કોપરા પાક (Topra Pak Recipe In Gujarati)

Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
Mumbai Panvel
શેર કરો

ઘટકો

અડધા કલાક
2 લોકો
  1. 1 કપકોપરા નુ છીણ
  2. 1 ચમચીધી
  3. 1 કપદૂધ
  4. 1 કપસાકર
  5. 1 ચમચી ઈલાયચી પાઉડર
  6. જરૂર મુજબ બદામ

રાંધવાની સૂચનાઓ

અડધા કલાક
  1. 1

    સૌ પ્રથમ 1 પેન લો પેન ને ગેસ પર ચઢાવી દૂધ એડ કરીને દૂધ જાડુ થાય હલાવતા રો

  2. 2

    ત્યારબાદ સાકર ઉમેરી મિશ્રણ ને મિકસ કરો સાકર ઓગળે એટલે કોપરા નુ ખમણ એડ કરીને મિશ્રણ ને હલાવી મિક્સ કરી લો

  3. 3

    માવો એડ કરીને મિશ્રણ ને મિકસ કરી લો

  4. 4

    મિશ્રણ ને 1 થાળીમાં ધી લગાવી મિશ્રણ ને પાથરીને ઠંડું થાય બાદ કટ કરી લો

  5. 5

    ત્યારબાદ1 પ્લેટ માં કોપરા પાક મૂકીઉપર થી બદામ ની કતરણ એડ કરી સર્વ કર કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
પર
Mumbai Panvel

Similar Recipes