પનીર પરોઠા (Paneer parotha recipe in Gujarati)

Nidhi Bhatt
Nidhi Bhatt @cook_26373152

પનીર પરોઠા (Paneer parotha recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ઘવ નો લોટ ૧ વાટકો
  2. ૪ ચમચીરાવો
  3. તેલ
  4. પાણી
  5. 1 ચમચીમીઠુ
  6. ગ્રામપનીર ૨૫૦
  7. કોથમીર
  8. ડુંગળી ૨
  9. લીલા મરચા
  10. ધનાજીરું
  11. ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ઘવ ના લોટ માં રાવો એન્ડ તેલ એન્ડ નમક નાખી રોટલી જેવો લોટ બાંધી લો

  2. 2

    પનીર ને છીણી લાઇ તેમાં ડુંગળી લીલા મરચા નામક ધાણા જીરું ગરમ મસાલો કોથમીર નાખી મિક્સ કરી લો

  3. 3

    ત્યાર બાદ લોટ લાઇ થોડુ વાની લાઇ તેમા પનીર નું મિક્સરણ ભરી પરોઠું વાની લો

  4. 4

    તેને ધીમાં તાપે તેલ મૂકી બેય બાજુ સેકી લો

  5. 5

    રેડી છે પનીર પરાઠા તેને દહીં જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Bhatt
Nidhi Bhatt @cook_26373152
પર

Similar Recipes