કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)

Deepika Goraya
Deepika Goraya @cook_26582739
વડોદરા
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 150ગ્રામ કોપરા ની છીણ
  2. 150દૂધ
  3. 1 નાની ચમચીઇલાયચી નો પાઉડર
  4. કે સર
  5. પીલો ફૂડ કલર
  6. 1 ચમચીધી
  7. 150ગ્રામ ખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌથી પહેલા કડાઈ લેવાની ઍમાં દૂધ નાખીસુ ખાંડ નાખીસુ

  2. 2

    ખાંડ ઑગણી ઝાય પછી ઍમાં કૉપરા નુ ભૂરો નાખીસુ ધી નાખીસુ, ફૂડ કલર નાખીસુ 5 મીનીટ સુધી થવા દેસુ

  3. 3

    એક થેલી લેસુ એને ધી લગાડીસુ કોપરા પાક ને થાલી મા પાથરીસુ 1 કલાક સુધી ઠડું

  4. 4

    થવા દઇશું પછી એના પીસ પાડીસુ રેડી છે કોપરા પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Goraya
Deepika Goraya @cook_26582739
પર
વડોદરા
I love cooking 👩‍🍳 baking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes