રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati)

Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
Vadodara

#GA4#WEEK9
( Eggplant)

રીંગણ ભરથું અને રોટલા (Ringan Bharthu recipe in Gujarati)

#GA4#WEEK9
( Eggplant)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  1. 2 નંગભરથા રીંગણ
  2. 2 નંગટામેટા
  3. 2 નંગડુંગળી
  4. 2 ટી સ્પૂનઆદુ મરચા પેસ્ટ
  5. 1 નાની વાડકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ ને ધોઈ ને લૂછી પછી તેમાં કાપા પાડવા, જેથી શેકતી વખતે અંદર સુધી શેકાઈ. કાપા પડ્યા પછી તેના પર તેલ લગાડવું.

  2. 2

    હવે, ધીમા તાપે રીંગણ ને શેકવા દેવું, બધી બાજુ થી રીંગણ શેકાઈ જાય એટલે છોડા સહેલાય થી નીકળી જાય.

  3. 3

    હવે, 2 નંગ ડુંગળી અને ટામેટાંને ઝીણા સમારી લેવા, સાથે આદુ અને મરચા પણ.એક કઢાઈ માં તેલ મૂકી જીરું રાઈ ની વઘાર કરી, ડુંગળી સાંતળવી.તેમાં આદુ અને મરચા નાખી દેવા.

  4. 4

    ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરવા, અને જરૂર મુજબ મસાલા કરવા.લાલ માર્ચ, ધાણાજીરૂ પાઉડર અને સ્વાદ મુજબ મીઠું.

  5. 5

    આ શાક માં લીલા ધાણા બઉ સરસ લાગે છે એટલે વધારે પ્રમાણ માં ધાણા ઉમેરવા.(લીલું લસણ હોય તો એ પણ ઉમેરવું)

  6. 6

    આ શાક ને ગરમ ગરમ ઘી વાળા રોટલા, ગોળ, લસણ ની ચટણી અને છાસ સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
પર
Vadodara

Similar Recipes