દાલ મખની(dal makhni recipe in gujarati)

દાળ મખણી ના ઘણા બધા નામ થી બધા બનાવતા હોય છે કોઈ એને દાળ બુખારા તો કોઈ કાલી દાળ થી પણ બોલાવતા હોય છે.
દાલ મખની(dal makhni recipe in gujarati)
દાળ મખણી ના ઘણા બધા નામ થી બધા બનાવતા હોય છે કોઈ એને દાળ બુખારા તો કોઈ કાલી દાળ થી પણ બોલાવતા હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને રાજમાં ને બરાબર વોશ કરી ને આખી રાત પાણી માં પલાળી રાખવી. સવારે પાણી કાઢી નવું પાણી ઉમેરી તેને કૂકર માં 5-6 સિટી આવે ત્યાં સુધી બાફવી. પછી એક પેન માં બટર અને તેલ સરખા પ્રમાણે લઇ તેમાં શાહી જીરું add કરવું. અને પછી 4 જેટલાં ટામેટા ની પેસ્ટ બનાવી add કરવા અને તે સાંતળાઈ જાય એટલે તેમાં 2ટેબ્સ ચમચી બેસન add કરવું જેથી તેમાં એક નટટી ફ્લેવર આવશે અને બિલકુલ તમે રેસ્ટોરન્ટ ને પણ ભૂલી જાસો આવો ટેસ્ટ આવશે. પછી તેમાં બોઈલ કરેલી દાળ અને રાજમાં ને add કરવા અને તેમાં 2 ચમચી જટલું બટર
- 2
Add કરી ઓછા માં ઓછા 40-45 મિનિટ સુધી થવા દેવું પછી તમેં જોશો તો એકદમ એનો કલર બદલાઈ ગયો હશે હવે તેમાં કસૂરી મેથી હાથે થી મસળી ઉમેરો હવે તે એકદમ થિક થઈ જશે અને તમેં જોશો તો બિલકુલ રેસ્ટોરન્ટ જેવો લૂક આવી જશે. તેને ગરમા ગરમ જ પરોસો ભાત કે નાન કે પરાઠા સાથે ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ મખની(Dal Makhni Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiઆખા અડદ ની દાળ નો ઉપયોગ દાલ મખની બનાવામાં થાય છે.અડદ એ એક કઠોળ છે.આનું શાસ્ત્રીય નામ વીગ્રા મુંગો છે.દક્ષિણ એશિયા મા ઉગાડવા મા આવે છે.આ કઠોળ નુ મૂળ ઉદ્ધમ ભારત મનાય છે.પ્રાચીન સમય થી ભારત મા અડદ ખવાતા આવ્યા છે.અને તે ભારત ના સૌથી મોંઘા કઠોળમાં નુ એક છે.અડદ ના ઉત્પાદન માં આધપ્રદેશમાં ગુંટુર જિલ્લો પ્રથમ ક્રમાકે આવે છે. Mittal m 2411 -
દાલ મખની
દાલ મખની એક પંજાબી રેસિપી છે. જે પ્રોટીન સભર વાનગી છે.બનાવામાં ખુબજ સહેલી છે. આને તમે રોટલી , નાન તેમજ પરોઠા સાથે સર્વ કરી શકો છો.#ઇબુક Sneha Shah -
પંચતરણી દાલ (Panchtarni Dal Recipe In Gujarati)
#AM1#cookpadindiaઆ મીક્સ દાળ, પાંચ પ્રકાર ની દાળ માંથી બને છે, તેથી મે આ રેસીપી નામ "પંચતરની દાળ" આપ્યું છે. આ દાળ મારી મમ્મી મોટા ભાગે દર શનિવારે બનાવતા. મારે ઘરે પણ બધા ને ભાવે છે. Rachana Gohil -
-
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#CJM15septo22ndsepખીચડી સાદી આપીએ તો કોઈ ને ના ભાવે. પણ મસાલા વાળી હોય તો બધા ને ભાવે Mudra Smeet Mankad -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની સામાન્ય રીતે આખી અડદ ની દાલ અને રાજમાં માંથી બનતી હોય છે. પરંતુ આજે માં કોમલ જી રેસિપી માં થી પ્રેરણા લઇ અડદ ની કાલી દાલ માં ચણા ની દાલ ઉમેરી ને માં કી દાલ / દાલ મખની પણ કહી શકીએ..આખા અડદ હોય છે અચાનક બનવાનું મન થતા ઘર માં અડદ ની કાળી દાળ હોતા તેમાં થી જ બનાવી... / માં કી દાલ Noopur Alok Vaishnav -
