લીલી ચટણી (Green Chutney recipe in Gujarati)

Monika Dholakia
Monika Dholakia @cook_22572543

લીલી ચટણી (Green Chutney recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 50 ગ્રામકોથમીર
  2. 1 ટેબલસ્પૂનમાંડવી ના બી
  3. 5-6 નંગલીલા મરચા
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧ નંગલીંબુ
  6. સ્વાદ અનુસારખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ માંડવી ના બીને થોડા શેકી લો. હવે મિક્સર જારમાં કોથમીર, લીલા મરચાં અને માંડવી ના બી ઉમેરી તેમાં ખાંડ મીઠું અને લીંબુ ઉમેરો અને બરાબર ક્રશ કરો.

  2. 2

    તો તૈયાર છે લીલી ચટણી. લીલી ચટણી ખાટા ઢોકળા અથવા ફરાળી વડા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

ટિપ્પણીઓ

Similar Recipes