રવા નો શીરો

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#goldenapron3
#week 4
#ઇબુક૧
ગોલ્ડન અપ્રોન નું એક ઘટક રવો પણ છે. તો રવા નો શીરો બનાવ્યો છે. અને નાના થી મોટા સૌ કોઈ ને આ શીરો ભાવે છે.તો ચાલો ફ્રેન્ડ્સ શીરો ખાવા અને રેસીપી જોવા..

રવા નો શીરો

#goldenapron3
#week 4
#ઇબુક૧
ગોલ્ડન અપ્રોન નું એક ઘટક રવો પણ છે. તો રવા નો શીરો બનાવ્યો છે. અને નાના થી મોટા સૌ કોઈ ને આ શીરો ભાવે છે.તો ચાલો ફ્રેન્ડ્સ શીરો ખાવા અને રેસીપી જોવા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1વાટકી નાની રવો
  2. 1વાટકી ખાંડ
  3. 4 ચમચીઅમુલ ઘી
  4. ઈલાઈયચી ના દાણા 7કે 9
  5. 2,કે 3 બદામ જરુર મુજબ
  6. 4,કે 5 પીસ્તા
  7. 1વાટકી દૂધ અથવા ગરમ પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ગેસ ચાલુ કરી ને કડાઈ માં ઘી નાખીને રવો નાખો. અને ધીમા તાપે 7 મિનિટ ગુલાબી શેકો. અને એમાં જ એલાઈયચી ના દાણા અથવા ભુકો નાખો. અને સેકો.ત્યાર

  2. 2

    ત્યારબાદ તેમાં ગરમ કરેલું દૂધ અથવા પાણી નાખી ને પછી ખાંડ નાંખો. અને હલાવી નેદુધનું પાણી શોસાઈ જાય એટલે શિરો તૈયાર.

  3. 3

    તો આપણો ગરમાગરમ શિરો તૈયાર છે ઉપર થી બદામ પિસ્તા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes