપસેવા અથવા ગાંઠીયા
  14. 1 ચમચીખાંડ
  15. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ સોજી મેથી કોથમીર આદુ મરચાની પેસ્ટ મરીનો પાઉડર અને મીઠું નાખી મિક્સ કરો

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે એક ચમચો તેલ ખીરામાં રેડો બરાબર હલાવી મીડીયમ તાપે ગરમ ગરમ ગોટા ઉતારો.

  3. 3

    લીલી કોથમીર અને કેપ્સિકમની ચટણી સાથે સર્વ કરો ચકી ની

  4. 4

    એક કેપ્સિકમ લઈ તેમાં થોડી ધાણાભાજી 2 લીલા મરચાં સેવ અથવા ગાંઠીયા લીંબુ મીઠું અને થોડી ખાંડ નાખી મિક્સરમાં ચટણી બનાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes