દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ધોઈ લો પછી તેને કુકરમાં નાખી પાણી ઉમેરી મીઠું અને ચપટી હળદર નાખી દો
- 2
હવે કુકર ને ત્રણ સીટી વગાડી એક કડાઈમાં પાંચ ચમચી તેલ મૂકી દો તેલ આવ્યા બાદ તેમાં થોડી રાઈ જીરૂ નાખી તેમાં લસણની પેસ્ટ અને ડુંગળી ટામેટાની પેસ્ટ ઉમેરી દો
- 3
હવે તેના લાલ મરચું પંજાબી ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું નાખી તેલ ઉપર આવે ત્યાં સુધી ચડવા દો પછી તેના બાફેલી દાળને ઉમેરી દો હવે તેમાં તેલ ઉપર આવે ત્યાં સુધી ગેસ પર રહેવા દો. હવે તેને જીરા રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#AM1બધા ને લગભગ ભાવતી પંજાબી દાલ ફ્રાય મેં મારી રીતે બનાવી છે. તમે ટ્રાય જરૂર કરજો@ EktaModi Arpita Shah -
-
-
-
-
દાળ ફ્રાય(dal fry recipe in gujarati)
#સુપરશેફ ૪#વિક ૪# દાળ ફ્રાય પ્રખ્યાત પંજાબી અને નોર્થ ઈન્ડિયન વાનગી છે. જે રેસ્ટોરન્ટ,લગ્ન અને ઢાબામાં જોવા મળે છે. દાળ ફ્રાય માં તડકો કે વઘાર શરૂઆતમાં જ કરવામાં આવે છે. સિમ્પલ રેસીપી છે. જે જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરવામાં આવે છે. Zalak Desai -
દાલ ફ્રાય - જીરા રાઈસ (dal fry with jeera rice recipe in gujrati)
અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ. Rekha Rathod -
-
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
ડિનર માટે પરફેક્ટ છે. #cookpadgujarati #cookpadindia #dal #dalrecipe #dalfray Bela Doshi -
-
-
દાલ ફ્રાય(Daal Fry Recipe in Gujarati)
આજે ઘણા સમય પછી રેસિપી શેર કરું છું. જોબ માં થોડા કામ ના લીધે વ્યસ્ત હતી. પણ હવે પંજાબી ની વાત આવે તો દાલ ફ્રાય તો કંઈ રીતે ભૂલાય તો આજે હું દાલ ફ્રાય ની રેસિપી શેર કરું છું. ઘર માં ધાણા હતા નઈ એટલે એની કમી મેહસૂસ થાય છે.#GA4#Week1#Punjabi Shreya Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13811136
ટિપ્પણીઓ