ફરાળી છાશ (Farali Buttermilk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટુ બાફેલું અને મરચાને કટકા કરી લેવા પછી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું પછી તેલ આવી જાય તેમાં લીમડો અને જીરું નાખીને વઘાર કરવો છાશ ઉમેરી દેવી
- 2
પછી તેમાં બાફેલા બટેટા મરચાના કટકા સ્વાદ અનુસાર મીઠું ટીકા નો ભૂકો નાખીને થોડીવાર ઉકાળવું તૈયાર છે વઘારેલી છાશ કે જે અગિયારસ પૂનમ ઉપર સરસ લાગે છે કે જે ફટાફટ બની જાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Food puzzle#khichdi and buttermilk Hiral Panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગ્રીન મસાલા છાશ (Green Masala Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7Butter milk Vaishali Prajapati -
-
આખા મસુર ની ખીચડી અને મસાલા છાશ (Masoor Khichadi & Masala Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#buttermilk#post1મસૂર જેમાં ખૂબ સારા વિટામિન્સ મિનરલ્સ અને પ્રોટીન રહેલા છે જ્યારે બીજી બાજુ તેને તામસિક આહાર ગણવામાં પણ આવે છે એટલે કોઈ પણ ધાર્મિક કાર્યમાં તે વર્જ્ય ગણવામાં આવે છે, પરંતુ નોર્થ ઇન્ડિયા માં મસૂરની બહુ બધી વાનગીઓ બનાવવામાં આવે છે. Manisha Parmar -
-
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Farali Happy Maha Shivratri Janki K Mer -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13931497
ટિપ્પણીઓ