ચણા દાળ ફરે (Chana Dal Phare Recipe In Gujarati)

Purvi Malhar Desai
Purvi Malhar Desai @iampurvidesai_86

#ઓક્ટોબર
#GA4

ચણા દાળ ફરે (Chana Dal Phare Recipe In Gujarati)

#ઓક્ટોબર
#GA4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 -20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપચણા દાળ 8 કલાક પલાળવી
  2. 1 આદુ
  3. 2 મરચા
  4. 6-7 કળી લસણ
  5. 1 ચમચી તીખા નો ભૂક્કો
  6. 1/2 ચમચી જીરું
  7. સ્વાદાનુસાર મીઠું
  8. જરૂર મુજબ ખાંડ
  9. 1 ચમચી કિચન કિંગ મસાલો
  10. 1 ચમચી મેગી મેજિક મસાલો
  11. 2 વાટકીચોખા નો લોટ
  12. 1 ચમચીઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

15 -20 મિનિટ
  1. 1

    Chana ની દાળ માં થી પાણી નિતારી તેમાં બધી સામગ્રી ભેગી કરી પીસી લેવું

  2. 2

    ચોખા ના લોટ માં ઘઉં નો લોટ ઉમેરી મીઠું મરી નાખી પાણી થી લોટ બાંધવો

  3. 3

    નાની પૂરી વણી તેમાં ચણા ની દાળ નું મિક્ષર અંદર ભરવું

  4. 4

    પાણી ભરેલા તપેલા માં એક ચમચી તેલ નાખી ફિલિંગ ભરેલા ફરે તડવ

  5. 5

    અથવા સ્ટીમર માં સ્ટીમ કરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Malhar Desai
Purvi Malhar Desai @iampurvidesai_86
પર

ટિપ્પણીઓ

Similar Recipes