દૂધીના મંચુરિયન પકોડા (Dudhi Manchurian Recipe In Gujarati)

Tejal Mehta
Tejal Mehta @cook_26536462
Bhavnagar, Gujarat.

નાના મોટા બધા જ ખાઈ શકે છે.આ પકોડા મા ચાઈનીઝ સોસ નો આમા ઉપયોગ થતો નથી, હેલ્ધી અને ટેસ્ટી છે આ પકોડા, અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આ પકોડા.

દૂધીના મંચુરિયન પકોડા (Dudhi Manchurian Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

નાના મોટા બધા જ ખાઈ શકે છે.આ પકોડા મા ચાઈનીઝ સોસ નો આમા ઉપયોગ થતો નથી, હેલ્ધી અને ટેસ્ટી છે આ પકોડા, અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આ પકોડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15  મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 નાની દૂધી છીણેલી
  2. 1 વાટકીચોખા નો લોટ વાટકી ચણાનો લોટ
  3. 2 ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1 ચમચી મરચું
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી ધાણાજીરુ
  8. 1/2 ચમચી લીંબુનો રસ
  9. જરૂર મુજબ કોથમીર
  10. 1ડુંગળી સુધારેલી
  11. જરૂર મુજબ તેલ તળવા માટે
  12. જરૂર મુજબ ટમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

10 થી 15  મિનિટ
  1. 1

    છીણેલી દૂધી એક તપેલીમાં લો.

  2. 2

    પછી તેમાં બધો કોરો મસાલો નાખો.

  3. 3

    આદુ-મરચા-લસણની પેસ્ટ, સુધારેલી ડુંગળી બધું મિક્સ કરો.

  4. 4

    જાડું ખીરું તૈયાર કરો.

  5. 5

    તેલ ગરમ મૂકો.

  6. 6

    તેમાં બધા પકોડા ફ્રાય કરો.

  7. 7

    ગરમાગરમ ટમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Mehta
Tejal Mehta @cook_26536462
પર
Bhavnagar, Gujarat.

ટિપ્પણીઓ

Similar Recipes