કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)

Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
Ahmedabad

#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે.

કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
7 થી 8 સર્વિંગ્સ
  1. 1 કપકોપરા નું છીણ
  2. 1 કપરવો (સોજી)
  3. 1.5 કપખાંડ
  4. જરૂર મુજબ પાણી ખાંડ ડૂબે તેટલું (ચાસણી માટે)
  5. 1ઇલાયચી - જાયફળ પાઉડર
  6. 4-5બદામ ની કતરણ
  7. 15-20 નંગસૂકી દ્રાક્ષ
  8. 3/4 કપઘી
  9. 2 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક વાસણ માં ખાંડ લેવી તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરવું.2 તાર ની ચાસણી કરવી. જરાક દૂધ ઉમેરવું જેથી મેલ નીકળી જાય.

  2. 2

    એક પેન માં ઘી ગરમ કરવું થાય એટલે રવો ઉમેરવો. તેને ગુલાબી થાય ત્યાં સુધી હલાવવું.

  3. 3

    તેમાં કોપરા નું છીણ ઉમેરવું.જરાક વાર હલાવવું.ઇલાયચી - જાયફળ નો પાઉડર ઉમેરવો.ચાસણી ઉમેરી ને 2 મિનિટ હલાવી ને ઢારી દેવું.

  4. 4

    ઉપર થી દ્રાક્ષ અને બદામ ની કતરણ છાંટવી.ઠરે પછી કાપા કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes