ભરથું (Bharthu Recipe in Gujarati0

##weekend Recipe
શિયાળો આવી ગયો છે રીંગણ ખાવા ની ખૂબ જ મજા આવે
બજારમાં જાતજાતના રીંગણ મળે છે
ભડથા માટે સૌથી મોટા અને કાળા રંગના રીંગણ લેવાતા હોય છે
આમ તો રીંગણ નું ભરતું આખા રીંગણ ને ગેસ ઉપર શેકી ને બનાવતું હોય છે પરંતુ ઘણીવાર અંદર નાની જીવાત હોવાનો ડર લાગે છે અને તેને કાપ્યા વગર ખબર ન પડે
આખા રીંગણ ને શેકી લઈએ તો જીવાત પણ શેકાઈ જાય છે અને ડર લાગે છે
માટે હું રીંગણને શેકી ને નહીં પણ કાપી ને બાફી ને પછી જ બનાવું છું
ભરથું (Bharthu Recipe in Gujarati0
##weekend Recipe
શિયાળો આવી ગયો છે રીંગણ ખાવા ની ખૂબ જ મજા આવે
બજારમાં જાતજાતના રીંગણ મળે છે
ભડથા માટે સૌથી મોટા અને કાળા રંગના રીંગણ લેવાતા હોય છે
આમ તો રીંગણ નું ભરતું આખા રીંગણ ને ગેસ ઉપર શેકી ને બનાવતું હોય છે પરંતુ ઘણીવાર અંદર નાની જીવાત હોવાનો ડર લાગે છે અને તેને કાપ્યા વગર ખબર ન પડે
આખા રીંગણ ને શેકી લઈએ તો જીવાત પણ શેકાઈ જાય છે અને ડર લાગે છે
માટે હું રીંગણને શેકી ને નહીં પણ કાપી ને બાફી ને પછી જ બનાવું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મોટા રીંગણનો છોલી અને કટકા કરી બી કાઢી લેવા અને પછી કુકર માં ત્રણ વ્હીસલ વગાડીને પણ બાફી લેવા પછી તેને મેશ કરી લેવા
- 2
સાથે ટામેટા અને ડુંગળીને પણ ઝીણા સમારી લેવા
- 3
કડાઇમાં તેલનો વઘાર મૂકીને રાઇ જીરું લીમડો મૂકી ડુંગળી અને લસણ ને સાંતળી લેવા પછી ટામેટા નાખીને થોડીવાર સાંતળો
- 4
હવે બધો મસાલો ગ્રેવીમાં કરી તે છુટે પછી મેશ કરેલા રીંગણ ઉમેરવા ત્યારબાદ જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો અને ઉકળવા દો તમે ઈચ્છો તો કોલસા થી ધુંગાર નો વઘાર આપી શકો છો જેથી શેકેલા રીંગણ જેવી જ સ્મેલ આવે અને ટેસ્ટ પણ
- 5
ઉપરથી ધાણા ભભરાવી અને ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરતું(Bharthu Recipe in Gujarati)
#GA4#week9#Eggplantઆમ તો મોટા ભાગે રીંગણ ને ગેસ પર શેકી ને છાલ કાઢીને ભરતું બનાવે છે પણ અહી આપણે રીંગણ ને બાફી ને બનાવીશું. Reshma Tailor -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#week9#post1#Puzzle_Eggplantમેં મારી સ્ટાઈલ થી રીંગણ નો ઓળો બનાવ્યો છે,રીંગણ ને શેકી ને નહિ પણ બૉઇલ કરી ને બનાવ્યો છે ,તો પણ ટેસ્ટ એ જ આવે છે, Sunita Ved -
ભરથું(bharthu Recipe in Gujarati)
#GA4 #Week9Eggplantરીંગણનું ભરથું એક કાઠિયાવાઙી વાનગી છે.જેના વગર કાઠિયાવાડી ભાણું અધુરૂ લાગે.એના રીંગણ પણ અલગ જ આવે છે.જેને ચુલાની ભભરોટ માં શેકવામાં આવે છે.જેથી એનો ટેસ્ટ પણ એકદમ યુનીક આવે છે.જો ચુલો ના હોય અથવા ઉતાવળ હોય તો તમે રીંગણ પર તેલ લગાવી ગૅસ ઉપર પણ શેકી શકો છો. Payal Prit Naik -
-
ભરથું (Bharthu recipe in gujarati)
ઓળોઅથવા તો ભડથું રીંગણનું દુધીનુ ઘણા પ્રકારના બનતા હોય છે પણ મેં અહીંયા જે એક નવોજ ઓળો તૈયાર કર્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ફટાફટ બની જાય છે તમે પણ ટ્રાય કરજો ખરેખર ભાવશે Shital Desai -
