મેથીની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)

#BR
# મેથીની ભાજીના ગોટા
અત્યારે ભાજીની સીઝન છે અને ખૂબ જ ફ્રેશ ભાજી આવે છે અને ભાજીની આઈટમ પણ ખૂબ જ બને છે મેં આજે ફેવરીટ ફેવરિટ મેથીના ગોટા બનાવ્યા છે.
મેથીની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BR
# મેથીની ભાજીના ગોટા
અત્યારે ભાજીની સીઝન છે અને ખૂબ જ ફ્રેશ ભાજી આવે છે અને ભાજીની આઈટમ પણ ખૂબ જ બને છે મેં આજે ફેવરીટ ફેવરિટ મેથીના ગોટા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મેથીને બારીક સમારી અને ધોઈ લેવી અને તેમાંથી પાણી કાઢી નાખો અને નિતારી લેવી કોથમીરને પણ બારીક સમારી લેવી નીતારી લેવી મરચા બારીક સમારી લેવા. એક વાસણમાં ભાજી અને કોથમીર લઈ લેવી
- 2
તે જ વાસણમાં ચણાનો લોટ એડ કરવો. અને તેમાં રવો પણ એડ કરવો. તેમાં આખા ધાણા, જીરું, ખાંડીલા મરી, સાકર,મીઠું,હળદર એડ કરવું. અને બધું થોડુંક પાણી નાખી અને મિક્સ કરી હલાવી લેવું.
- 3
2
- 4
3
- 5
બધું બરાબર મિક્સ થઈ થઈ જાય પછી તેમાં પાં ચમચી ઇનો એડ કરી લેવો. અને પછી ગેશ ઉપર એક પેનમાં તેલ ગરમ મૂકવું.તેલ ગરમ થાય એટલે તેમાંથી બે ચમચી જેટલું તેલ ભાજીના મિક્સરમાં એડ કરવુ.
- 6
- 7
બરાબર બધું હલાવીને તેલમાં પસંદગી પ્રમાણેના ગોટા પાડવા. અને બરાબર બધી બાજુ ફેરવી ફેરવી તળી અને ગોલ્ડન કલરના તળી લેવા.
- 8
અને તૈયાર થયેલા ગોટા સર્વિંગ પ્લેટમાં કાઢી અને લીલી ચટણી સાથે સર્વ કરવા.
આપણા ટેસ્ટી મેથીના ગોટા તૈયાર છે. - 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
મેથીની ભાજીના ગોટા(Methi pakoda recipe In Gujarati)
#GA4#Week12#Besan#post 4.રેસીપી નંબર ૧૨૭.શિયાળો શરૂ થઈ ગયો છે લીલા શાકભાજી પૂરજોશમાં આવવાના ચાલુ થઇ ગયા છે અને અમે જૈન લોકો ચોમાસાનાચાર મહિના ભાજી નથી ખાતા અને પૂનમ પછી છુટ્ટી થાય એટલે પહેલા ટેસ્ટી ગરમ ગરમ ભાજીના ગોટા ખાવા ની ઈચ્છા થાય એટલે આજે ભાજીના ગોટા બનાવ્યા છે જેમાં ભરપૂર ભાજી અને કોથમીર નાખી છે અને ટેસ્ટી બન્યા છે. Jyoti Shah -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : મેથી ના ગોટાશિયાળાની સીઝનમાં સરસ તાજી તાજી મેથીની ભાજી આવતી હોય છે . મેથીની ભાજી ખાવી હેલ્થ માટે સારી . તો આજે મેં ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા. મેથી ના ગોટા અમારા ઘરમાં બધાના પ્રિય છે. Sonal Modha -
મેથીની ગ્રીન ભાજીનો ઘુઘો
#BR# મેથીની ભાજી નો ધુધોશિયાળી ની સીઝન શરૂ થાય અને દરેક જાતની ગ્રીન ભાજી આવવાની પણ શરૂઆત થાય આજે મેં ગ્રીન મેથી ની ભાજી નો ઘુઘો બનાવ્યો છે. Jyoti Shah -
મેથી ના ગોટા (methi na gota recipe in gujarati)
#MAમેથીના ગોટા મારા મમ્મીના હાથે ખુબ જ સરસ બને છે અને મારા પણ ફેવરિટ છે. Sapana Kanani -
તાંદળજાની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં પત્તાની ભાજી બહુ ફ્રેશ અને સરસ મળતી હોય છે.આજે મેં તાંદળજાની ભાજી બનાવી છે એ બહુ જ સરસ અને ગ્રીન થઈ છે. Jyoti Shah -
