કોપરા પાક (Topra Pak Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

કોપરા પાક (Topra Pak Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦થી રપ મિનિટ
૪ લોકો
  1. ૧ કપકોપરાનું છીણ
  2. ૧/૨ કપખાંડ
  3. ૧/૨ કપદૂધ
  4. ૬-૮બદામ
  5. ૧/૪ ચમચીઘી ગ્રીસ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦થી રપ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઉપર મુજબની બધી જ સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    હવે એક જાડા તળીયાવાળું વાસણ લો અને ગરમ કરવા મૂકો.

  3. 3

    તેના પર કોપરાનું છીણ લઈ એકદમ ધીમાં તાપે શેકો.

  4. 4

    થોડું શેકાય જાય એટલ તેમાં ખાંડ ઉમેરી ફરીથી ધીમાં તાપે હલાવતા રહો.

  5. 5

    ખાંડ ઓગળે અને થોડું લચકા જેવું થાય એટલે તેમાં દૂધ ઉમેરો.

  6. 6

    ફરીથી તેને ધીમા તાપે શેકતાં રહો. વાસણ છોડવા લાગે એટલે સમજવું થઈ ગયું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes