રવા નો શીરો (rava no siro recipe in gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

આ હેલ્ધી પણ છે ને દાઇજેસ્ટ પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ લોકો માટે
  1. ૧વાટકી રવો
  2. ૧ વાટકીખાંડ
  3. ગરમ પાણી
  4. કેસર
  5. બદામ ચિપ્સ
  6. કાજુ ના કટકા
  7. ઘી
  8. દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા ઘી ગરમ કરો

  2. 2

    પછી તેમાં રવો શેકો સ્વો શેકાય એટલે તેમાં ગરમ કરેલું દૂધ એડ કરો

  3. 3

    એક વાટકી ગરમ દૂધ મા કેસર પલાળો

  4. 4

    પછી તેમાં ખાંડ નાખો

  5. 5

    બરાબર હલાવી લો

  6. 6

    પછી પેલા ડેેલું કેસર નાખો

  7. 7

    બરાબર મિક્સ કરો

  8. 8

    પછી એકદમ ઘી ઉપર આવે પછી ગેસ બંધ કરી લો

  9. 9

    પછી તેમાં બદામ ચિપ્સ, કાજુ ના કટકા, દ્રાક્ષ, કેસર નાખી સર્વ કરો

  10. 10

    તો તૈયાર છે સ્વાદિષ્ટ હેલ્ધી ને દાઇજશન રવા નો શીરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

ટિપ્પણીઓ

Similar Recipes