મેથીની ભાજીના ફરસા ક્રિસ્પી મુઠીયા (જૈન)
#PARઆજે મેં સુકવણી મેથીના વાપરીને મેથીના ક્રિસ્પી નાસ્તા ના મુઠીયા બનાવ્યા છે જે ચા સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
મેથી ના ગોટા.(Methi Gota Recipe in Gujarati)
#MW3ભજીયા. Post2શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળે છે.ઠંડી હોય કે વરસાદ હોય ત્યારે ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા આવે છે.ઉપર થી ક્રીશ્પી અને અંદર થી સોફટ ગોટા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મેથીના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3શિયાળો આવે એટલે ભરપૂર મેથીની ભાજી આવે અને ઠંડીમાં ગરમાગરમ ગોટા ખાવાની મજા જ ઓર છે. Neeru Thakkar -
મેથી ની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe in Gujarati)
#CT#holispecialઆજે હોળી નિમિત્તે આ મેથી ની ભાજી ના ગોટા બનાવ્યા છે. જે શ્રીખંડ સાથે સર્વ કર્યા છે.આ મેથી ની ભાજી ના ગોટા સુરત જિલ્લા ના પલસાણા તાલુકા માં ખૂબ જ વખણાય છે. પલસાણા એટલે મારું ગ્રામ. આજુબાજુ ના ગ્રામ તથા શહેર ના લોકો સ્પેશિઅલ આ ગોટા ખાવા માટે અહીં આવે છે. જે આજે મેં ઘરે પણ બનાવ્યા છે. ખૂબ જ સરળ રેસિપી છે. અને ખૂબ જ ઓછી સામગ્રી થી બની જાય છે.આ ગોટા ખજૂર આંબલી ની ખાટી મીઠી ચટણી, ડુંગળી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ સર્વ કરવા માં આવે છે.ૌ Sachi Sanket Naik -
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
મેથીના ગોટા ગુજરાતી લોકોનું ખૂબ જ પ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આપણને દરેકને ગરમા ગરમ મેથીના ગોટા ડુંગળી, તળેલા લીલા મરચા અને ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે.આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જતી મેથીના ગોટા ની રેસીપી છે. જો તમે ઘરે મેથીના ગોટા ના બનાવતા હો અથવા તો ઘરે બહારના જેવા મેથીના ગોટા ના બનતા હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.#ATW1#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
સરગવાના પાનના ગોટા
#RB9શિયાળા અને ચોમાસામાં મેથીના ગોટા તો બને છે પણ અત્યારે ઉનાળામાં મેથી ખૂબ સારી મળતી નથી તમે સરગવાના પાનના ગોટા બનાવ્યા છે જે હેલ્થ માટે સારા છે અને ટેસ્ટમાં તો ખૂબ જ બેસ્ટ છે Kalpana Mavani -
કાઠીયાવાડી મેથીની ભાજીનું શાક(જૈન)
#MW4.#week4# મેથીની ભાજી# પોસ્ટ વનરેસીપી નંબર 142શિયાળો આવે છે અને લીલા શાકભાજી પૂરજોશમાં આવવા લાગે છે .અને તેમાં સૌથી વધારે શિયાળામાં ભાજી ખાવાની બહુ જ મજા આવે છે .મેથીની ભાજી કડવી હોવા છતાં ટેસ્ટી બહુ છે. અને તેની ઘણી વાનગીઓ બને છે .આજે મેં કાઠીયાવાડી મેથીની ભાજી બનાવી છે રોટલા સાથે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week19શિયાળામાં મેથી ભાજી ની જુદી-જુદી વાનગી બને છે. મેથીના મુઠીયા, મેથીના થેપલા ,મેથી ની પૂરી ,રીંગણ ભાજી નુ શાક વગેરે .આજે આપણે મેથીના ગોટા બનાવીએ. Pinky bhuptani -
