આંબા હળદર લીંબુ નું મિક્ષ અથાણું (Amba Haldi and Lemon Mix Pickle Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સાઈડ
આંબા હળદર અને લીંબુ નું આ ગોળ વાળુ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળ રીત છે. ઝડપ થી બની જાય છે.

આંબા હળદર લીંબુ નું મિક્ષ અથાણું (Amba Haldi and Lemon Mix Pickle Recipe in Gujarati)

#સાઈડ
આંબા હળદર અને લીંબુ નું આ ગોળ વાળુ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળ રીત છે. ઝડપ થી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૧ બાઉલ
  1. ૨-૩ ટે ચમચી સમારેલી આંબા હળદર
  2. ૨ નંગ આથેલા લીંબુ
  3. ૧/૨ ચમચીતીખું લાલ મરચું
  4. ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  5. સ્વાદમુજબમીઠું
  6. ૧/૨ ચમચીવરીયાળી
  7. ૧/૨ કપગોળ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પ્લેટ માં આંબાહળદર, ગોળ, લીંબુ અને બધો મસાલો લઈ બરાબર મિક્ષ કરી લેવું અને બરાબર મિક્સ કરી ને પછી સર્વ કરવું

  2. 2

    નોંધ: લીંબુ આથેલા ન હોય તો હળદર અને મીઠું નાખી ને કૂકર માં ૨ વ્હીસલ વગાડી બાફી લેવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes