ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)

Isha Tanna
Isha Tanna @cook_26370918

આ વાનગી ડોસા ઇડલી ઢોકળા સાથે ખુબ સરસ લગે છે
#GA4
#Week4
#Chutney

ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)

આ વાનગી ડોસા ઇડલી ઢોકળા સાથે ખુબ સરસ લગે છે
#GA4
#Week4
#Chutney

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીં
6 સર્વિંગ્સ
  1. ચણા દાળ
  2. લસણ
  3. ટામેટા
  4. નિમક
  5. હલ્દર
  6. ઘી
  7. અળદ દાળ
  8. સુકા મરચા
  9. તજ
  10. લવિંગ
  11. ઍલ્ચો
  12. લીલા મરચા
  13. અદ્રક
  14. #GA4
  15. #Week4
  16. #chutney

રાંધવાની સૂચનાઓ

20 મીં
  1. 1

    ઘી તવા પર મુકી બંને દાળ સેકિ લો

  2. 2

    ત્યાર બાદ તેમા કાંદો લસણ અદ્રક નખી સેકિ લો

  3. 3

    મરચુ નિમક નખી સાતળવુ

  4. 4

    ટોમેટો નખી પોચા થાય ત્યા સુધી ચલાવે રાખવુ

  5. 5

    આટલુ પોચું બનવા દેવું મીક્શર મા કૃશ કરી લેવુ

  6. 6

    તૈયાર છે south indian Chutney

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Isha Tanna
Isha Tanna @cook_26370918
પર

ટિપ્પણીઓ

Similar Recipes