દાલ મખની(dal makhni in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_20 #સુપરશેફ1 #week1 #શાક_કરીદાલ મખની ઘણા લોકો થી સરખી નથી બનતી અથવા સબ્જી નો કલર સારો નથી આવતો... જો આ માપ સાથે અને રીત સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે... જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
દાલ મખની (Dal makhni recipe in gujarati)
#સુપરશેફ4મને આ સ્વાદિષ્ટ વાનગી, મારી સહેલી સરસ્વતી એ શીખવાળી છે. આ પંજાબી દાલ જીરા રાઈસ, નાન, પરાઠા અથવા રોટલી સાથે ખવાય છે. Kavita Sankrani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
# એક નોર્થ ઇન્ડિયન વાનગી છે.અમારા ઘર માં અવાર નવાર બનતી જ હોય છે તો ઈચ્છા થઈ તમારી સાથે શેર કરવાની. Alpa Pandya -
દાળવડા (dalvada recipe in gujarati)
#સાતમ#વેસ્ટદાળવડા તો ગુજરાતી ઓ નું ફેવરિટ ફરસાણ છે જેને ઘર માં નાના મોટા બધા જ ખાય છે. તેને ચોમાસા ની ઋતુ માં વધારે ખવાય છે.તમેં લોકો પણ જરૂર બનાવજો ઘર માં બધા ને મજા પડી જશે. Swara Parikh -
મિક્ષ પાલક દાલ (Mix Palak Dal Recipe In Gujarati)
#AM1આ દાળ માં એક ખાસિયત છે કે બધી જ પ્રકાર ની દાળ લઇ શકીયે છીએ અને પાલક પણ આવી જાય છે.જો નાનાં બાળકો પાલક પસંદ નથી કરતા હોતા પણ આ દાળ ખાય તો તો તેને જરૂર થી ભાવવા લાગે અને પાલક માં ભરપૂર ફાઈબર અને કેલ્શિયમ હોય છે જો કોઈ પાલક આમ ના ખાતું હોય તો આ રીતે દાળ માં મિક્ષ કરી દેવા થી ખબર ભી ના પડે અને પાલક ખવાઈ ભી જાય.આ દાળ ને રોટલી, પરાઠા અને રાઇસ સાથે સર્વ કરી શકાય મેં આ દાળ ને રાઇસ સાથે બનાવી છે. તો ચાલો દાળ ને કેવી રીતે બનાવી તે જોઈએ. Sweetu Gudhka -
દાલ મખની,(Dal Makhni recipe in Gujarati)
#સુપરશેફ ૫##માઇઇબુક#પોસ્ટ ૧૦#મિક્સ કઠોળ, વિવિધ મસાલા અને સારા એવા પ્રમાણમાં લસણ મેળવી ૨ ટીસ્પૂન તેલમાં રાંધીને બનતી આ રાજમા-અડદની દાળ, તેની ખુશ્બુ અને સ્વાદથી તમને જરૂરથી ખુશ કરી દેશે. આ ઉપરાંત, આ દાળ તમારા શરીરમાં લોહતત્વ, ફાઇબર અને વિટામીન સી ના સ્તરમાં પણ વધારો કરશે. આ દાળ તાજી અને ગરમા ગરમ ભાત સાથે પીરસીને એક પરિપૂર્ણ ભોજનની મજા માણો નીલમ પટેલ (Neelam Patel) -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૧#cookpadindia#cookpad_gujદાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો. Chandni Modi -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી નું એક સમય નું મેનુ તો દાળ ભાત શાક ને રોટલી તો હોય જ, અને ગુજરાતી દાળ પણ ખુબ ટેસ્ટી ખાટી મીઠી હોય છે..અને તો પણ દરેક ઘર માં તે અલગ અલગ રીતે બનાવતી હોય છે કોઈ લીંબુ નાંખે તો કોઈ આંબલી કોઈ કોકમ નાંખે તો કોઈ અંબોડીયા...કોઈ ની તીખી તો કોઈ ની ખાટી..કોઈ ને ત્યાં થોડી પાતળી તો કોઈને ત્યાં જાડી દાળ બને છે.આજે મારી recipe જોઈ લો.. Daxita Shah -
