ધૂંગાર છાશ(Smoky Buttermilk Recipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1 ગ્લાસછાશ
  2. ચપટીમીઠું
  3. 1/2 ચમચીફુદીનો સમારેલો
  4. ચમચીકોથમીર સમારેલી1/2
  5. 1/2 ચમચીજીરું
  6. 1 ચમચીઘી
  7. 1 નંગ કોલસો ધૂંગાર માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ગેસ પર કોલસો મૂકી લાલ થવા દો

  2. 2

    છાશ માં મીઠું ઉમેરો

  3. 3

    ફુદીનો અને કોથમીર ઉમેરો

  4. 4

    ફરીથી વલોવી લો

  5. 5

    છાશ ના વાસણ માં એક નાની વાટકી માં કોલસો મુકો

  6. 6

    એક વાસણ માં ઘી ગરમ કરવા મુકો

  7. 7

    તેમાં જીરું ઉમેરો

  8. 8

    જીરું તતળે એટલે એ ધૂંગાર કોલસા પર રેડો

  9. 9

    તરત જ છીબુ ઢાંકી દો

  10. 10

    આ છાશ ફ્લેવરફુલ્લ અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes