વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)

#GA4
#Week13
ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે.
વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)
#GA4
#Week13
ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મંચુરિયન બનાવવા માટે એક બાઉલમાં કોર્ન ફ્લોર, ચોખાનો લોટ આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં, મીઠું, મરી પાઉડર, ગાજર, કોબીજ અને કેપ્સીકમ આ બધું મિક્સ કરીને લોટ બાંધી લો. પછી ગોળા વાળી ને તળી લો. મનચુરીયન રેડી છે.
- 2
ગ્રેવી બનાવવા માટે એક પેન માં તેલ ગરમ કરવું. ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ બે મિનિટ માટે સાંતળો. પછી તેમાં કોબીજ, ગાજર, સુકી ડુંગળી અને લીલી ડુંગળીને સાંતળી લો.
- 3
હવે તેમાં સોયા સોસ,રેડ ચીલી સોસ અને મીઠું મિક્સ કરી લો. પછી પાણી માં કોર્ન ફ્લોર એડ કરી ગ્રેવીમાં એડ કરો. હવે ગ્રેવી મા પાણી એડ કરી થોડીવાર થવા દો. પછી બધા મંચુરિયન એડ કરી લો. મંચુરિયન ને ગ્રેવી માં કુક થવા દો. પછી તેમાં લીલી ડુંગળી એડ કરી મિક્સ કરી લો.
- 4
સર્વ કરવા માટે વેજ ગ્રેવી મન્ચુરિયન રેડી છે. તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેબીજ ગ્રેવી મન્ચુરિયન (Cabbage Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week3ચાઈનીઝ માં ને અહિયાં કેબીજના ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ પણ બને છે. અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. Ankita Solanki -
વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaવેગ મન્ચુરિયન એ એક બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન માનું એક છે. જેમાં શાક ભાજી થી બનેલા અને તળેલા ડમ્પલિંગસ ને તીખી, ખાટી અને થોડી મીઠી એવી ગ્રેવી સાથે બનાવા માં આવે છે. ગ્રેવી મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ, નુડલ્સ વગેરે સાથે સારા લાગે છે. એવું કહેવાય છે કે મન્ચુરિયન અને બીજી ઇન્ડો ચાઈનીઝ વાનગીઓ નો ઉદ્દભવ, કલકત્તા માં રહેતા ચાઈનીઝ સમાજ દ્વારા થયો હતો. અને તેમાં ચાઈનીઝ કુકિંગ સ્ટાઇલ અને ભારતીય સ્વાદ નો સંગમ થાય છે અને તેમાં શાકાહારી વિકલ્પ પણ વધુ મળે છે. Deepa Rupani -
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ મન્ચુરિયન વીથ ગ્રેવી (Vegetable Manchurian Gravy Recipe In Gujarati)
# મન્ચુરિયન નાના બાળકો અને મોટા ને ભાવે છે.મેં આજી નો મોટો નથી વાપર્યો.તો પણ મન્ચુરિયન બોલ બહુજ સોફ્ટ થયા.શિયાળા માં શકભાજી ખાવા ની મજા આવે છે એટલે મેં બનાવ્યા અને તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ગોભી મન્ચુરિયન (જૈન)(Gobhi Manchurian recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA મંચુરિયન ની મૂળ ચાઈનીઝ વાનગી છે જે જુદા જુદા શાક તથા પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીં મેં કોબીજ માંથી ગોબી મંચુરિયન તૈયાર કરેલ છે આ વાનગી ફટાફટ તો બની જાય છે સાથે સ્વાદમાં પણ એકદમ ચટાકેદાર હોય છે શિયાળાની ઠંડીમાં વરસાદની મોસમમાં આવી ગરમાગરમ ચટાકેદાર વાનગી ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki -
વેજ. મન્ચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મારી દીકરીના ફેવરીટ...ને બ્રેકફાસ્ટ માટે હેલ્ધી ચાઈનીઝ વાનગી Payal Prit Naik -
મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે. તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે. Asmita Rupani -
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે. Nidhi Popat -
વેજ મંચુરિયન પરાઠા(veg manchurian parotha recipe in Gujarati)
#સુપરશેફ2વેજ મન્ચુરિયન મન્ચુરિયન અને પરાઠાં કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
ડ્રાય મન્ચુરિયન (Dry Manchurian recipe in gujarati)
#મોમમેં આ વાનગી મારા બાળકો માટે બનાવી છે ખૂબ જ સારા પ્રમાણમાં વેજીટેબલ નાખ્યા હોવાથી બાળકો જો વેજીટેબલ નો ખાતા હોય તો આ રીતે તેને ખવડાવી શકાય છે આ મનચુરીયન મા બટર મિકસ કરવા થી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે તમે આમા વેજીટેબલ નું પ્રમાણ વધારે ઓછું તેમજ બીજા નવા વેજીટેબલ પણ એડ કરી શકો છોમારા બાળકોને મન્ચુરીયન બહુ ભાવે છે એટલા માટે મેં એક માતા તરીકે મારા બાળકને મધર ડે નિમિત્તે ગિફ્ટ સ્વરૂપે બનાવી અને ખવડાવ્યા તેઓ ખુબ ખુશ થયા parita ganatra -
વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.#ફટાફટ#cookpad Disha Bhindora -
મંચુરિયન વીથ ગ્રેવી (Munchurian Gravy Recipe In Gujarati)
"ચાઇનીઝ" નામ સાંભળતાં જ મન માં ૧ અણગમા ની લાગણી થાય છે. આપણું ચાલે તો "ચાઇનીઝ મંચુરિયન" નું નામ પણ આપણે બદલી નાંખીયે. તો.... આજે મેં "ઇંન્ડીઅન મંચુરિયન " બનાવી પાડ્યું અને એ પણ ઇંન્ડીઅન સ્ટાઇલ મા. સ્વાદ મા તો ચીનકાઓ ને ક્યાંય પાછળ પાડી દીધા બોસ.... ગુજરાતી મે બોલે તો..... ટેસડો પડી ગયો બાપ્પુડી Ketki Dave -
વેજ ડ્રાય મન્ચુરિયન(Veg Dry Manchurian Recipe in Gujarati)
#GA4 #Week3 #ચાઇનીઝચાઈનીઝ નામ સાંભળતા જ બાળકોના મોમા પાણી આવી જાય છે તો આજે હું ચાઈનીઝ મનચુરીયન બનાવું છું મંચુરિયન હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો છે જ Reena patel -
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
વેજ મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે કોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી કોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ય હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. #GA4#week14#Cabbage Nidhi Jay Vinda -
-
વેજ મંચુરિયન ચીઝ બોલ્સ (Veg Manchurian Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#starter#cookpadindia#cookpadgujaratiમે આજે મંચુરિયન ને મેંદા વગર અને ઓછા તેલ માં બનાવ્યા છે .પાર્ટી સ્ટાર્ટર તરીકે તેને એમ જ કોઈ પણ ડીપ સાથે સર્વ કરી શકાય. Keshma Raichura -
-
-
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
ઢોકળાં-મન્ચુરિયન
#ફ્યુઝન#રાઈસ#ઈબુક૧#૧૨ ફ્રેન્ડ્સ ઢોકળાં મન્ચુરિયન ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.ખબર પણ નથી પડતી કે આ ઢોકળાં માંથી બનાવેલા છે.તો એકવાર ચોક્કસ થી ટ્રાઇ કરજો. Yamuna H Javani -
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
મંચુરીયન સેન્ડવિચ (Manchurian Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Chineseમન્ચુરિયન મારુ ફેવરિટ છે જ્યારે મન્ચુરિયન બનાવું ત્યારે આ સેન્ડવિચ બનાવું છું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar
More Recipes
ટિપ્પણીઓ (22)