મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)

sonal Trivedi
sonal Trivedi @cook_26227427
Vadodara
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 લોકો
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 1 નાની ચમચીહડદર
  3. 1 નાની ચમચીઅજમો
  4. 1 નાની ચમચીજીરું
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. જરૂર મુજબ તેલ મોયણ માટે
  8. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ ચાળી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં હડદર, લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, અજમો, જીરું, તેલ મોવણ જેટલું ઊમેરી બધો મસાલો લોટ માં ભેગો કરી દો.

  3. 3

    હવે તેમાં પાણી ઊમેરી કઠણ લોટ બાંધી 10 મીનીટ સુધી ઠાંકી મૂકો.

  4. 4

    હવે તવો ગરમ કરી પરોઠા વણી તેલ વડે ગ્રીસ કરી સેકી દો.

  5. 5

    આ જ પ્રમાણે બધા થેપલા બનાવી લો. અને છુંદો, અથાણાં કે ચા સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal Trivedi
sonal Trivedi @cook_26227427
પર
Vadodara
cooking is an art, cooking is like love, painting and writing songs..................
વધુ વાંચો

Similar Recipes