નીર ઢોસા(Nir Dhonsa Recipe In Gujarati)

Sangita Jani
Sangita Jani @sangitajani0805
Ahemdabad

નીર ઢોસા ને પાણી ઢોસા પણ કહે છે આ પચવામાં ખૂબ જ હલકા હોય છે બીમાર વ્યક્તિ પણ આ ખાઈ શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે

નીર ઢોસા(Nir Dhonsa Recipe In Gujarati)

નીર ઢોસા ને પાણી ઢોસા પણ કહે છે આ પચવામાં ખૂબ જ હલકા હોય છે બીમાર વ્યક્તિ પણ આ ખાઈ શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2.1/2 મિનિટ
  1. ૧ કપચોખા બે કલાક પલાળેલા
  2. 4 ચમચીછીણેલું ફ્રેશ નારિયેળ
  3. 2-3 કપપાણી
  4. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

2.1/2 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને બે કલાક પલાળી રાખો

  2. 2

    ત્યારબાદ ચોખા પા કપ પાણી ઉમેરીને બારીક પેસ્ટ બનાવી લો ત્યાર બાદ તેમાં છીણેલું નારિયેળ ઉમેરીને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો

  3. 3

    હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો હવે તેમાં ૨ કપ પાણી ઉમેરી મીઠુ ઉમેરી ઢોસા નું ખીરું તૈયાર કરી લો

  4. 4

    હવે ઢોસા નો તવો ગેસ ઉપર ગરમ કરી તેને ધીમો ગેસ કરી દો હવે તવા ઉપર તેલ લગાવીને પેપર નેપકીનથી લૂછી લો ત્યારબાદ ઢોસા નુ ખીરુ ચમચામાં લઈ રવા ઢોસા બનાવતા હોઈએ તે રીતે તેને આખા તવા પર પાથરી દો હવે તેને બે મિનિટ માટે ઢાંકી દો ત્યારબાદની ઢોસા ને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Jani
Sangita Jani @sangitajani0805
પર
Ahemdabad

Similar Recipes