ભરથું (Bharthu Recipe in Gujarati)
શિયાળામાં રીંગણા જુદી જુદી જાતના મળે છે. મોટા રીંગણાં અને લીલી ડુંગળી નોઓળો ખુબ સરસ લાગે છે. Alka Bhuptani -
ભરથું (bharthu Recipe in Gujarati)
#Winterરીંગણ દરેકને નથી ભાવતું પણ મને તો ખૂબ પ્રિય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી પણ સરસ મળે છે. તો આજે રીંગણનો ઓળો, બાજરીના રોટલા,માખણ, ખીચીયા પાપડ,હળદરની કાતરી અને આથેલુ મરચું. Urmi Desai -
ભરથું (bharthu Recipe in Gujarati)
રીંગણ નુ ભડથું દેશના લગભગ બધા જ ભાગમાં બને ગુજરાતમાં તો શિયાળાની સીઝન શરૂ થતા સાથે જ ઘર ઘરમાં ઓળા-રોટલાનો પ્રોગ્રામ બની જાય છે. રીંગણના ઓળામાં સૌથી વધુ મહત્વ રીંગણ શેકવાનું છે. . Kamini Patel -
-
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.#WD Nayana Pandya -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#AM3આ શાક રાત્રે ડિનરમાં ખુબ સરસ લાગે છે અને અમારા ઘર બધાનું પ્રિય છે Kalpana Mavani -
🌹રીંગણ નુ ભરથું🌹
💐કાઠીયાવાડી રીંગણ નું ભરથું એ આખા ગુજરાત માં ખવાતું સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
ભરથું (Bharthu Recipe in Gujarati)
રીંગણા નો ઓળો બે રીતે થાય એક તો કાચો અને બીજો વઘારેલો અહીં મેં કાચો રીંગણા નો ઓળો બનાવ્યો છે.શિયાળો આવે એટલે રીંગણા નો ઓળો તો હોય હોય ને હોય જ શિયાળાની ઠંડીમાં રીંગણા નો ઓળો ખાય અને આપણામાં પણ કુરતીઆવી જાય છે. Varsha Monani -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#Week9 (શિયાળામાં રીંગણનો ઓળો સ્વાસ્થ્ય માટે ખૂબ સારું) Parul Hitesh -
(ભરથું( Bharthu Recipe in Gujarati)
શિયાળાની શરૂઆત થવાની સાથે બધાના રીંગણનો ઓળો બનતો હશે. રીંગણનો ઓળો પણ વિવિધ રીતે બનાવવામાં આવે છે. બધાના ઘરે તેને બનાવવાની રીત પણ જુદી જ હશે. શિયાળામાં રીંગણનો ઓળો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. મેં અહીં એકદમ સીધી અને સહેલી રીત થી બનાવ્યું છે. Priti Shah -
રીંગણ નુ ભડથું
#goldenapron3Week5SABZIકાઠીયાવાડી ભોજન માં રીંગણ નું ભરતું એ બધાનુ ખુબ જ ફેવરીટ છે ચાલો મિત્રો આજે આપણે ની રેસીપી જોઇએ Khushi Trivedi -
રીંગણ વટાણા નું ભરથું (Ringan Vatana Bhartu Recipe In Gujarati)
રીંગણ ને શેકી ને ઓળો કે ભરથુ બનાવતા હોઈએ છીએ. પણ આજે મે રીંગણ ને shreaded કરીને એમાં વટાણા નાખી ને ભરથું બનાવાનો ટ્રાય કર્યો છે અને બહુ જ સરસ બન્યો છે..એક વાર ચોક્કસ ટ્રાય કરજો.. Sangita Vyas -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
રીગંણ ભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
મોટા ગોલ બૈગન (રીગંણ ) ટામેટા ને રોસ્ટ કરી ને ડુગંળી ,લસણ સાથે બનાવામા આવે છે, ઓળો, ભટે કા ભર્તા ,રીગંણ ભર્તા જેવા પ્રચલિત નામો ની વાનગી ખરેખર વિન્ટર ની સ્પેશીયલ વાનગી છે ,કારણ કે મોટા ભર્તા રીગંણ વિન્ટર મા સરસ આવે છે Saroj Shah -
🍆"રીંગણ નુ ભરથું"🍆(ધારા કિચન રસિપી)
