રીંગણ નો ભરથું (Ringan bharthu recipe in gujarti)

રીંગણ નો ભરથું (Ringan bharthu recipe in gujarti)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ નેં ધોયી નેં કોરા કરી તેલ લગાવી નેં ગેસ ઉપર શેકવા મુકો સેકાય ગયા પછી તેની છાલ ઉતારી નેં તેનો પલ્પ બનાવી લ્યો ડુંગળી અને ટામેટા નેં જીણા સમારી લ્યો કડાય મા તેલ ગરમ કરી ડુંગળી અને ટામેટા નેં સાંતળી લ્યો પછી લાલ મરચું હળદર મીઠું નાખી સાંતળી લ્યો ડુંગળી ટામેટા સંતળાય જાય એટલે રીંગણ નો પલ્પ નાખી નેં તેલ બહાર આવે ત્યાં સુધી ચડવા દયો તેલ બહાર આવી ગયા પછી ગેસ નેં બંધ કરી ગરમ મસાલો અને ધાણાજીરું નાખી નેં હલાવી લ્યો પછી ધાણા નાખી દયો
- 2
હવે રોટલા માટે ગેસ ઉપર તાવડી મૂકી 1કથરોટ મા બાજરી ના લોટ મા મીઠું અને પાણી નાખી લોટ બાંધી નેં હાથ ની મદદ થી રોટલા નેં થાબડો પછી તાવડી મા નાખી નેં સેકી લ્યો પછી નીચે ઉતારી નેં ઘી લગાવી ગરમાગરમ રીંગણ ના ઓળા સાથે તેલ મા સેકેલા મરચા ઘી ગોળ અને છાશ ની સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરથું (Bharthu Recipe in Gujarati0
##weekend Recipeશિયાળો આવી ગયો છે રીંગણ ખાવા ની ખૂબ જ મજા આવેબજારમાં જાતજાતના રીંગણ મળે છેભડથા માટે સૌથી મોટા અને કાળા રંગના રીંગણ લેવાતા હોય છેઆમ તો રીંગણ નું ભરતું આખા રીંગણ ને ગેસ ઉપર શેકી ને બનાવતું હોય છે પરંતુ ઘણીવાર અંદર નાની જીવાત હોવાનો ડર લાગે છે અને તેને કાપ્યા વગર ખબર ન પડેઆખા રીંગણ ને શેકી લઈએ તો જીવાત પણ શેકાઈ જાય છે અને ડર લાગે છેમાટે હું રીંગણને શેકી ને નહીં પણ કાપી ને બાફી ને પછી જ બનાવું છું Rachana Shah -
-
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
#AM3 મોજડી ભરેલ રીંગણ નું ભરથુંઆ રેસિપી મારે મારી વ્હાલી, લવલી વાઈફ માટે બનાવી છે કેમકે એને અમે જઈ શોપિંગ કરવા જઇયે ત્યારે એને મોજડી, ચપ્પલ કે લેડીસ બુટ તો લેવાજ પડે તો એક ડી મેં એને કીધુકે જોજે એક દિવસ તને આવીજ મોજડી ની રેસિપી બનાવી ને એમાં તારી પસંદ નો રીંગણ નું ભરથું પીરસીશ અને એક દિવસ બનાવી દીધું તો જોવો મિત્રો મેં કેવી રીતે બનાવીયુ છે. Sureshkumar Kotadiya -
-
-
રીંગણ નું ભરથું (Lila Lasan Ringan Bharthu Recipe
#GA4#Week24#Garlicઆ રેસિપી માં મેં ગાજર કોબી અને લીલાં વટાણા season પ્રમાણે નાખ્યા છે. જે optional છે. આ recipe ની process ના photos નથી વધારે એટલે મેં નથી મૂક્યા. Payal Sampat -
-
-
રીંગણ નું ભરથું(Ringan Bharthu recipe in Gujarati)