કેળાં મેથીની ભાજી ના ગોટા (Kela Methi Bhaji Gota Recipe In Gujarati)
મારા મમ્મી આ ગોટા બહુજ બનાવતા.અમને બધા ને પણ બહુજ ભાવતા. એમની રીત થી મેં અહિયા કેળા મેથી ની ભાજી ના ગોટા બનાવવા ની ટ્રાય કરી છે.#Cooksnap@sneha desai Bina Samir Telivala -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
મેથીનાં ગોટા(Methi gota recipe in Gujarati)
#MW3શિયાળા દરમ્યાન મેથી ની ભાજી નો આપડા આહાર માં સમાવેશ કરવો જોઈએ કેમકે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી આજે મેં મેથી નાં ગોટા બનાવ્યા છે. Urvee Sodha -
મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#મેથીશિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે. Neeru Thakkar -
-
કેળા ભાજી પકોડા(Kela bhaji pakoda Recipe in Gujarati)
#GA4#week2# post 4.રેસીપી નંબર 73.હંમેશા મેથીની ભાજીના ભજીયા બનાવું ત્યારે તે 1/2 કેળું નાખો છું કારણકે મેથીની ભાજી માટે નો ટેસ્ટ સરસ આવે છે પણ આજે મેં જરા ઊંધું કર્યું છે મેથીની ભાજી ના ખીરામાં કેળાના રાઉન્ડ પીસ કરી અને પકોડા બનાવ્યા છે. Jyoti Shah -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને થોડા દિવસ થાય એટલે મેથીના ગોટા તો યાદ આવે જ. એમાં પણ હોમમેડ ગોટા હોય ત્યારે તો પૂછવાનું જ શું? મેથી ની ભાજી તથા સૂકા ધાણા આ ગોટા માં હોવાથી આ બંને આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
મેથીના ગોટા/ભજીયા(methi gota recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્શુન સ્પેશલ વરસાદ આવે ત્યારે આપણને કંઈક ઝડપથી થઈ જાય અને ગોટા કે ભજીયા, બટેકા ની ચિપ્સ એવુ કંઈક ખાવાનું મન થાય છે. તો આજે મેથીના ભજીયા બનાવ્યા છે અને સાથે તેમાં ડુંગળી એડ કરેલી છે. કેમકે ઘણીવાર બાળકોને મેથીના ગોટા કડવા લાગે છે પણ તેમાં ડુંગળી ઉમેરવાથી ગોટા કડવા લાગતા નથી.. અને બાળકો હોંશે હોંશે ખાઇ લે છે.. કેમકે મેથીની ભાજી માં ખૂબ સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે.. Khyati Joshi Trivedi -
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#Nasto#Dhoklaદૂધીના વેજીટેબલ ઢોકળા(ઢોકળા માં બહુજ વેરાઈટી બને છે પણ મેં આજે દૂધીના વેજીટેબલ ઢોકળા બનાવ્યા છે Jyoti Shah -
મેથી લસણ ના મસાલા ગોટા (Methi Lasan Masala Gota Recipe In Gujarati)
#MBR5Week5#BRશિયાળામાં મેથીની ભાજી, લીલું લસણ એકદમ તાજું હોય છે તે માં થી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે, મેં અહીં યા મસાલા ગોટા બનાવ્યા છે Pinal Patel -
તાંદલજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#MBR3#week3#તાંદલજાની ભાજી#Cookpad.ઠંડીની સિઝન શરૂ થાય અને લીલી ભાજીઓ આવવાની શરૂ થઈ જાય છે એટલે આ સિઝનમાં શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં તાંદલજાની ભાજી બનાવી છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