ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

Archana Parmar @Archana_87
#EB
Week 9
ઓનીયન પકોડા એક સ્ટ્રીટ ફૂડ છે. જેમાં ડુંગળી ને સુધારી તેમાં બધા મસાલા ,બેસન & ચણા નો લોટ ,ચોખા નો લોટ નાખી ,લીલાં મરચાં, લીંબુ નો રસ, નાખી તેલ માં તળી પકોડા બનાવા માં આવે છે.જે વરસતા વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા આવે છે.
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB
Week 9
ઓનીયન પકોડા એક સ્ટ્રીટ ફૂડ છે. જેમાં ડુંગળી ને સુધારી તેમાં બધા મસાલા ,બેસન & ચણા નો લોટ ,ચોખા નો લોટ નાખી ,લીલાં મરચાં, લીંબુ નો રસ, નાખી તેલ માં તળી પકોડા બનાવા માં આવે છે.જે વરસતા વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લાંબી સુધારેલી ડુંગળી લઈ તેમાં બધા મસાલા કરી,મરચાં, આદુ, લીમડો, લીંબુનો રસ,સ્વાદ અનુસાર મીઠું નાંખી.તેમાં ચણા લોટ, ચોખા લોટ, નાખી બરાબર મિક્ષ કરો.તેમાં તેલ,સોડા નાખી ગરમ તેલ માં ડુંગળી ના પકોડા તળી લો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ઘણા બધા પકોડા બનાવવામાં આવે છે,એમાંના એક છે ઓનીયન પકોડા.બહુ જ ટેસ્ટી અને લાજવાબ...ચાલો ઇનો સ્વાદ માણીએ..#EB#week9 Sangita Vyas -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9વરસાદની સિઝનમાં ચા સાથે પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને ઓનીયન પકોડા તો મોસ્ટલી બધાના ફેવરિટ હોય છે વરસાદ આવે અને પકોડા ની યાદ તરત જ આવે છે વરસતા વરસાદ સાથે ક્રીસ્પી પકોડા વરસાદ ની મોજ મજા કંઈક અલગ જ બનાવી દે છે sonal hitesh panchal -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9/Khekda bhajjiઓનીયન પકોડા/ કાંદા ભજી એ ભારત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ભારત ના વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનાવાય છે અને અલગ અલગ નામ થી ઓળખાય છે. આ પકોડા બહુ જ જલ્દી અને ઓછા ઘટકો થી બની જાય છે. ચોમાસું આવે અને વરસાદ ની સાથે ભજીયા ખાવાની ઈચ્છા પણ સાથે લાવે છે. સાચું ને? આજે મેં મહારાષ્ટ્રીયન સ્ટાઇલ થી પકોડા બનાવ્યા છે જે ખેકડા ભજી ના નામ થી પણ પ્રચલિત છે. આ નામ તેના દેખાવ અને આકાર ને લીધે પડ્યું છે. વરસાદ પડે ત્યારે લોકો પુના ના સિંઘડ ફોર્ટ પર ખાસ આ પકોડા ની લહેજત માણવા જાય છે. Deepa Rupani -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9મસાલેદાર સ્વાદિષ્ટ ઓનિયન પકોડા વરસાદ ની મોસમ મા ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#cookpadgujarati આપણાં ભારતીયો ને ખૂબ ભાવતું ફરસાણ કહો કે સ્ટ્રીટ ફૂડ એટલે પકોડા કે ભજીયા.તે વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનતા હોય છે તેમ તજી એક ઓનીયન પકોડા કે કાંદા ભજીયા, ચોમાસા માં વરસાદ આવે એટલે ભજીયા ની યાદ આવી જ જાય અને ચાલુ વરસાદે કાંદા ભજીયા ની સાથે ગરમ ગરમ ચા............. Alpa Pandya -
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#MRCચોમાસુ આવે એટલે પકોડા કોને ના સાંભળે ?પકોડા તો બધા જ ગુજરાતીઓ નું ઓલ ટાઈમ ફેવરિટ જ હોઈ.જેમાં ઓનીયન પકોડા પણ સ્વાદિષ્ટ બને છે. જે મે તમારી સાથે શેર કર્યા છે . Bindiya Prajapati -
-
ઓનીયન પકોડા(Onion Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#pakoda રેઈની સીઝન હોય કે વીન્ટરની ગુલાબી ઠંડી હોય ,હોટ ટી જોડે ડિફરન્ટ ફ્લેવરના પકોડાના😍 નામથી જ ક્રેવીંગ થવા લાગે😋.... ઓનીયન પકોડા એની ટાઈમ ટી જોડે ઈનસ્ટન્ટલી અને ઘરમાંજ અવેલેબલ સામગ્રી થી બનતી એક ડીશ છે.કોઈ ભી સ્મોલ પાર્ટી હોય ઓર એની ટાઈમ ગેસ્ટને તમે ઈનસ્ટન્ટલી બનાવીને ટી જોડે સર્વ કરી શકો છો..... Bhumi Patel -
