ફુદીના છાશ (Pudina Buttermilk Recipe In Gujarati)

#GA4
#Week7
#BUTTERMILK
#COOKPADGUJ
#COOKPADINDIA
છાસ એ ગુજરાતી થાળી અને કાઠિયાવાડી થાળી માં અગત્ય નું સ્થાન ધરાવે છે. જે પાચનક્રિયા સુધારે છે અને શરીર ને ઠંડક આપનારી છે. અહીં મેં ફુદીના સાથે છાસ તૈયાર કરેલ છે. ફુદીનો પણ શરીર ની ગરમી દૂર કરે છે. આથી ગરમી ની ઋતુ માં તેનું દરરોજ સેવન કરવું જોઈએ.
ફુદીના છાશ (Pudina Buttermilk Recipe In Gujarati)
#GA4
#Week7
#BUTTERMILK
#COOKPADGUJ
#COOKPADINDIA
છાસ એ ગુજરાતી થાળી અને કાઠિયાવાડી થાળી માં અગત્ય નું સ્થાન ધરાવે છે. જે પાચનક્રિયા સુધારે છે અને શરીર ને ઠંડક આપનારી છે. અહીં મેં ફુદીના સાથે છાસ તૈયાર કરેલ છે. ફુદીનો પણ શરીર ની ગરમી દૂર કરે છે. આથી ગરમી ની ઋતુ માં તેનું દરરોજ સેવન કરવું જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક ઊંડા બાઉલ માં મલાઈ વાળું દહીં લો. તેમાં મીઠું, મરી પાઉડર, સંચળ પાઉડર, ફુદીના નો પાઉડર, જીરું ઉમેરી લો.
- 2
તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી ને મીકસી થી વલોવી લો. થોડું માખણ ઉપર આવે ત્યાં સુધી.
- 3
હવે તેમાં બાકી નું પાણી ઉમેરી ને બરાબર મિક્સ કરી લો અને કુલડી અથવા ગ્લાસ માં છાશ રેડી ઉપર થી ફુદીના પાઉડર ભભરાવો છેલ્લે તાજો ફુદીનો મૂકો.
- 4
મસ્ત ઠંડી છાસ પીવા માટે તૈયાર છે.
Similar Recipes
-
ફુદીના છાસ (Pudina Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7Buttermilkછાસ તો બધાજ પીવે છે .ઉનાળા માં દરેક જન ગરમી થી કંટાળી જાય છે એટલે ઠન્ડક માટે છાસ પીવે છે .મેં પુદીના છાસ બનાવી છે .પુદીનો ઠંડો છે . Rekha Ramchandani -
ફુદીના છાશ(Mint Buttermilk Recipe in Gujarati)
ગરમી પડતી હોઈ ત્યારે આ છાશ ઠંડક આપનારી હોય છે. હું ઓફિસ માં ઉનાળા માં રોજ આ છાશ લંચ માં લઈ જાવ.#goldenapron3Week 23#Phudina Shreya Desai -
ફુદીના આઈસ ક્યુબ (Pudina Ice Cubes Recipe In Gujarati)
ગરમીમાં છાસ અમૃત સમાન છે. અલગ અલગ સ્વાદની છાસ પણ બનાવી શકાય છે. છાસ તેમજ લીંબુના શરબતમાં ફુદીના આઈસ ક્યુબ નાખવાથી સ્વાદિષ્ટ બને છે. Mamta Pathak -
-
મસાલા છાશ (Masala buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#buttermilk...છાશ.....નામ સાંભળી ને યાદ આવે k જમવા બેસી એ એટલે સાથે છાશ તો જોઈએ જ એમાં પણ કાઠિયાવાડી હોય એટલે પેલા છાશ પછી જમવાનું ... એમાં પણ છાશ માં આજે મે ખાટ્ટા સ્વાદ ની સાથે થોડો તિખો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. Payal Patel -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4ગરમી ની સીઝનમાં ફુદીના નુ શરબત તનમન ને ઠંડક અને તાજગી આપે છે Pinal Patel -
ફુદીના મસાલા છાસ (Pudina Masala Chaash Recipe In Gujarati)
સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી આ ફુદીના વાળી છાસ તૈયાર છે.#GA4#Week7 Hetal lathiya -
હળદર છાશ.(Turmeric Buttermilk Recipe in Gujarati.)