દાલ મખની
ખૂબ જ લોકપ્રિય દાલ માની એક એટલે દાલ મખની, દાલ મખની નો સાચો સ્વાદ જોયતો હોય તો ધીરજ જોઈએ, પણ ઘરમાં આપડી પાસે એટલો સમય નથી હોતો કે દાળ ને ધીમા તાપે લાંબો સમય સુધી કુક કરી શકીએ.#એનિવર્સરી Viraj Naik -
દાલ મખની(dal makhni recipe in gujarati)
# નોર્થઆ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#AM1આ દાળ ખાસ તો અમારા નાગરો ના ઘરો માં બનતી ત્ર ભાગી દાળ કહેવાય છે. જે સ્વાદ માં પણ બઉ જ ટેસ્ટી બને છે. ત્રણ દાળ મિક્સ હોય એટલે એના ગુણો પણ ત્રણ ઘણા સારા હોય છે. Hena Food Junction -
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1એપ્રિલ મિલ ના પહેલા વીક માટે મેં આ દાલ મખની બનાવી છે. દાલ મખની એ એક એવી દાળ છે જેની શરૂઆત દિલ્હી થી થઈ હતી. આ દાળ અડદ માંથી બનાવવા માં આવે છે. Sachi Sanket Naik -
દાલ મખની
#પંજાબી પંજાબ ની પસંદિત દાળ મખની બધાને ખૂબ જ પસંદ છે. ખાવા માં સ્વાદિષ્ટ હોવા ની સાથે તે પ્રોટીન અને ફાઇબર થી ભરેલી છે. Rani Soni -
ઇન્સ્ટન્ટ મગ દાળ નાં ઢોસા(Instant Mung Dal Dosa Recipe In Gujarati)
મગ ની દાળ નાં ઢોસા એ સવારે , બપોરે, કે રાતે ભોજન માં લઇ શકાય, આ ઢોસા માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, અને ફાઇબર મળે છે , સાથે કોપરા ની ચટણી ડીશ માં ઓર વિટામીન માં વધારો કરે છે, જે ડાયટ કરતા હોય તેનાં માટે પણ આ ડીશ ખૂબ ઉપયોગી છે. અને આ ડીશ માં આથો લાવની પણ જરુર નથી , ઇન્સ્ટન્ટ બનાવવા ની છે. #સપ્ટેમ્બર Ami Master -
પંચરત્ન દાળ (Panchratna Daal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ કોઈ પણ હોય, હમેસા પૌષ્ટિક જ હોય છે વિટામિન્સ, પ્રોટીન દાળ માં ખુબ પ્રમાણ માં હોય છે અહીં પાંચ દાળ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ -હેલ્ધી દાળ બનાવી છે Varsha Karia I M Crazy About Cooking -
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#week9આજે હુ લઈ ને આવિ છું દાળ ફ્રાય, જે નાના થી લય્ ને મોટા ને બધા ને ભાવે. તો ચાલો આજે દાળ ફ્રાય બનાવતા શીખીયે. Mansi Unadkat -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17.દાલ માખણી અમારા ઘર માં બધા ન બૌ ભાવે છે એટલે મેં આજે દાલ માખણી બનાય છે. Hetal Shah -
દાલ મખની (Daal Makhni Recipe in Gujarati)
#GA4#week1#post2#Punjabi#ટ્રેડિંગ#week2#દાલ_મખની ( Daal Makhni Recipe in Gujarati ) દાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. મારી નાની દીકરી ને તો આ દાલ મખની બવ જ ભાવે છે. કારણ કે આમાં રાજમાં ઉમેરવામાં આવ્યા છે તો રાજમાં એના ફેવરિટ છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