મેથી ના ગોટા.(Methi Gota Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#MW3
ભજીયા.
Post2
શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળે છે.ઠંડી હોય કે વરસાદ હોય ત્યારે ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા આવે છે.ઉપર થી ક્રીશ્પી અને અંદર થી સોફટ ગોટા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
મેથી ના ગોટા.(Methi Gota Recipe in Gujarati)
#MW3
ભજીયા.
Post2
શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળે છે.ઠંડી હોય કે વરસાદ હોય ત્યારે ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા આવે છે.ઉપર થી ક્રીશ્પી અને અંદર થી સોફટ ગોટા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજી અને કોથમીર સાફ કરી ઝીણી સમારી ધોઈ લેવા.એક બાઉલ માં ચણાનો લોટ માં બધા ઘટકો ઉમેરી મિક્સ કરવા.જરૂરી પાણી સાથે મધ્યમ લોટ બાંધવો.
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.બે ચમચી ગરમ તેલ ખીરા માં ઉમેરી એક જ દિશામાં હલાવો.ત્યારબાદ ખાવા નો સોડા નાખી ઉપર લીંબુનો રસ નાખી એક જ દિશામાં ફેટી લો.
- 3
ગરમ તેલ માં મધ્યમ તાપે ગોટા તળી લેવા.ગરમાગરમ મેથીના ગોટા ને લીલા મરચાં,ચટણી સાથે ઉપયોગ કરો.
Similar Recipes
-
મેથીના ગોટા(ભજીયાં)(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીના ગોટા. શિયાળામાં ઠંડી પડે ત્યારે ગરમાગરમ મેથી ની ભાજી ના ગોટા ખાવાં ની મજા આવે છે. ભજીયા ને ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. sneha desai -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
શિયાળો હોય કે ઝરમર વરસાદ વરસતો હોય ગુજરાતીઓને ભજીયા તરત જ યાદ આવી જતા હોય છે. મેથીના ગોટા મળી જાય તો તો વાત જ શી કરવી!#MW3#ભજીયા#મેથીનાગોટા Nidhi Sanghvi -
મેથીના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3શિયાળો આવે એટલે ભરપૂર મેથીની ભાજી આવે અને ઠંડીમાં ગરમાગરમ ગોટા ખાવાની મજા જ ઓર છે. Neeru Thakkar -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week19 #methiશિયાળામાં મેથીની ભાજી સારા એવા પ્રમાણમાં મળી રહે છે. શિયાળાની ઠંડીમાં અને વરસતા વરસાદમાં ગરમા ગરમ ભજીયાને ચટણી, ચા કે છાસ સાથે ખાવાની મજા જ અલગ હોય છે. વળી મેથીના ભજીયા એકદમ ઝડપથી બની જાય છે. મેથીની ભાજી આયુર્વેદિક દ્રષ્ટિએ તંદુરસ્તી માટે ખૂબ સારી હોય છે, જે ડાયાબિટીસ અને કૉલસ્ટ્રોલ ને કન્ટ્રોલમાં રાખે છે. Kashmira Bhuva -
મેથી ગોટા (METHI GOTA.)
#સુપરશેફ3મોન્સુન સીઝન હોય અને અને ભજીયા ના હોય એવું બને? હુ તો ખુબજ મીસ કરું ભજીયા અને ભજીયા વગર મારૂ મોન્સુન તો સાવ અધુરૂ .. તમારૂ શૂ કહવૂ.?મે તો આજે જ બનાવી નાખ્યા તમે પણ બનાવો, khushboo doshi -
મેથી પાલક ના ગોટા (Methi Palak Gota Recipe In Gujarati)
#RC4#Greenreceipe#cookpadindiaઆ ગોટા ખૂબ જ હેલ્ધી છે અને ચોમાસામાં વરસાદમાં આ ખાવાની મજા જ કંઈક અનેરી હોય છે. Bindi Vora Majmudar -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#BR#MBR5#week5 મેથી નાં ગોટા વરસાદ ની ઋતુ માં ખાવા ની બહુ મજા આવે છે. અત્યારે શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે તો ગરમાગરમ મેથી ના ગોટા નો આનંદ માણો. તેમાં મરી, લસણ, હિંગ જેવી પાચક વસ્તુ વાપરી હોવાથી સુપાચ્ય છે અને સ્વાદ માં તો લાજવાબ બને છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#મેથીશિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે. Neeru Thakkar -
મેથીના ગોટા/ભજીયા(methi gota recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્શુન સ્પેશલ વરસાદ આવે ત્યારે આપણને કંઈક ઝડપથી થઈ જાય અને ગોટા કે ભજીયા, બટેકા ની ચિપ્સ એવુ કંઈક ખાવાનું મન થાય છે. તો આજે મેથીના ભજીયા બનાવ્યા છે અને સાથે તેમાં ડુંગળી એડ કરેલી છે. કેમકે ઘણીવાર બાળકોને મેથીના ગોટા કડવા લાગે છે પણ તેમાં ડુંગળી ઉમેરવાથી ગોટા કડવા લાગતા નથી.. અને બાળકો હોંશે હોંશે ખાઇ લે છે.. કેમકે મેથીની ભાજી માં ખૂબ સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે.. Khyati Joshi Trivedi -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