#GA4 #Week9#egg_plantપોસ્ટ - 14 શિયાળા ની ઋતુ ચાલુ થઈ છે સાથેજ મોટા રીંગણ મળવા લાગ્યા છે...મેં શેકીને ભરથું બનાવી બાજરાના રોટલા...ઘી-ગોળ....ફણગાવેલી મેથીનું અથાણું...સલાડ...લીલી હળદર.....આંબા હળદર ...પાપડ..છાશ અને ડેઝર્ટ માં શીંગ, તલ અને રાજગરાની ચીકી સાથે પીરસ્યું છે...અને હા ભરથું(ઓળો) અગ્ર સ્થાને બિરાજે છે....😊 Sudha Banjara Vasani -
રીંગણ નુંભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
#GA4#week9શિયાળા ની સિઝન આવે એટલે રીંગણનો ઓળો આપણને પહેલો યાદ આવે, મસ્ત તાજા બી વગરના રીંગણ જોઈ ઓળો ખાવાનું મન થઈ જાય અને જોડે મસ્ત પાપડ અને લસણની ચટણી મળી જાય તો તો મોજ પડી જાય ચાલો તો આજે આપણે શિયાળો ચાલુ થઇ ગયો છે અને રીંગણ નું ભરતું ખાવાની મજા લઈએ. Dipika Ketan Mistri -
-
રીંગણ ભરથું અને બાજરીના રોટલા(Ringan bharthu recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ34.એ..હાલો કાઠિયાવાડી ભાણું જમવા. Ila Naik -
-
-
-
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
મારી ખૂબ ભાવતી વાનગી અને ઘરમાં રહેલા સામાનથી બની જાય #WLD Mamta Shah -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#week11#Green onionલીલી ડુંગળી નાખી ને મેં આજે રીંગણા નો ઓળો બનાવ્યું છે. શિયાળામાં લીલી ડુંગળી વાળો ઓરો,રોટલો અને ગોળ બધાને ખૂબ જ ભાવે છે, મને આજે લીલી ડુંગળી નાખીને ઓરો બનાવ્યો છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ભરથું (Bharthu Recipe in Gujarati)
શિયાળામાં રીંગણા જુદી જુદી જાતના મળે છે. મોટા રીંગણાં અને લીલી ડુંગળી નોઓળો ખુબ સરસ લાગે છે. Alka Bhuptani -
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળામાં આ રીંગણ ખાસ મળતા હોય છે, એટલે એનો ઓળો સરસ લાગે છે. Bela Doshi -
-
મસાલા વાળા રીંગણ (Masala Vala Ringan Recipe In Gujarati)
#GA4#Week9Eggplantશિયાળા માં રીંગણ સારા મળે છે .રીંગણ માંથી ઘણા પ્રકાર ના શાક જેમકે ભરેલા રીંગણ ,ગ્રેવી માં રીંગણ નું શાક બનાવવા માં આવે છે .રીંગણ નો ઓળો પણ બનાવવા માં આવે છે .મેં સિંધી ટ્રેડિશનલ સ્ટાઇલ થી મસાલા વાળા રીંગણ બનાવ્યા છે .તેને રોટલી ની સાથે કે ભાત ની સાથે ખાવા માં આવે છે . Rekha Ramchandani -
-
-
ભરથું(bharthu Recipe in Gujarati)
#GA4 #Week9Eggplantરીંગણનું ભરથું એક કાઠિયાવાઙી વાનગી છે.જેના વગર કાઠિયાવાડી ભાણું અધુરૂ લાગે.એના રીંગણ પણ અલગ જ આવે છે.જેને ચુલાની ભભરોટ માં શેકવામાં આવે છે.જેથી એનો ટેસ્ટ પણ એકદમ યુનીક આવે છે.જો ચુલો ના હોય અથવા ઉતાવળ હોય તો તમે રીંગણ પર તેલ લગાવી ગૅસ ઉપર પણ શેકી શકો છો. Payal Prit Naik -
More Recipes
ટિપ્પણીઓ