ચણા ના લોટ ના ડ્રાયફ્રુટ લાડુ (Chana Na Lot Na Dryfruit Ladoo Recipe In Gujarati)

Manasi Khangiwale Date
Manasi Khangiwale Date @cook_25785625

#GC

ચણા ના લોટ ના ડ્રાયફ્રુટ લાડુ (Chana Na Lot Na Dryfruit Ladoo Recipe In Gujarati)

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 લોકો
  1. 250 ગ્રામચણા નો કકરો લોટ
  2. 125 ગ્રામદળેલી ખાંડ
  3. 1 ચપટીઈલાયચી પાઉડર
  4. 1 ચમચીજાયફળ પાઉડર
  5. જરૂર મુજબકાજુ બદામ ના ટુકડા
  6. જરૂર મુજબદ્રાક્ષ
  7. 5 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 5 ચમચી ઘી નાખી ચણા નો લોટ થોડો ગોલ્ડન બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી શેકી લો. ચણા નો લોટ શેકાશે એટલે શેકાવાની સુગંધ આવવા લાગશે એટલે સમજી જવું કે લોટ શેકાઈ ગયો છે.

  2. 2

    ચણા નો લોટ શેકાઈ જાય એટલે તેને ઠંડુ થવા માટે સાઈડ પર મૂકી દો.

  3. 3

    ઠંડો થઈ ગયા પછી ઉપર લખ્યા પ્રમાણે દળેલી ખાંડ, કાજુ, બદામ ના ટુકડા, દ્રાક્ષ, ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર નાખી ને બધો લોટ હાથ થી વ્યવસ્થિત મિક્સ કરી લેવો.

  4. 4

    આ લોટ મિક્સ થઈ ગયા પછી તમને જોઈએ એવા નાના મોટા ગોળ લાડુ વાળી લેવા.

  5. 5

    લાડુ વળાઈ ગયા પછી ડેકોરેશન માટે ઉપર કાજુ બદામ ના ટુકડા લગાડવા. પછી ગણપતિ બાપ્પા ને પ્રસાદ ધરાવી દેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manasi Khangiwale Date
Manasi Khangiwale Date @cook_25785625
પર

ટિપ્પણીઓ

Similar Recipes