મેથીના ગોટા(Methi Gota Recipe in Gujarati)
#MW3શિયાળા ની ઠંડી માં મેથીના ગોટા ...... તો ચાલો ગોટા ની મજા માણીયે.... Rinku Rathod -
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
#MW3શિયાળા ની ઋતુ માં મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી મેથી ની ભાજી હોય કે સૂકી મેથી હોય. આજે મે મેથ ની ભાજી ના ભજીયા બનાવ્યા છે. Jigna Shukla -
મેથી ગોટા
#Tasteofgujarat #તકનીક વરસાદ ની સિઝન હોય ને ભજીયા ન બને ધરમાં એવુ બને? તો ચાલો વરસાદની સીઝન મા બનાવો બહાર જેવા સોફ્ટ સોફ્ટ મેથી ગોટા. Doshi Khushboo -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી ખૂબ જ ગુણકારી હોય છે.. એના ઢેબરા, ગોટા, શાક વગેરે બનાવી ને ખાવા જોઇએ.. Sunita Vaghela -
મેથીના ગોટા
#શિયાળા શિયાળામાં મેથી બહુ જ મળે છે, જેથી શિયાળામાં ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા જ અલગ હોય છે. Harsha Israni -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#Disha કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ ની વાત આવે એટલે મેથી ના ગોટા નું નામ તો પહેલા આવે. શિયાળામાં તાજી લીલીછમ મેથી ના ગોટા ની તો વાત જ નિરાલી છે.#GA4#Week19#methi Rinkal Tanna -
ગોટા ભજીયા (Gota Bhajiya Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC: ગોટા ભજીયામારા મમ્મી ને ગોટા ભજીયા બહું ભાવે મારા મમ્મી બીજા દિવસે ઠંડા ભજીયા સવારે ચા સાથે ખાઈ.ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે.તો આજે મેં ગરમ ગરમ ગોટા ભજીયા બનાવ્યા. Sonal Modha -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
મેથી લસણ ના મસાલા ગોટા (Methi Lasan Masala Gota Recipe In Gujarati)
#MBR5Week5#BRશિયાળામાં મેથીની ભાજી, લીલું લસણ એકદમ તાજું હોય છે તે માં થી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે, મેં અહીં યા મસાલા ગોટા બનાવ્યા છે Pinal Patel -
મેથી ના ભજીયા
#MRC ઘરમાં જ્યારે મેથીના ભજીયા બને વરસાદ ઋતુ માં ગરમાગરમ ભજીયા દહીં મરચા તળેલા ખાવાની તો મજા પડી જાયઆજે monsoon સ્પેશિયલ ચેલેન્જ માટે ખાસ ભજીયા બનાવ્યા છે Hiral Patel -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week19શિયાળામાં મેથી ભાજી ની જુદી-જુદી વાનગી બને છે. મેથીના મુઠીયા, મેથીના થેપલા ,મેથી ની પૂરી ,રીંગણ ભાજી નુ શાક વગેરે .આજે આપણે મેથીના ગોટા બનાવીએ. Pinky bhuptani -
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4#WEEK19વિન્ટર હોય કે મોન્સુન સીઝન અને ભજીયા ના હોય એવું બને?હુ તો ખુબજ મીસ કરું ભજીયા,તમારૂ શૂ કહવૂ.?મે તો આજે જ બનાવી નાખ્યા તમે પણ બનાવો,flavourofplatter
-
મેથીના ગોટા (Methi na gota recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીનાગોટા ભજીયા ઘણા બધા અલગ અલગ પ્રકારના બને છે શિયાળાની સિઝનમાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. ચણાના લોટમાં લીલી મેથી નાંખીને તેના ભજીયા એટલે કે ગોટા ખૂબ જ સરસ બને છે. આમ પણ લીલી મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક હોય છે તો મે આજે ઠંડીની સીઝનમાં લીલી મેથીના ગોટા બનાવ્યા છે. Asmita Rupani -
ગોટા(gota recipe in Gujarati)
મેં આજે વરસાદ માં ખાવાની મજા પડે એવા તાંદળજાની ભાજી નાં ગરમ ગોટા બનાવ્યા છે. Kapila Prajapati -
-
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
ગોટા ભજીયા (Gota n bhajiya recipe in Gujarati)
#MW3પાલક મેથી ના ગોટાલાલ મરચા ના ભજીયાકેપ્સીકમ ના ભજીયા Rinku Bhut -
ગોટા(Gota Recipe in Gujarati)
#MW3#POST2#ભજીયાઅત્યારે ભાજી ખુબ જ સરસ મળે છે તો એમાંથી મે મેથી અને પાલક ના મીક્સ ભજીયા બનાવ્યા છે જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.... Hiral Pandya Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221209
ટિપ્પણીઓ (13)