માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#ff
#non fried farali recipe

શેર કરો

ઘટકો

15 નંગ
  1. 100 ગ્રામમોળો માવો
  2. 1 કપદૂધ
  3. 1 કપખાંડ
  4. 2 ચમચીઘી
  5. 1 કપમિલ્ક પાઉડર
  6. 1 ચમચીઈલાયચી પાઉડર
  7. 8કેસર ના તાંતણા
  8. 15બદામ ગર્નિસ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે એક પેન માં દૂધ નાખી તેમાં ખાંડ ઘી નાખી ધીમા તાપે કૂક કરો ખાંડ ઓગળે એટલે તેમા મીલ્ક પાઉડર કેસર નાખી મીક્સ કરી લો હવે તેની અંદર માવો નાખી ધીમા તાપે કૂક કરો

  2. 2

    હવે છેલ્લા ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો હવે મીસરન ને એક ડીશ મા કાઢી ઠરવા દો પછી તેના પેંડા વાળી લો પછી ઉપર બદામ નૂ ગાનીસ કરો તૈયાર છે ફરાળી કેસર માવા ના પેંડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

ટિપ્પણીઓ (5)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Me pan mava na penda banavya thanks for sharing recipe(p)

Similar Recipes