બુંદી નું રાઇતું(boondi raitu recipe gujarati)

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#સાઈડ ગુજરાતી લોકો ને જમવા માં ફૂલ ડિશ સાથે સાથે થોડું ચટપટું પણ ખાવા જોઈ એમાં નું એક ડિશ હું લઈ ને આવી છું બુંદી રાઇતું જે મારી જેમ લગભગ બધા ને જ ગમતું હશે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...,😊😊🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫મિનિટ
૧ વ્યક્તિ
  1. ૫૦ ગ્રામ તીખી/મોરી બુંદી
  2. ૧ વાટકીગળ્યું દહીં
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ૧/૨લાલ મરચું
  5. સ્વાદ અનુસારસંચળ
  6. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૫મિનિટ
  1. 1

    એક બાઉલ માં દહીં મમરી કોથમીર લાલ મરચું મીઠું સંચળ નાખી ને મિક્સ કરી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

Similar Recipes