તડકા છાશ (tadka chaas recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દહીં લઈ તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી ને તેમાં સંચળ પાઉડર શેકેલું જીરું ફુદીનો અને કોથમીર નાખીને તેમાં આદું મરચાં ની પેસ્ટ ઉમેરીને બરાબર બ્લેન્ડર માં ક્રશ કરી લો પછી તેમાં બરફના ટુકડા નાખી દો
- 2
હવે માટીનું એક કોડીયું લઈ તેમાં ઘી લઈને તેને ગેસ પર ગરમ કરવા મૂકવું
- 3
હવે તેમાં ચપટી હિંગ જીરું અને લીમડાના પાન નાખી ને એકદમ સરસ ગરમ કરી લો
- 4
પછી ગેસ બંધ કરીને આ કોડિયું વઘાર સાથે જ છાશમાં નાખી દો અને જરૂર મુજબ નમક ઉમેરી દો
- 5
પછી તેને ૫મિનિટ સુધી એમજ રહેવા દો પછી ગ્લાસ માં ભરી ને તેમાં ઉપર છાશ મસાલો છાંટી અને છાશ તડકા ની મજા લો આ છાશ નો ટેસ્ટ એકદમ મસ્ત હોય છે તો તમે પણ જરૂર થી બનાવજો આ તડકા છાશ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#KRC#masalachash#masalabuttermilk#cookladindia Mamta Pandya -
-
-
-
મસાલા છાશ(Masala Butter Milk Recipe in Gujarati)
#GA4#week7 બધાને ખુબજ પસંદ આવે એવી મસાલા છાશ Poonam chandegara -
-
-
-
-
-
-
-
મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Food puzzle#khichdi and buttermilk Hiral Panchal -
-
-
-
-
-
-
-
-
આરોગ્યપ્રદ હેલ્ધી મસાલા છાશ
#MBR7#Week7#Cookpad#Cookpadgujarati#Cookpadindia શિયાળામાં આરોગ્ય જાળવવા માટે જુદી જુદી વાનગી રેસીપી બનાવીએ છીએ પ્રયોગ કરીએ છીએ અને શેર પણ કરીએ છીએ તેમાં મારી આજ સ્પેશિયલ અને બેસ્ટ રેસિપી આરોગ્યપ્રદ હેલ્ધી મસાલા છાશ છે જે ખોરાકના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે Ramaben Joshi -
-
-
-
મસાલા છાશ
#goldenapron3 #week_૧૩ ##પઝલ_વર્ડ #ફુદીના#ગરમીની શરુઆત થઈ ગઈ છે તો એના માટે આ મસાલા છાશ Urmi Desai -
-
સ્મોકી એન્ડ મીન્ટ ફ્લેવર્સ છાશ (Smoky & Mint Flavored Buttermilk Recipe In Gujarati)
#GA4#week7#buttermilk Payal Sampat -
વઘારેલી છાશ (Tadka Buttermilk Recipe in Gujarati) (Jain)
#buttermilk#cookpadIndia#COOKPADGUJRATI વઘારેલી છાશ ખીચડી જોડે ખુબ સરસ લાગે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13942127
ટિપ્પણીઓ (16)