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe in Gujarati)
#Eb#week9ઓનિયન પકોડા ખાસ તો ચોમાસાની સીઝનમાં ખાવાની મજા પડે.. પણ મારા ઘરમાં તો જયારે પણ મિક્સ પકોડા બનાવું ત્યારે ઓનિયન પકોડાની ફરમાઈશ પહેલા જ હોય.. મારા ઘરમાં ઓનિયન પકોડાબધાના ફેવરીટ... Jigna Shukla -
ક્રિસ્પી પાલક પકોડા (Crispy Palak Pakoda Recipe In Gujarati)
#RC4અત્યારે ચારે તરફ વરસાદી માહોલ છે..🌧️🌧️ અને આ સીઝન માં આપડે ભજીયા કે પકોડા કે દાળવડા ખાવા નું પસંદ કરીએ છીએ....પાલક પકોડા બનાવા માટે પાલક, ડુંગળી, લીલા ધાણા, મેથી, આદુ, લસણ ની પેસ્ટ,બધા મસાલા નાખીને. ચણા,ચોખા,નોલોટ. જરૂર મુજબ પાણી નાખી ગરમ તેલ માં ક્રિસ્પી પાલક પકોડા તળી લેવા. તેને લસણ ની ચટણી સાથે સર્વ કરો. Archana Parmar -
દૂધીના મંચુરિયન પકોડા (Dudhi Manchurian Recipe In Gujarati)
નાના મોટા બધા જ ખાઈ શકે છે.આ પકોડા મા ચાઈનીઝ સોસ નો આમા ઉપયોગ થતો નથી, હેલ્ધી અને ટેસ્ટી છે આ પકોડા, અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આ પકોડા. Tejal Mehta -
-
-
-
-
લીલા ચણા ના પકોડા (Green Chana Pakoda Recipe In Gujarati)
#WDCઆપણે ડુંગળી, બટાકા, મેથી-પાલક, મિક્સ વેજ પકોડા તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મેં લીલા ચણા ને ક્રશ કરી આદુ મરચા ચણાનો લોટ થોડો ચોખાનો લોટ મિક્સ કરી ને ચણા ના પકોડા બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EBWeek 9#RC1ચોમાસામાં ઋતુમાં વરસતા વરસાદમાં ગરમ ગરમ મકાઈ ના વડા ખાવાની મજા આવે છે.મકાઈ વડા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. મકાઈ ના વડા સાથે લીલા ધાણા ની ચટણી, ટોમેટો કેચપ સર્વ કર્યો છે. Archana Parmar -
ઓનીયન પકોડા (onion Pakoda Recipe in Gujarati)
#EB#WEEK9પકોડા નામ સાભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી માહોલ હોય અને સાજનો સમય હોય તો તઘ મજા પડી જાય. Ankita Tank Parmar -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ પકોડા ભારત નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ ફૂડ ની મુખ્ય સામગ્રી બ્રેડ, બેસન અને મસાલા છે. આ સ્વાદિષ્ટ અને ઝટપટ બનતા પકોડા ને મસાલા વાળા ખીરા માં બ્રેડ ને ડીપ કરી તળી ને બનાવવા માં આવે છે. ચ્હા સાથે સર્વ કરવા માં આવતો ઉત્તમ નાસ્તો. વર્ષા ઋતુ અને શિયાળા માં ખાવાની ખૂબ મઝા આવે છે. Dipika Bhalla -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
આ મુંબઈ નું પોપ્યુલ રોડસાઈડ સ્નેક છે જેને મુંબઈ માં કાંદા ભજી ના નામ થી ઓળખાય છે. વરસાદ ની મોસમ માં ગરમ ગરમ કાંદા ભજી ખાવા ની બહુ જ મજા આવે છે.#EB#wk9 Bina Samir Telivala -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave -
-
-
-
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
#RC4વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાનું મન થાય, ગરમાગરમ પાલક પકોડા પણ ડુંગળી, મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
ઢેબરી (Dhebri Recipe In Gujarati)
#MFFવરસતા વરસાદમાં ડુંગળી ની ગરમ ગરમ ઢેબરી ખાવાની ખૂબ જ મજા આવે Pinal Patel -
ડુંગળી પકોડા(Onion Pakoda Recipe in Gujarati)
#GA4#Week3અહીં મેં ડુંગળીના પકોડા બનાવેલાં છે. જે વરસાદના મોસમમાં ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15238829
ટિપ્પણીઓ (6)