#GA4#Week21 હળદર નું દૂધ બનાવ્યું તો હળદર ની છાશ કેમ ન બને? જરૂર બને.આજ ના કોવિડ ના સમય માં ખૂબ જ ઉપયોગી થાય તેવી નવા સ્વાદ માં છાશ બનાવી છે. મારા પરીવાર મા દરેક ને ખૂબ પસંદ આવી છે.છાશ નો રોજિંદા ભાણા માં સમાવેશ કરાયો છે.છાશ નું નિયમિત સેવન કરવું જોઈએ.તે આપણા શરીર ને નેચરલી ડીટોક્સ કરે છે.શરીર ને જરૂરી કેલ્શિયમ અને પ્રોટીન મળે છે. હળદર રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે ઉપરાંત ડાયાબિટીસ,સાંધા ના રોગ,શરદીખાંસી,એલર્જી માં રાહત આપે છે.સાથે ઉપયોગ કરેલા જીરૂ,મરી,સંચળ,ફુદીનો પાચનશક્તિ સારી રાખે છે. Bhavna Desai -
તરબૂચ અને ફુદીના નું જયુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ખાવાથી ઠંડક મળે છે. તો ગરમી મા તરબૂચ નું સેવન કરવું જ જોઈએ. Sonal Modha -
ફુદીના મસાલા છાશ (Mint Masala Buttermilk Recipe In Gujarati)
ગરમી ચાલુ થઇ ગઈ છે અને છાશ એક એવું ઓપ્શન છે કે ગમે એ સમયે આપણા ને પીવી ગમે. એના ફાયદા પણ ઘણા. અને એમાં પણ મસાલા છાશ હોય તો વાત જ શું પૂછવી.#cookpadindia#cookpad_gu#mintmasalabuttermilk Unnati Bhavsar -
ગ્રીન છાસ (Green Buttermilk Recipe In Gujarati)
#સાઈડ આ ઠંડી છાસ ને ગરમી માં ખુબ જ સરસ લાગે છે. ગરમી માં છાસ પીવા થી ગરમી ઓછી લાગે અને ઠંડક મળે છે. Ila Naik -
કાકડી છાશ (Cucumber Buttermilk Recipe In Gujarati)
છાશ એ એક દુગ્ધ પીણું છે. સામાન્ય રીતે છાશ એ માખણને વલોવતા પછી વધેલું પ્રવાહી, અથવા દહીંમાં પાણી, મીઠું, મસાલા ભેળવીને તૈયાર થતું પીણું કે દૂધને આથો લાવીને તૈયાર કરાતું પીણું છે. છાશ એ ઠંડક આપનાર પીણું છે જે ખાસ કરીને ગુજરાતીઓનું મનપસંદ પીણું છે. મોટાભાગના ગુજરાતીઓને જમ્યા પછી અથવા સાથે છાશ પીવાની આદત હોય છે. પાચનક્રિયા માટે પણ છાશ ખૂબ જ મદદરૂપ બને છે. તેમાંય જો છાશમાં ટેસ્ટી ચટાકેદાર મસાલો નાંખ્યો હોય તો આહાહા… છાશ પીવાની મજા બમણી થઈ જાય છે. વળી છાશમાં મસાલો નાંખીને પીવાથી અનેક ફાયદા પણ થાય છે.કાકડીની વાત કરીએ તો આરોગ્ય માટે શ્રેષ્ઠ શીતળ છે. કાકડીનો ઔષધિ તરીકે ઘણી રીતે ઉપયોગ થાય છે. જ્યારે ફુદીનાની વાત કરીએ તો ફૂદીનો તેના ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. ફુદીનો સ્વાદ ઉમેરવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.મેં અહીં ફુદીના તેમજ કાકડી બંનેનો ઉપયોગ કરીને છાશ બનાવી છે. તો ચાલો જાણીએ આ ફુદીના તેમજ કાકડીયુક્ત છાશની સરળ બનાવટ વિશે.. તમે પણ જરૂરથી બનાવજો અને આ રેસિપી વિશે અભિપ્રાય જરૂર જણાવજો...#buttermilk#cucumber#chash#drink#helathydrink#refreshing#evergreen#cookpadgujrati#cookpadindia#cookpad Mamta Pandya -
છાશ સોડા (Buttermilk Soda Recipe In Gujarati)
પેટ માટે ખૂબ જ ફાયદાકારક અને ઠંડક આપનારી અને ઘર માં જ પડેલી વસ્તુ માંથી સરળતા થી બની જાય છે... Aanal Avashiya Chhaya -
ફુદીના ની પૂરી (Pudina Poori Recipe In Gujarati)
ખાવા માં ટેસ્ટી ફુદીના ની પૂરી આજ બનાવી Harsha Gohil -
લીંબુ ફુદીના નું શરબત(Lemon Pudina Nu Sharbat Recipe In Gujarati)
