ભાખરી(Bhakhri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા લોટ લો તેમાં મીઠું અને તેલ નાખો બાદ જરૂર પ્રમાણે પાણી નાખી ને કઠણ લોટ બાંધો.
- 2
બાદ તેના લુવા કરી લેવા બાદ તેને વણી લો અને ધીમા ગેસ પર કડક સેકી લો બાદ તેની પર ઘી લગાવો.
- 3
બાદ તેને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભાખરી (Bhakhri Recipe In Gujarati)
Morning માં જો બ્રેકફાસ્ટ મસ્ત હોય તો આખો દિવસ ખૂબ જ એનર્જી થી ભરપુર રહે છે. મને અમારા મમી એ શીખડાવી છે જે મને ખૂબ જ પસંદ છે.આશા છે તમને પણ ગમશે. Valu Pani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ભાખરી (Masala bhakhri recipe in Gujarati)
જયારે કઇક હળવો ભોજન લેવા ની ઇચ્છા હોય ત્યારે ભાખરી બેસ્ટ ઓપ્શન છે. જો સાદી ભાખરી ન ભાવે તો જીરું-મરી અથવા અનય મસાલા એડ કરી ભાખરી બનાવી શકાય જે ઝડપથી બને છે અને ચા, દૂધ, દહીં, રસાવાળા શાક અથવા કોઇપણ અથાણાં કે કેરીના છુંદા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
-
-
-
-
-
-
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#Foodfestival#FFC2#WEEK2 મારી લાઈફની સૌપ્રથમ શીખેલી વાનગી એટલે લસણની ચટણી અને ભાખરી 😊... એમાંથીભાખરી, એક એવુ ખાણું કે જેને જમવા માં શાક સાથે, નાસ્તા મા ચા/કોફી સાથે, અથાણા સાથે કે એમ જ બિસ્કિટની જેમ ખાઈ શકાય છે... ઘણા લોકો ઘઉં ના જાડા લોટની બનાવે છે પણ હું જાડો અને ઝીણો લોટ ભેળવીને બનાઉં છું Krishna Mankad -
મલ્ટીગ્રેઈન બિસ્કીટ ભાખરી (Multigrain Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujrati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13796757
ટિપ્પણીઓ (2)