🍆રીંગણ નું ભરથું એ સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને રીંગણ નું ભરથું મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.#ઇબુક#day18 Dhara Kiran Joshi -
-
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે મેં આ શાક કોરું બનાવ્યું છે .એટલે કે રસો નથી..તો પણ ખાવા માં એટલું જ યમ્મી છે..જમવામાં દાળ હોય તો શાક કોરું હોય તો સારું લાગે.. Sangita Vyas -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..#રીંગણ#cookpadindia Rinkal Tanna -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR4#Week4 આ વાનગી મોટા રીંગણ ને શેકી, તેની છાલ ઉતારીને તેને મેશ કરીને બનાવવામાં આવે છે તેમાં લીલું લસણ, લીલી ડુંગળી તેમજ ટામેટા અને અન્ય સૂકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે.તેને રોટલા અને ભાખરી સાથે પીરસવામાં આવે છે.કાઠિયાવાડમાં તેમાં વઘાર કરવામાં નથી આવતો મસાલા, ડુંગળી, ટામેટા,લસણ ઉમેરી અને ઉપરથી કાચું તેલ રેડવામાં આવે છે. Sudha Banjara Vasani -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#Week11#poat1#GreenOnion શીયાળા ની શરૂઆત થતાજ જાત જા તના શાક,ભાજી આવાલાગે છે અેટલે તરતજ લીલી ડુંગળી, ઓળા,રોટલા ની યાદ આવા લાગે આમ તો લીલી ડુંગળી લગભગ બધા ને ભાવતીજ હોય છેતેમાથી ધણા બધા શાક બનતા હોય છે સેવ,બટેટા,ટામેટાં ,પનીર......પરાઠા વગેરે પણ બનતા હોય છે Minaxi Bhatt -
દાળ બાટી(Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની વાનગી છે પણ ગુજરાતમાં પણ તે રાજસ્થાન જેટલી જ થાય છેલોકો ગુજરાતીઓ પણ પોતાના ઘર બનાવતા હોય છેમેં પણ આજે દાલ બાટી બનાવી છે અને તેમાં બાટી ની રીત એકદમ અલગ છેબાકી મેં ઈડલીના કુકરમાં બનાવી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છેપરંતુ રીઝલ્ટ એકદમ પરફેક્ટ છમેં વિચાર્યું હતું તેના કરતા ખુબ સરસ બાટી બની છેઆપેલા હું બા કુકરમાં બાટી બનાવતી હતીઈડલી કુકરમાં વરાળે બાફી અને પછી ફ્રાય કરીને બનાવી છે જરૂરથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ્સ માં જણાવશો એ તમારી બાટી કેવી બની છેએકદમ સોફ્ટ અને કુરકુરી બાટી ની રેસીપી આ મુજબ છે#trend3 Rachana Shah -
ભરથું (Bharthu Recipe in Gujarati)
રીંગણા નો ઓળો શેકેલા રીંગણ અને આદુ અને મસાલા સાથે સ્વાદિષ્ટ હોય છે. રીંગણા નો ઓલો એ એક શેકેલા રીંગણામાંથી બનાવવામાં આવતી ક્લાસિક વાનગી છે ભારતના કેટલાક પ્રદેશોમાં બાઈંગન ભારતા તરીકે ઓળખાતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી છે#GA4#week9#eggplant Nidhi Jay Vinda -
રીંગણ નુંભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
#GA4#week9શિયાળા ની સિઝન આવે એટલે રીંગણનો ઓળો આપણને પહેલો યાદ આવે, મસ્ત તાજા બી વગરના રીંગણ જોઈ ઓળો ખાવાનું મન થઈ જાય અને જોડે મસ્ત પાપડ અને લસણની ચટણી મળી જાય તો તો મોજ પડી જાય ચાલો તો આજે આપણે શિયાળો ચાલુ થઇ ગયો છે અને રીંગણ નું ભરતું ખાવાની મજા લઈએ. Dipika Ketan Mistri -
More Recipes
ટિપ્પણીઓ