અત્યારે બધા ગરમ ઉકાળા પી ને કંટાળી ગયા હશે.તો ચાલો ઇમ્યુનીટી બૂસ્ટર લીંબુ ફુદીના નું શરબત બનાવીએ.જે શરીર ને ઠંડક આપે છે અને આપણી પાચનક્રિયા ને સારી કરે છે.#ફટાફટ Nidhi Sanghvi -
ફુદીના ને લીંબુ નું શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
ગરમી મા ખુબ જ ઉપયોગી છે.#cookpadgujarati#cookpadindia#sharbat#forsummerfudinanlemonsharbat#શરબત#ફુદીનાનેલીબુનુશરબતશીષક: ફુદીના ને લીંબુ નું શરબત Bela Doshi -
બટર મિલ્ક (છાશ)
#GA4#Week7# butter milk#cookpadgujarati#cookpadindiaછાશ એટલે કે પ્રોબાયોટિક. ઉનાળામાં જમ્યા પછી એક કલાક પછી હંમેશા પાતળી છાશ પીવી જોઈએ જે તમને ડાયજેશન માં હેલ્પ કરે છે . ઘણી પ્રકારે છાશ થઈ શકે છે સાદી થાય અને વઘારેલી પણ થાય ફુદીનાવાળી પણ થાય તો આજે હું સાદી છાશ બનાવું છું પરંતુ તમારે વઘારેલી કરવી હોય તો થોડા ઘીમાં જીરુ અને મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે SHah NIpa -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
ચિલ્ડ છાશ..ગરમી ની ઋતુ માં લું થી બચવા ઠંડી છાશતો પીવી જ જોઈએ.અમારે લંચ માં છાશ તો હોય જ.. Sangita Vyas -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4#WeeK4ફુદીના નીંબુ પાણી વાયુ ની તકલીફ માટેઉત્તમ શરબત Falguni Chauhan ( The 🏡 Chef ) -
કોકોનટ બટરમિલ્ક (Coconut Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#buttermilkકોકનટ બટર મિલ્ક એ એક નોન ડેરી બટર મિલ્ક છે. જે વનસ્પતિ એટલે કે કોકોનેટ માંથી બનાવેલ છે. જે લોકો વેગન ફુડ ખાતા હોય છે તે વધારે તેનો ઉપયોગ કરતા હોય છે. અને જે લોકો હેલ્થ કોન્સીયનસ છે તે તેનો ઉપયોગ વધારે કરી શકે છે. Namrata sumit -
કેરી ફુદીના ની ચટણી (Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR કાચી કેરી ઉનાળા માં કેરી અને ફુદીનો ખાવાથી અનેક ફાયદા થાય છે. Dipika Bhalla -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#Cookpadindiaછત્તીસગઢ માં માટી ના વાસણ નું ચલણ વધુ છે ત્યાં માટી ની કુલડી માં મસાલા છાસ પીવા માં આવે છે Rekha Vora -
-
લીલી ચા ફુદીના શરબત (Green Tea Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpad#cookpadgujrati#cookpadindiaલીલી ચા આપણા શરીર ની વધારાની ચરબી ને બાળવા મા ખુબ જ મદદરૂપ થાય છે.જયારે ફુદીનો આપણી પાચન શક્તિ વધારવામા મદદ કરે છે. Bhavini Kotak -
-
ફુદીના લીંબુ નુ નેચરલ શરબત (Pudina Lemon Natural Sharbat Recipe In Gujarati)
#SMગરમીના દિવસો ચાલુ થઇ ગયા છે. એટલા માટે એમાં લૂ ન લાગે, અને ગરમી ન લાગે, તે માટે ફુદીનો અને લીંબુ નુ શરબત, જે તબિયત માટે સારું છે, અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તે બનાવ્યું છે. Jyoti Shah -
દ્રાક્ષાદીવટી(drakshadivati in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14આ વટી પાચનક્રિયા ને સુધારે છે પેટ ની ગરમી માં પણ રાહત આપે છે રોગપ્રતિકારક પણ છે અને સ્વાદિષ્ટ પણ Dipal Parmar
More Recipes
ટિપ્પણીઓ