આથેલી આંબા હળદર (Atheli Amba Haldar Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

દરરોજ ના ભોજન માં લીલી હળદર નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ સારુ. મારા ઘરમાં તો આથેલી હળદર ની બોટલ ભરેલી જ હોય. નાના મોટા બધા ને ભાવે.

આથેલી આંબા હળદર (Atheli Amba Haldar Recipe In Gujarati)

દરરોજ ના ભોજન માં લીલી હળદર નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ સારુ. મારા ઘરમાં તો આથેલી હળદર ની બોટલ ભરેલી જ હોય. નાના મોટા બધા ને ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૧૦૦ ગ્રામ આંબા હળદર
  2. ૨ ચમચીમીઠું
  3. ૫/૭ લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ હળદર ને થોડી વાર પાણી મા પલાળી રાખવી. પછી ધોઈ અને પીલ કરી લેવી. ફરી એક વખત પાણી થી ધોઈ અને ગરણી માં કાઢી પાણી નીતારી લેવું.

  2. 2

    એક બાઉલમાં કાઢી તેમાં મીઠું અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવી.
    કાચની બોટલમાં ભરી ને ફ્રીઝ માં મૂકી દેવી.

  3. 3

    તો તૈયાર છે
    આથેલી આંબા હળદર

  4. 4

    હું બેઉં હળદર મિક્સ કરી લીંબુ 🍋 ના પાણી માં ડૂબો ડૂબ રાખું. કાચની બોટલમાં ભરી ને ફ્રીઝ માં મૂકી દેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes