પનીર પરોઠા (Paneer parotha Recipe in Gujarati)

Vibha Raja
Vibha Raja @cook_26267073

Paneer stufeed parotha

પનીર પરોઠા (Paneer parotha Recipe in Gujarati)

Paneer stufeed parotha

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 ળ્યકતી
  1. ૩ વાટકીધઉ નો લોટ
  2. ગ્રામપનીર ૧૦૦
  3. ચીઝ ૨ ક્યુબ
  4. ૨ કપપાણી
  5. બાફેલુ બટેટુ
  6. ઝીણી સમારેલી ડુંગળી
  7. ૧-૨ ઝીણા સમારેલા મરચાં
  8. ૧ ચમચીઓરેગાનો અને ચીલી ફલેકસ
  9. ૧ ચમચીમીઠું અને ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    લોટ મા તેલ અને મીઠું જરૂરિયાત મુજબ ઉમેરી, પાણીથી પરોઠા માટેનો લોટ બાંધી લો.

  2. 2

    ૧ બાફેલા બટેકામા ડુંગળી, મરચા, ઓરેગાનો, ચીલી ફલેકસ, મીઠું અને ચાટ મસાલો નાખી મસળીને મસાલો તૈયાર કરો.

  3. 3

    પરોઠા વણી એમા મસાલો સ્ટફ કરી શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Raja
Vibha Raja @cook_26267073
પર

ટિપ્પણીઓ

Similar Recipes