નીર ઢોસા (Neer Dosa Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
નીર ઢોસા (Neer Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈ,બીજું પાણી ઉમેરી, ૪ કલાક પલાળી દો.ત્યારબાદ મિક્સર જારમાં પલાળેલા ચોખા, નારિયેળનું છીન, મીઠું અને પાણી રેડી તેને ક્રશ કરો.હવે તેને એક બાઉલમાં કાઢી લો. ખીરું તૈયાર છે.
- 2
એક પેન ગરમ કરી, તેમાં તેલ મૂકી, તેને લુંછી લો. હવે તેમાં પાણીવાળો કપડું કરી, તેને લુંછી લો. હવે તેમાં ચોખા નુ ખીરુ રેડી એકદમ pataru પાથરી દો. અને તેની રાઉન્ડ શેપમાં તેલ મૂકો.હવે ઢોસા ક્રિસ્પી થાય એટલે તેમાં ડુંગળી બટાકા નો માવો ભરી શકાય.પણ મેં પ્લેન ઢોસા રાખ્યા છે.
- 3
હવે તૈયાર છે નીર ઢોસા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
નીર ઢોસા(Neer Dosa Recipe In Gujarati)
આ વાનગી ખુબ જ સરળતાથી બની જાય છે અને તે બ્રેક ફાસ્ટ માં બનાવવા આવે છે બેગલોર પ્રખ્યાત છે મહારાષ્ટ્ર માં તેને ઘવન પણ કહે છે નીર ઢોસા હેલ્થ માટે સારા છે તેમાં તેલનો ઉપયોગ ઓછો થાય છે તને વેઇટલોસ માટે પણ ઉપયોગી છે.#સાઉથ Disha Bhindora -
નીર ઢોસા(neer dosa recipe in gujarati)
આ ડાયટ ઢોસા છે અને સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Shah Alpa -
નીર ઢોસા(Nir Dhonsa Recipe In Gujarati)
નીર ઢોસા ને પાણી ઢોસા પણ કહે છે આ પચવામાં ખૂબ જ હલકા હોય છે બીમાર વ્યક્તિ પણ આ ખાઈ શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Sangita Jani -
-
-
-
-
નીર ઢોંસા(Neer Dosa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનીર ઢોંસા એક સાઉથ ઈન્ડિયન ડિશ છે જે ખૂબ ઓછી સામગ્રી માંથી બની જાય છે. તેમજ આ ઢોંસા બનાવવા માટે આથો લાવવા ની પણ જરૂર નથી. તેલ વગર બનતા હોવાથી આ ઢોંસા હેલ્થી પણ ખરા. આ ઢોંસા ને કોકોનટ માંથી બનાવેલ ગ્રેવી સાથે પીરસવા માં આવે છે. Shraddha Patel -
નીર ઢોસા(Neer Dosa Recipe in Gujarati)
#GA4#WEEk3ખુબ જ હેલ્થી, સ્વાદિષ્ટ અને જલ્દી બનતી વાનગીDipa K
-
નીર ઢોસા (Neer Dhosa Recipe In Gujarati)
#સાઉથ આ ઢોસા તેલ વગર થાય છે. અને હેલ્ધી અને ટેસ્ટી લાગે છે ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
નીર ઢોંસા (Neer Dosa Recipe In Gujarati)
મેંગલોરિયન નીર ઢોંસા રેસીપી બનાવવાની એક સરળ ઝડપી રેસીપી છે. નીર ઢોંસા ચોખામાંથી બનાવવામાં આવે છે અને નાળિયેર સાથે જોડાય છે. ઢોંસા ખૂબ નરમ પોત ધરાવે છે.#CR#PR#cookpadindia#cookpadgujarati#worldcoconutday Sneha Patel -
જીની ઢોસા રોલ્સ (Gini Dosa Rolls Recipe In Gujarati)
#ભાતઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે . ઢોસા ધણા પ્રકારના બને છે, જીની ઢોસા મુંબઈના પ્રખ્યાત સ્ટ્રીટફુડ છે, જેમાં ડુંગળી, શિમલા મરચું, માખણ,કોબીજ,ટોમેટો સોસ, પાઉંભાજી મસાલો વગેરે જેવી સામગ્રીથી બનાવવામાં આવે છે. Harsha Israni -
-
-
-
નીર ઢોસા(Neer dosa Recipe in Gujarati)
#સાઉથપોસ્ટ 1 નીર ઢોસામેંગ્લોર-નીર ઢોસાગોવાના કોંકણમાં-ઘાવનકેરળ-પલ્લડા આ ઢોસા મેંગ્લોરમાં લીલા નાળિયેરનું છીણ ખીરામાં નાખીને બનાવાય છે.નાળિયેરનું છીણ વગર પણ અમુક લોકો બનાવે છે ટેસ્ટ મુજબ.આ ઢોસાને નીર ઢોસા એટલા માટે કહેવાય છે,કારણકે નીર એટલે પાણી અને એકદમ પાણી જેવા ખીરામાંથી બને છે. Mital Bhavsar -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
ઢોસા (dhosa recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયન મારું ફેવરિટ છે. આજે હું તમારી સાથે ઢોસા ની રેસીપી શેયર કરું છું. જે હું લગભગ 15 વર્ષ થી બનાવું છું. મમ્મી ની પડોશમાં આંધ્રપ્રદેશ ના એક આન્ટી રહેતા, એમની પાસે થી હું ઢોસા ની આ પરફેક્ટ રેસીપી શીખી. તમે પણ આ રેસીપી થી ઢોસા બનાવજો, એકદમ સરસ બનશે.#માઇઇબુક_પોસ્ટ26 Jigna Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15249724
ટિપ્પણીઓ