કોપરા પાક (Kopra Pak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં કોપરા ના છીણ ને ૫ મિનિટ માટે શેકી લેવું.
- 2
કોપરા ના છીણ ને એક વાસણમાં લઈ લેવું.હવે તે જ પેનમાં દૂધ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.તેમા એક ઉકાળો આવે અને મિશ્રણ થોડુ ઘટ થાય પછી તેમાં ઈલાયચી પાઉડર અને ફૂડ કલર ઉમેરી મિક્સ કરો.તેમા કોપરા ના છીણ ને પણ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 3
કોપરા ના છીણ ને ઉમેરીયા પછી તેને ૫ થી ૧૦ મિનિટ ધીમા ગેસ પર થવા દો. હવે તે મિશ્રણ ને એક ગ્રીસ કરેલી થાળી માં પાથરી લેવું.ઉપર થી બદામ કતરણ અને ચારોળી ગાર્નિશ કરો.ઠંડુ પડે એટલે તેના પીસ કરી લેવાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
થ્રી લેયર કોપરા પાક (Three Layer Kopra Paak Recipe In Gujarati)
મેં ઘી બનાવ્યું હતું તેમાં થી બગદુ નીકળ્યોહતું. જેથી મને વિચાર આવ્યો કે લાવ આજે કોપરાપાક બનાવો છે. હું જ્યારે જ્યારે બગદુ નીકળે છે ત્યારે હું કંઈ ને કંઈ સ્વીટ બનાવું છું. મારી ફેમિલી માં બધા જ ને સ્વીટ ભાવે છે. Jayshree Doshi -
-
-
-
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#trend3#week_3#post_3#કોપરા પાક#cookpadindia#cookpad_gujકોપરા પાક એક એવી ગુજરાતી મીઠાઈ છે જે મોટા હોઈ કે નાના બધા ને ભાવે છે અને ઝટપટ બની જાઈ છે. મેં ફુલ ફેટ દૂધ અને કોપરું માં ખાંડ અને અમૂલ દૂધ પાઉડર ઉમેરી ને અમેઝિંગ સ્વાદ આપ્યો છે એમાં પણ ઇલાયચી પાઉડર ની સુગંધ કોપરા પાક ને ખાવા માટે આકર્ષે છે. રોઝ ફૂડ કલર ઉમેરી ને સુંદર રંગ આપ્યો છે. આ કોપરા પાક ને ૪-૫ દિવસ સુધી ફ્રિઝ માં રાખી શકાય છે. Chandni Modi -
-
-
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#cookpadindia#cookpadgujaratiકોપરા પાક મારી ફેવરીટ મીઠાઈ છે અને ખૂબ જ ઝડપ થી માવા વગર બની જાય એવી રેસિપી અહીં શેર કરું છું...દિવાળી માં બનાવજો અને એન્જોય...Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
#trend3 આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏 Bhavnaben Adhiya -
-
-
-
-
થ્રી કલર કોપરા ના લાડુ(kopra recipe in gujarati)
આજે સ્વાતંત્ર્ય દિવસ છે. આજે અમારી એનિવર્સરી છે. આજે એકાદશી પણ છે.થ્રી ઈન વન રેસિપી બનાવી. Anupa Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13818313
ટિપ્પણીઓ (3)