રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટ માં એક વાટકી દહીં અને ૩ વાટકી પાણી નાખી એનો ખીરું બનાવો. હવે તેને ચાર-પાંચ કલાક માટે તડકે રાખી દો જેથી આથો સરસ આવી જાય છે. તેમાં ચાર પાંચ દાણા મેથીના ઉમેરો. આથો મુકવા માટે હંમેશા ઉભા ડબરા નો ઉપયોગ કરો જેથી ઊંડો હોવાથી આથો બહાર ના આવી જાય. હવે તેની અંદર મીઠું મરચાની ભૂકી હળદર આદુ મરચાની પેસ્ટ ઉમેરો.
- 2
જેટલો હાંડવો બનાવવો હોય એટલા બે ચમચા ખીરું લઇ તેની અંદર 1/4 ચમચી જેટલો ઇનો અથવા ખાવાનો સોડા નાખી અને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ ઉમેરો સોડા એક્ટિવેટ થાય એટલે તમે ખૂબ જ ઝડપથી ગોળ હલાવો જેથી આપણું મિશ્રણ ફલફી થઇ જશે. હવે એક જાડા તળિયાવાળા લોયામાં રાઈ જીરું હિંગ મીઠો લીમડો તલ ઉમેરો. હવે તેની અંદર હાંડવાનું ખીરૂ રેડો.તમે જોશો કે વઘાર સાઈડમાં આવી ગયો હશે.
- 3
હવે તેની ઉપર થાળી ઢાંકી દો અને ત્રણ મિનિટ સુધી ચડવા દો ત્રણ મિનિટ પછી જોઈશું તો સાઇડમાંથી ખબર પડી જશે કે આપણા હાંડવો બરાબર ચડી ગયો છે બીજી સાઇડ બદલાવતા પહેલા ઉપર થોડું તેલ લગાવી દો અને પછી તવિતાથી ચારેબાજુ ઉખેડીને હાંડવાની બીજી બાજુ ફેરવી લેવો. ફરીથી થાળી ઢાંકીને બે મિનિટ ચડવા દો.તમે જોશો કે આપણા હાંડવો ખુબ જ સરસ રીતે ચડી ગયો છે અને સરસ મજાનો બ્રાઉન કલર બંને બાજુ આવી ગયો છે.
- 4
હવે તમે ડીશમાં કાઢી ચાર પીસ કરી સોસ સાથે ગરમાગરમ પીરસો.
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ ચીઝ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
#WEEK4 #GA4વેજીટેબલ ચીઝ હાંડવોSunita Doshi
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4હાંડવો ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે, ગુજરાતી ઓ ના ઘર માં સવારે નાસ્તા માં અને સાંજે જમવા માં બનતી વાનગી એટલે હાંડવો. Jigna Shukla -
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમિક્સ વેજીટેબલ હાંડવો🥧મારી મમી નો બનાવેલ હાંડવો, ખટા ઢોકળા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે, એમના પાસે થી શીખેલ હાંડવા ની રેસિપી તમારા સાથે શેર કરું છું તો કેવી લાગી એ જરૂર કેજો અને તમે પણ ટ્રાય કરજો Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
હાંડવો(Handvo Recipe in Gujarati)
#GA4#Week4#baked#post1#ગુજરાતીદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર તો જરૂરથી હાંડવો બનતો હશે એના વગર અધૂરો છે મેં આજે ગ્રીલ ના પાન માં નાના હાંડવા ના પીસ બનાવ્યા છે Manisha Hathi -
-
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
ઝડપ થી બને છે..દરેક ગુજરાતીના ઘર માં બનતો જ હોય..દર વખતે હું હાંડવો કુકર માં બનાવું પણ આજે નોનસ્ટિક પેન માં બનાવ્યો અને result બહુ જ સરસ આવ્યું.. Sangita Vyas -
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14ઘણાં પ્રકારના લોટ ના હાંડવા થઈ શકે છે .રવા નો હાંડવો પણ સોફ્ટ, સ્પોંજી અને હેલ્થી બને છે..આજની રેસિપી જોઈ લો તમને પણ ગમશે.. Sangita Vyas -
હાંડવો(Handvo Recipe in Gujarati)
Week ૨આજે મે ઘરે જ ચોખા દાળ પલાળી ને ઢોકળા ને હાંડવો બનાવી યા. ઘરે પલાળી ને કરવા થી એકદમ સોફ્ટ બને છે... એકજ ખીરા માંથી બે વસ્તુ બની જાય છે.Hina Doshi
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ડિનર થઈ ગયું..મસ્ત ટેસ્ટી હાંડવા સાથે ચા..પછી બીજું જોયે શું? Sangita Vyas -
-
-
-
-
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
હાડવો એ દરેક ગુજરાતી ની પ્રિય ડિશ હોય છે.. Sangita Vyas -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14જનરલી આપણે હાંડવો શાકભાજી કે મેથીની ભાજી ઉમેરીને કરતા હોઈએ છીએ પણ આ વખતે અલગ જ રીતે બનાવ્યો છે જે હેલ્ધી છે તો ચાલો જોઈ લઈએ રેસીપી Sonal Karia -
-
-
-
કપ હાંડવો(cup handvo recipe in gujarati)
#સાતમકપ કેક તો ખાધી હશેહાંડવો પણ કૂકર માં કે પણ માં ખાધો હશે પણ કૈક નવું Sonal Panchal -
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi
More Recipes
ટિપ્પણીઓ (7)