માવા ના પેંડા(mava na penda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
માવા ના પેંડા બનાવવા માટે એક નોન સ્ટીક કડાઇ લો પછી તેની અંદર ધી નાખો
- 2
પછી માવો નાખી બરાબર હલાવવું એકદમ સેકાવાદો પછી તેની અંદર દળેલી ખાંડ નાખી હલાવો બરાબર પાંચ મિનિટ સુધી હલાવો પછી એક થાળી માં કાઢીલો ઉપર ઈલાયચી પાઉડર નાખો પછી હલાવો હાથથી ગોળ પેંડા વાળી લો પછી ઉપર બદામ નૂ ગાનીસ કરો તૈયાર છે માવા ના પેંડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
માવા બદામ ના પેંડા (Mava Almond Penda Recipe In Gujarati)
#Cookpad Gujarati.# માવા બદામ પેડાપેડા બહુ જ વેરાયટીમાં બને છે.કેસર ના ચોકલેટના ગુલકંદ વગેરે અલગ અલગ બને છે મે આજે માવા બદામ ના પેંડા બનાવ્યા છે Jyoti Shah -
-
-
માવા ના પેંડા(mava na penda recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૨૧ હેલો ફ્રેન્ડ્સ આજે હું માવા ના પેંડા ની રેસિપી લઈને આવી છું. રક્ષાબંધન ખૂબ જ નજીક આવી ગઈ છે. અને માવા ના પેંડા ખૂબ જ સરળતાથી બની જાય તેવી રેસીપી છે Nipa Parin Mehta -
માવા ના પેંડા(mava penda recipe in gujarati)
મિઠાઈ તો બધા ને પ્રિય હોય જ.અને પેંડા તો ખુબ જ લોકપ્રિય. Sapana Kanani -
માવા નાં પેંડા (Mava Penda Recipe In Gujarati)
#WD મેં જીજ્ઞાબેન ની રેસિપી જોઈને થોડા ફેરફાર કરીને મેં પણ માવા ના પેંડા બનાવીયા સરસ બન્યા છે Tasty Food With Bhavisha -
-
-
-
માવા ચોકલેટ પેંડા(mava chocolate penda recipe in gujarati)
ચોકલેટ ની વાત આવે એટલે બધા ને ભાવે અને એમાય પાછા પેંડા જે ગુજરાતી ઓના ફેવરિટ હોય છે .તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો અને કેજો કેવા લાગ્યાં આ પેંડા Vaibhavi Kotak -
-
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)
માવા પનીર પેંડા માં પનીર નાખવાથી કણી વાલા બને છે અને કેસર નાંખવાથી કેસરી સુંદર બને છે હવે બધી નવી sweet આવવાથી આ મીઠાઈ થોડી લુપ્ત થતી જાય છે.#India 2020.#west# રેસીપી નંબર 54.#sv#i love cooking. Jyoti Shah -
-
-
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ચણા ના લોટ ના ડ્રાયફ્રુટ લાડુ (Chana Na Lot Na Dryfruit Ladoo Recipe In Gujarati)
#GC Manasi Khangiwale Date -
-
-
માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)
#DTRઆજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા.. Sangita Vyas -
-
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13491010
ટિપ્પણીઓ (3)